આરોપી શિક્ષક એક પુત્રીનો પિતા, શિક્ષિકાએ મદદગારી શા માટે કરી ? પોલીસે પૂછપરછ આદરી રાજકોટમાં એક લંપટ શિક્ષકે પોતાની જ મિત્ર શિક્ષિકાની મદદથી એક મહિલાને…
View More લંપટ શિક્ષકે મહિલાને ફસાવી દુષ્કર્મ ગુજારી 4 લાખ પડાવ્યા, મદદગારી કરનાર શિક્ષિકા ઝડપાઇCategory: સૌરાષ્ટ્ર
વેપારીને ગોંધી રાખી ગુપ્તાંગમાં વીજશોક આપ્યાના પ્રકરણમાં DCB તત્કાલીન PI વિરુદ્ધ ગુનો નોંધવા કોર્ટનો હુકમ
રાજકોટમાં ખેત જણસો સહિતની આયાત નિકાસ કરતી બે પેઢીઓના માલિકોએ ધંધાકીય વ્યવહારો પેટે દોઢ કરોડનો હવાલો વસુલવા એગ્રો ફ્લોર મિલધંધાર્થીને તત્કાલીન ડીસીબી પીએસઆઇ બોરીસાગર અને…
View More વેપારીને ગોંધી રાખી ગુપ્તાંગમાં વીજશોક આપ્યાના પ્રકરણમાં DCB તત્કાલીન PI વિરુદ્ધ ગુનો નોંધવા કોર્ટનો હુકમક્રિષ્ના વોટર પાર્કના માલિક હરિભાઇ પટેલે લગ્ન પ્રસંગમાં આવેલા નાના ભાઇ પર કર્યો હુમલો
અગાઉની ફરિયાદ પાછી ખેંચી લેવા કહી નાના ભાઇ અને કિશાન સંઘના પ્રમુખ પર હુમલો કર્યો રાજકોટ નજીક આવેલ ક્રિષ્ના વોટર પાર્કના માલિકે લગ્ન પ્રસંગમાં આવેલા…
View More ક્રિષ્ના વોટર પાર્કના માલિક હરિભાઇ પટેલે લગ્ન પ્રસંગમાં આવેલા નાના ભાઇ પર કર્યો હુમલોનવાગામમાં લઘુશંકા કરવા જતા પહેલા માળેથી પટકાતા વૃધ્ધનું મોત
શહેરની ભાગોળે કુવાડવા રોડ પર નવાગામમાં સંબંધીના ઘરે આવેલા પોરબંદરના શરણાઇ વાદક વૃધ્ધનું પહેલા માળેથી પડી જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું.…
View More નવાગામમાં લઘુશંકા કરવા જતા પહેલા માળેથી પટકાતા વૃધ્ધનું મોતમિત્રતા તોડી નાખતા યુવતીનું બોગસ ઇન્સ્ટા આઇડી બનાવી ફોટા વાયરલ કર્યા
શહેરના 150 ફૂટ રીંગરોડ વિસ્તારમાં રહેતી યુવતીએ તેના મિત્ર સાથે મિત્રતા તોડી નાખતા પૂર્વ મિત્રએ યુવતીનુ બોગસ ઇન્સ્ટા આઇડી બનાવી ફોટા અને રીલ્સ વાયરલ કરી…
View More મિત્રતા તોડી નાખતા યુવતીનું બોગસ ઇન્સ્ટા આઇડી બનાવી ફોટા વાયરલ કર્યાલોધિકા પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 7 મોબાઇલ મૂળ માલિકને પરત કર્યા
લોધીકા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા 7 મોબાઇલ સુધી કાઢી મુળ માલિકને પરત કર્યા હતા પોલીસે મોબાઇલ ગુમ થયાની અરજીના આધારે…
View More લોધિકા પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 7 મોબાઇલ મૂળ માલિકને પરત કર્યારાજકોટના શખ્સ સહિત બે શખ્સો જામકંડોરણાના યુવાનની BMW કાર સેલ્ફ ડ્રાઇવ માટે ભાડે લઇ ફરાર
જામકંડોરણામાં સેલ્ફ ડ્રાઇવમાં કાર ભાડે આપતાં વેપારી યુવાન પાસે પ્રિવેડિંગ શૂટ અર્થે લકઝરીયસ બીએમડબ્લ્યુ કાર ભાડેથી મેળવી રાજકોટ અને કાલાવડ પંથકના શખ્સોએ ભૂગર્ભમાં ઉતરી જઈ…
View More રાજકોટના શખ્સ સહિત બે શખ્સો જામકંડોરણાના યુવાનની BMW કાર સેલ્ફ ડ્રાઇવ માટે ભાડે લઇ ફરારરાજકોટમાં પ્રથમ વખત યોજાશે ‘પોલીસ હોકી ચેમ્પિયનશિપ’
ડીજીપીની અધ્યક્ષતામાં 10 કમિટીની રચના, દેશભરની 35 મેન-વુમેન ટીમો ભાગ લેશે 15 ડીસેમ્બરે કલોઝિંગ સેરેમનીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજય પોલીસ વડા રહેશે ઉપસ્થિત…
View More રાજકોટમાં પ્રથમ વખત યોજાશે ‘પોલીસ હોકી ચેમ્પિયનશિપ’સંવિધાનની રક્ષા કરે ઇ સિપાહી, પાર્ટીના ઇશારે નાચે ઇ પટાવાળા: પરેશ ધાનાણી
કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના નિવેદનને લઈને વિવાદ વધી રહ્યો છે, ક્યાંક મેવાણીનો વિરોધ થઈ રહ્યો છે તો ક્યાંક સમર્થન થઈ રહ્યું છે. હવે કોંગ્રેસ…
View More સંવિધાનની રક્ષા કરે ઇ સિપાહી, પાર્ટીના ઇશારે નાચે ઇ પટાવાળા: પરેશ ધાનાણીપ્રાચીન-અર્વાચીન ગરબાઓના ધમાકેદાર પર્ફોર્મન્સથી સ્ટેજ રણઝણી ઉઠ્યું
રાજકોટમાં યોજાયેલી ચાર દિવસની રાજય કક્ષાની રાસ-ગરબા સ્પર્ધામાં બીજા દિવસે ખેલૈયાઓના ધમાકેદાર પર્ફોર્મન્સથી હેમુ ગઢવી હોલનું સ્ટેજ રણઝણી ઉઠ્યું હતું. પ્રાચીન અને અર્વાચીન ગરબા તથા…
View More પ્રાચીન-અર્વાચીન ગરબાઓના ધમાકેદાર પર્ફોર્મન્સથી સ્ટેજ રણઝણી ઉઠ્યું