અમરેલીના બગસરા નજીક આજે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. બગસરાના હડાળા અને ડેરી પીપરીયા ગામ વચ્ચે આ અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે દોડતી કાર અચાનક…
View More અમરેલીના બગસરામાં ભયાનક માર્ગ અકસ્માત, બેકાબૂ કાર ઝાડ સાથે ભટકાતા ત્રણનાં ઘટના સ્થળે મોતCategory: સૌરાષ્ટ્ર
આજી-1, ન્યારી-1માં 550 MCFT નર્મદા નીર ઠલવાશે
હાલ રાજકોટ શહેરની પાણીની દૈનિક 20 મીનીટ પાણી વિતરણ માટે રો-વોટરની કુલ જરૂૂરીયાત 450 MLD છે. તે પૈકી 135 MLD G.W.I.L. મારફત નર્મદા…
View More આજી-1, ન્યારી-1માં 550 MCFT નર્મદા નીર ઠલવાશેરાજકોટ જિલ્લામાં SIRની કામગીરી પૂર્ણ, 3.44 લાખ મતદારોના નામ થશે રદ
રાજ્યભરમાં ચાલી રહેલી SIRની પ્રથમ તબક્કાની કામગીરી રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. આ કામગીરીના ભાગરૂૂપે, આજે રાજકોટના પ્રભારી સચિવ રાહુલ ગુપ્તા દ્વારા…
View More રાજકોટ જિલ્લામાં SIRની કામગીરી પૂર્ણ, 3.44 લાખ મતદારોના નામ થશે રદશહેર પોલીસમાં તોળાતા મોટા ફેરફાર
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા 10 દિવસ પૂર્વે શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કુલ 22 પીએસઆઈની આંતરિક બદલી કર્યા બાદ હવે મહત્વની બ્રાંચો સાથે પોલીસ…
View More શહેર પોલીસમાં તોળાતા મોટા ફેરફારપાણીના નિકાલ માટે રૈયા અંડરબ્રિજ સાંકડો કરી નાખ્યો, અકસ્માતનો ખતરો
કાયમી નિરાકરણના બદલે થૂંકના સાંધા, બન્ને તરફ એક-એક ફૂટની ગટર બનાવી, ટુ-વ્હીલર ચાલકો માટે નવું જોખમ ચોમાસુ વિતી ગયાને બે માસ બાદ પાણીની ધારાવાડી, ડિઝાઇનમાં…
View More પાણીના નિકાલ માટે રૈયા અંડરબ્રિજ સાંકડો કરી નાખ્યો, અકસ્માતનો ખતરોમંજૂરી વગર મંડપ, છાજલી, બોર્ડ, બેનરો લગાવનાર વેપારીઓને રૂા.1.73 લાખનો દંડ
મનપાએ 46 રેંકડી-કેબિન તથા 2035 બોર્ડ, બેનરો અને પાથરણા સહિતનો સામાન જપ્ત કર્યો રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. 01/12/2025 થી 15/12/2025 દરમ્યાન રાજકોટ…
View More મંજૂરી વગર મંડપ, છાજલી, બોર્ડ, બેનરો લગાવનાર વેપારીઓને રૂા.1.73 લાખનો દંડશહેરમાં વીજચોરી અંગે વ્યાપક ચેકિંગ
છેલ્લાં કેટલાંક સમયથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું દૂષણ એટલું વ્યાપક બની ગયું છે કે પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. નિયમિત ગ્રાહકોને ગુણવત્તાયુક્ત…
View More શહેરમાં વીજચોરી અંગે વ્યાપક ચેકિંગરૂપિયાના ગોટાળા કર્યાના આક્ષેપ બાદ બાર એસો. દ્વારા હિસાબ જાહેર કરાયો
રાજકોટ બાર એસોસીએશન દ્વારા ગત તા.8 અને 9 નવેમ્બર 2025 ના બે દિવસીય નેશનલ લીગલ સેમિનારમાં કુલ 10 વિષય/ટોપીક ઉપર સમગ્ર વકીલો માટે જ્ઞાનસેતુ પરમાર્થના…
View More રૂપિયાના ગોટાળા કર્યાના આક્ષેપ બાદ બાર એસો. દ્વારા હિસાબ જાહેર કરાયોમનપાની તમામ મિલકતો પરથી પસાર થતા કેબલો 4દિ’માં દૂર કરવા આદેશ
મુદ્ત પૂર્ણ થયે તંત્ર દ્વારા તમામ કેબલો હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવશે મહાનગરપાલિકા દ્વારા તેમની માલિકીના ઓવર બ્રિજ, અંડર બ્રિજ, લાઇટીંગ પોલ, હોર્ડિંગસ, વોર્ડ ઓફિસ…
View More મનપાની તમામ મિલકતો પરથી પસાર થતા કેબલો 4દિ’માં દૂર કરવા આદેશશાપર-વેરાવળમાં ટ્રેન હેઠળ પડતું મૂકી યુવકનો આપઘાત
શાપર વેરાવળમા સર્વોદય સોસાયટી પાછળ રાજકોટ – સોમનાથ ટ્રેન હેઠળ ઝંપલાવી યુવાને આપઘાત કરી લીધો હતો પોલીસે મૃતકનાં વાલી વારસની શોધખોળ હાથ ધરી આપઘાત પાછળનુ…
View More શાપર-વેરાવળમાં ટ્રેન હેઠળ પડતું મૂકી યુવકનો આપઘાત