માળીયા હાટીનાના ચોરવાડ ગામે રહેતાં યુવાને એક સપ્તાહ પૂર્વે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.…
View More માળિયા હાટીનાના ચોરવાડમાં યુવકનો ઝેર પી આપઘાતCategory: સૌરાષ્ટ્ર
સાયલા અને સુદામડામાં પોલીસ-PGVCLનું સંયુક્ત ઓપરેશન
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે સાયલા અને સુદામડા ગામમાં PGVCL ટીમ સાથે રાખીને ડે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહીમાં આશરે 60 લાખ રૂૂપિયાનો વીજચોરી દંડ…
View More સાયલા અને સુદામડામાં પોલીસ-PGVCLનું સંયુક્ત ઓપરેશનરાજકોટ-ભાવનગર સહિત 4 મહાપાલિકામાં રસ્તાની ગુણવત્તા ચકાસશે રાજ્ય સરકારની ટીમ
રાજ્યમાં તૂટેલા રોડ-રસ્તા મુદ્દે હોબાળો બોલી ગયા બાદ તંત્ર દ્વારા પેચવર્ક સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. છતાં રોડની ગુણવતા નબળી હોવાથી રોડ રસ્તા તૂટેતા…
View More રાજકોટ-ભાવનગર સહિત 4 મહાપાલિકામાં રસ્તાની ગુણવત્તા ચકાસશે રાજ્ય સરકારની ટીમવેરાવળમાં સ્પાની આડમાં દેહ વેપારનો ધંધો ઝડપાયો
વેરાવળ શહેરમાં સ્પામાં બ્યુટી થેરાપી અને મસાજના નામે અનૈતિક પ્રવૃતિ ઓ ચલાવી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બે શખ્સોને પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ…
View More વેરાવળમાં સ્પાની આડમાં દેહ વેપારનો ધંધો ઝડપાયોપોરબંદરના શીશલી ગામે મકાનમાંથી 46 તોલા સોનું અને દોઢ લાખ રોકડની ચોરી
ધોળે દિવસે ચોરીની ઘટનાથી ચકચાર, અજાણ્યા શખ્સો સામે ફરિયાદ પોરબંદરના શીશલી ગામે ટીંબા સીમ વિસ્તારમાં આવેલા એક મકાનમાં દિનદહાડે ચોરીનો બનાવ બન્યો છે. પરિવારજનો પોતાના…
View More પોરબંદરના શીશલી ગામે મકાનમાંથી 46 તોલા સોનું અને દોઢ લાખ રોકડની ચોરીભાવનગરમાં વધુ 3 પોલીસકર્મી સસ્પેન્ડ, બે દિ’માં 10 વિકેટ ખડી
ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક (SP) નિતેશ પાંડેએ સતત બીજા દિવસે કડક કાર્યવાહીનો દોર જાળવી રાખ્યો છે. વધુ 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. છેલ્લા…
View More ભાવનગરમાં વધુ 3 પોલીસકર્મી સસ્પેન્ડ, બે દિ’માં 10 વિકેટ ખડીમોરબીમાં ખોટા ડોક્યુમેન્ટ બતાવી જમીન વેંચવાનું કૌભાંડ ઝડપાયું
વજેપરની જમીનના અસલ માલિકને જાણ થતાં સાટાખત માટે આવેલા બે શખ્સોને પોલીસના હાથે પકડાવી દીધા મોરબીમાં જમીન કોભાંડના એક બાદ એક કેસો સામે આવી રહ્યા…
View More મોરબીમાં ખોટા ડોક્યુમેન્ટ બતાવી જમીન વેંચવાનું કૌભાંડ ઝડપાયુંધોરાજીમાં મગફળી કેન્દ્રમાં લાગેલી આગ, ખરીદી માટે રાખેલા બારદાન સળગી ગયા
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટેના કેન્દ્રમાં ગંભીર આગ લાગવાની ઘટના સામે આવી છે. ધોરાજીના જેતપુર રોડ પર આવેલા અતુલ સોલવન્ટના ગ્રાઉન્ડમાં આ…
View More ધોરાજીમાં મગફળી કેન્દ્રમાં લાગેલી આગ, ખરીદી માટે રાખેલા બારદાન સળગી ગયાતળાજાના રત્નકલાકારે કારખાનામાં જ ફાંસો ખાઇ કરેલો આપઘાત
ભાવનગર જિલ્લાના તળાજાના તળાવ વિસ્તારમાં હીરાના કારખાનામા મેનેજર તરીકે નોકરી કરતા યુવાને આજે વહેલી સવારે ઘરેથી કારખાને આવીને ટેબલની મદદથી દોરડા વડે ગળેફાંસો ખાઈ જીવન…
View More તળાજાના રત્નકલાકારે કારખાનામાં જ ફાંસો ખાઇ કરેલો આપઘાતખાંભામાં શ્ર્વાનનો આતંક: બે બાળક સહિત ચાર લોકોને બચકા ભર્યા
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચકરાવાપરા ગામમાં એક શ્વાને આતંક મચાવ્યો છે. શ્વાને બે બાળકો અને બે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓને બચકા ભર્યા હતા. તમામ…
View More ખાંભામાં શ્ર્વાનનો આતંક: બે બાળક સહિત ચાર લોકોને બચકા ભર્યા