સોયાબિન, ઘઉં, ચણા, લસણ, મગ, કાળા તલ, સિંગફાડા અને જીરૂની મબલક આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગુજરાતના મહત્વ પૂર્ણ કૃષિ બજારોમાંની એક છે. જયા ખેડૂતો તેમના…
View More રાજકોટ યાર્ડ મગફળીથી ઉભરાયું : બે લાખ મણથી વધુ આવકCategory: સૌરાષ્ટ્ર
જ્યાં ધોકા ઉલાળ્યા ત્યાં જ લુખ્ખાઓએ માફી માંગી
ભગવતીપરામાં યુવાન ઉપર સરાજાહેર હુમલો કરનાર 10 લુખ્ખાઓની ધરપકડ, બી-ડિવિઝન પોલીસે સરઘસ કાઢયુ ભગવતીપરા હુશેનીયા મસ્જીદ પાસ રહેતો સમીર અયુભાઈ સોરા (ઉ.5.27) અને તેનો મિત્ર…
View More જ્યાં ધોકા ઉલાળ્યા ત્યાં જ લુખ્ખાઓએ માફી માંગીSIRની કામગીરી ધકેલ પંચા દોઢસો જેવી: કોંગ્રેસે ઉઠાવ્યા સવાલો
રાજ્યમાં જઈંછ ની મતદાર યાદીની કામગીરી તારીખ 4/11 થી શરૂૂ કરવામાં આવી છે ગુજરાતના ચૂંટણીપંચ દ્વારા અનેકાનેક જાહેરાતો કરવામાં આવી હતી જેથી આમ લોકોને કોઈ…
View More SIRની કામગીરી ધકેલ પંચા દોઢસો જેવી: કોંગ્રેસે ઉઠાવ્યા સવાલોરાજકોટ-ધારી બસ ગુર્જર નગરી ન હોવા છતાં મુસાફરો પાસે વસૂલાય છે એકસપ્રેસ ભાડું
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, નાગજીભાઈ વિરાણી ની સંયુક્ત યાદી જણાવે છે કે ગુજરાત રાજ્ય માર્ગ…
View More રાજકોટ-ધારી બસ ગુર્જર નગરી ન હોવા છતાં મુસાફરો પાસે વસૂલાય છે એકસપ્રેસ ભાડુંSIRની પ્રક્રિયાથી દેશમાંથી એક એક ઘૂસણખોરને કાઢી મૂકશું: અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે સરહદ સુરક્ષા દળોના જવાનોને શ્રદ્ધાંજલિ આપી; અહીં બધું જ છે સરહદ સુરક્ષા દળ 1 ડિસેમ્બરે તેનો સ્થાપના દિવસ ઉજવે છે, પરંતુ આ…
View More SIRની પ્રક્રિયાથી દેશમાંથી એક એક ઘૂસણખોરને કાઢી મૂકશું: અમિત શાહપડવલા પાસે શ્રમિક પરિણીતાએ ટ્રેન હેઠળ ઝંપલાવી કર્યો આપઘાત
ઉત્તરપ્રદેશની વતની હાલ શાપર-વેરાવળના પડવલા ગામ પાસે એક કારખાનાની ઓરડીમાં રહેતી ફુલવંતી ધીરેન્દ્ર ઓમપ્રકાશ રાજપુત નામની 34 વર્ષની પરિણીતા પોતાના ઘરેથી નીકળ્યા બાદ પડવલા ગામ…
View More પડવલા પાસે શ્રમિક પરિણીતાએ ટ્રેન હેઠળ ઝંપલાવી કર્યો આપઘાતમરઘા અને પેંડા ગેંગના વધુ પાંચ ગુંડાઓનું કૂકડે કૂ
ઉત્તરપ્રદેશમાં મરઘા ગેંગને આશરો આપનાર સહિત ચાર અને પેંડા ગેંગના એકને સાથે રાખી એસઓજીએ મંગળા રોડ ઉપર જાહેરમાં સરઘસ કાઢયું પકડાયેલ મરઘા ગેંગના ચાર અને…
View More મરઘા અને પેંડા ગેંગના વધુ પાંચ ગુંડાઓનું કૂકડે કૂસસ્તામાં સોલાર પેનલ લગાવવાના બહાને હોટેલ સંચાલક સાથે તલાળાના શખ્સની છ લાખની ઠગાઇ
રાજકોટ શહેરમા ઢેબર રોડ વનવે રોડ પર આવેલી હોટેલ રવીરાજનાં સંચાલક સાથે સસ્તામા સોલાર પેનલ લગાવવાનાં બહાને તલાળાનાં શખ્સે 6 લાખ રૂપીયા ચાંઉ કરી જતા…
View More સસ્તામાં સોલાર પેનલ લગાવવાના બહાને હોટેલ સંચાલક સાથે તલાળાના શખ્સની છ લાખની ઠગાઇનિવૃત્ત શિક્ષક દંપતીને ડિઝિટલ એરેસ્ટ કરી રૂા.1.14 કરોડ પડાવનાર વધુ બે શખ્સો ઝડપાયા
એરપોર્ટ રોડ પર આવેલ એક્જાનગર સોસાયટીમાં રહેતા નિવૃત શિક્ષક કુરબાનભાઈ વલીજી બદામી અને તેમના પત્નીની સાઈબર માફિયાઓએ 20 દિવસ સુધી ડીઝીટલ એરેસ્ટ કરી રૂૂા. 1.14…
View More નિવૃત્ત શિક્ષક દંપતીને ડિઝિટલ એરેસ્ટ કરી રૂા.1.14 કરોડ પડાવનાર વધુ બે શખ્સો ઝડપાયાદારૂના નશામાં માતાને માર મારતા પિતા ઉપર પુત્ર પાઈપ વડે તૂટી પડયો
કોટડાસાંગાણીનાં માણેકવાડા ગામે દારૂના નશામાં પતિએ પત્નીને પાઈપ વડે માર માર્યો હતો તે સમયે હાજર રહેલા પુત્રએ નસેડી પિતા ઉપર પાઈપ વડે તુટી પડયો હતો.…
View More દારૂના નશામાં માતાને માર મારતા પિતા ઉપર પુત્ર પાઈપ વડે તૂટી પડયો