શહેરના યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડન પાસે કવાર્ટરમાં કુખ્યાત ઉમંગ પટેલ સહિત બે શખ્સોએ કારમાં ધસી આવી યુવાનના ઘરના ડેલા પર છરીના ઘા ઝીંકી ધમાલ…
View More સમાધાન કરાવવાનું કહી કુખ્યાત ઉમંગ પટેલ સહિત બે શખ્સોએ છરી સાથે ધમાલ મચાવીCategory: સૌરાષ્ટ્ર
વિંછિયાના આંકડિયા ગામે ત્રણ ભાઈના મકાનમાંથી રૂ.8 લાખની ચોરી
વિંછીયાના આંકડીયા ગામે રહેતા ખેડૂત દંપતી ગેસના કામ સબબ ભડલી ગામે ગયેલ હોયે માટે ચાર કલાક બંધ ર્હેટલા તેમના મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના…
View More વિંછિયાના આંકડિયા ગામે ત્રણ ભાઈના મકાનમાંથી રૂ.8 લાખની ચોરીકોટડાસાંગાણીના રામોદમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રએ વખ ઘોળ્યું
કોટડાસાંગાણીના રામોદ ગામે રહેતાં યુવકને પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠુ લાગતાં યુવાને ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં…
View More કોટડાસાંગાણીના રામોદમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રએ વખ ઘોળ્યુંમાધાપર ચોકડી પાસે હિટ એન્ડ રન, રસ્તો ઓળંગતા આધેડનું ટ્રકની ઠોકરે મોત
શહેરમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. માધાપર ચોકડી પાસે રસ્તો ઓળંગતા આધેડને અજાણ્યો ટ્રક ચાલક ઠોકરે ચડાવી નાશી છુટતા ગંભીર રીતે…
View More માધાપર ચોકડી પાસે હિટ એન્ડ રન, રસ્તો ઓળંગતા આધેડનું ટ્રકની ઠોકરે મોતથર્ટી ફર્સ્ટ પૂર્વે પોલીસનું ચેકિંગ; પીધેલા, છરી-દારૂ સાથે 50 ઝડપાયા
શહેરભરમાં પોલીસ એક્શન મોડમાં, દારૂ પી છાકટા વેળા કરનારની ખો ભૂલાવી દેવાશે, છેલ્લા બે દિવસ સઘન ચેકિંગ થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે રાજકોટ પોલીસ એક્શન મોડમાં…
View More થર્ટી ફર્સ્ટ પૂર્વે પોલીસનું ચેકિંગ; પીધેલા, છરી-દારૂ સાથે 50 ઝડપાયારાજકોટથી અજમેર ઉર્ષમાં ગયેલા યુવાનને મામાએ ચાલુ કારે માર માર્યાનો આક્ષેપ
રાજકોટમાં રહેતો યુવાન તેના મામા સહિતના મિત્રો સાથે અજમેર ઉર્ષમાં ગયો હતો ત્યારે રાજસ્થાનના સિરોઈ પાસે મામાએ ઝઘડો કરી ચાલુ કારે માર માર્યો હોવાના આક્ષેપ…
View More રાજકોટથી અજમેર ઉર્ષમાં ગયેલા યુવાનને મામાએ ચાલુ કારે માર માર્યાનો આક્ષેપકોરોનાની સારવાર માટે ઉછીના આપેલા 7 લાખ માગતા વૃધ્ધ પર સાઢુનો હુમલો
શહેરમાં એક વૃધ્ધે કોરોનાની સારવાર માટે ઉછીના આપેલા રૂૂ. 7 લાખ પરત માંગતા બગસરા રહેતાં તેના સાઢું સહિતનાએ રાજકોટ આવી પૈસા પાછા ન દઇ ઉલટાનું…
View More કોરોનાની સારવાર માટે ઉછીના આપેલા 7 લાખ માગતા વૃધ્ધ પર સાઢુનો હુમલોમૂકબધીર સગીરાને બ્લેકમેલ કરી 7.70 લાખ પડાવી લેનાર બે શખ્સોની ધરપકડ કરતી પોલીસ
રાજકોટમાં મુકબધીર તરૂૂણીનું યુવક સાથે ફોટો પાડી તેને વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલિંગ કરી રૂૂ.770 લાખ અને યુવક સામે ગુનો નોંધ્યો હતો.તપાસમાં વધુ એક યુવાનની…
View More મૂકબધીર સગીરાને બ્લેકમેલ કરી 7.70 લાખ પડાવી લેનાર બે શખ્સોની ધરપકડ કરતી પોલીસવધુ એક બંગાળી કારીગર બે સોની વેપારીનું 60.98 લાખનું સોનું લઈ ફરાર
લક્ષ્મીવાડી મેઇન રોડ પર શેરી નં. 14/3ના ખુણે વૃજધામ ખાતે રહેતાં જીતેશભાઇ શાંતીલાલ રાણપરા-સોની (ઉ.વ.45)ની ફરિયાદ પરથી મુળ બંગાળના હુગલીના લાલદીધીર ધાર પુરબપરાના વતની શેખ…
View More વધુ એક બંગાળી કારીગર બે સોની વેપારીનું 60.98 લાખનું સોનું લઈ ફરારલવ મેરેજ એટલે ‘છાનામાના જમવું’, અરેન્જ મેરેજ એટલે ‘સૌની સાથે જમવું’ : હરિપ્રકાશદાસજી
હનુમાન ચાલીસા યુવા કથાના ત્રીજા દિવસે માનવ મહેરામણ ઉમટયું: 38 હજારથી વધારે હરિભકતોએ કથાનું રસપાન કર્યું રાત પડે ને રાજકોટમાં રેસકોર્સમાં ભક્તિરસનો ઘુઘવતો જનસૈલાબ ઉમટે…
View More લવ મેરેજ એટલે ‘છાનામાના જમવું’, અરેન્જ મેરેજ એટલે ‘સૌની સાથે જમવું’ : હરિપ્રકાશદાસજી