ભેંસાણ તાલુકાના રાણપુરમાં સેપ્ટિક ટેન્કની સફાઈ દરમ્યાન ઝેરી ગેસ ગળતર થતા સાળા- બનેવીનું ગુંગળામણ થવાથી મોત થયું હતું. આ બંને ટેન્કમાં પડી જતા મકાન…
View More ભેંસાણના રાણપુરમાં સેફ્ટિક ટેન્કમાં ગેસ ગળતરથી સાળા-બનેવીના મોતCategory: જુનાગઢ
જૂનાગઢમાં ફરી મેગા ડિમોલિશન, અનેક ધર્મસ્થળો તોડી પડાયા
પોલીસ બંદોબસ્ત હેઠળ દાતાર રોડ, ગાંધીચોક, મોતીબાગ, જાંજરડા રોડ, કાળવા ચોક સહિતના વિસ્તારોમાં ઓપરેશન : ગુજસીટોકના આરોપી જવાર સોલંકીના ગેરકાયદે બાંધકામો પણ ધ્વસ્ત લાંબા સમયથી…
View More જૂનાગઢમાં ફરી મેગા ડિમોલિશન, અનેક ધર્મસ્થળો તોડી પડાયાજૂનાગઢ નજીક ઉર્ષમાંથી પરત ફરતા ત્રણ મિત્રોના મોત, એકસાથે અર્થી ઉઠતા ગામ હીબકે ચડ્યું
જૂનાગઢ તાલુકાના સરગવાડામાં રહેતા ત્રણ મિત્રો આજે વહેલી સવારે બાઇક પર ધોરાજી ઉર્ષમાંથી પરત આવી રહ્યા હતા ત્યારે ઝાલણસર નજીક જીપ ચાલકે હડફેટે લેતા…
View More જૂનાગઢ નજીક ઉર્ષમાંથી પરત ફરતા ત્રણ મિત્રોના મોત, એકસાથે અર્થી ઉઠતા ગામ હીબકે ચડ્યુંઓનલાઇન કમિશનના નામે જૂનાગઢના ગ્રાફિક ડીઝાઇનર સાથે 95 લાખની ઠગાઇ
સ્મોલ ફાયનાન્સથી માંડી રાષ્ટ્રીયકૃત બેંક ખાતા અને 23 યુપીઆઇ આઇડીનો છેતરપિંડીમાં ઉપયોગ કરાયો પ્રથમ થોડા પૈસા જમા કર્યા બાદ સાયબર ગઠિયાઓએ વધુ પૈસા કમાવાની લાલચ…
View More ઓનલાઇન કમિશનના નામે જૂનાગઢના ગ્રાફિક ડીઝાઇનર સાથે 95 લાખની ઠગાઇજૂનાગઢના કેરાળા ગામે 10 મજૂર સાથેનું ટ્રેકટર પલટી ખાઇ ગયું, બે શ્રમિકના મોત
ત્રણ મજૂરને સારવારમાં ખસેડાયા: મૃતકના પરિવારમાં શોક છવાયો જૂનાગઢ નજીકના કેરાળા ગામ પાસે મોડી રાત્રે 10 મજુર સાથેનું ટ્રેક્ટર પલટી ખાઈ જતા 2 યુવાન શ્રમિક…
View More જૂનાગઢના કેરાળા ગામે 10 મજૂર સાથેનું ટ્રેકટર પલટી ખાઇ ગયું, બે શ્રમિકના મોતજૂનાગઢમાં બાઇક પર ડ્રગ્સ વેંચવા નીકળેલો શખ્સ ઝડપાયો, 4.66 ગ્રામ ડ્રગ્સ કબજે
જોગી પાર્કમાં રહેતા મિત્રનું નામ ખુલતા તેની શોધખોળ, છૂટક ગ્રાહકોને વેંચતો હોવાની કબુલાત જુનાગઢમાં બાઈક પર ડ્રગ્સ વેચવા નીકળેલ યુવકને એસઓજીએ રૂૂપિયા 46,600ની કિંમતનાં 4.66…
View More જૂનાગઢમાં બાઇક પર ડ્રગ્સ વેંચવા નીકળેલો શખ્સ ઝડપાયો, 4.66 ગ્રામ ડ્રગ્સ કબજેપત્નીના આડાસંબંધથી કંટાળી જૂનાગઢ એસટી કર્મચારીનો ઝેર પી લઇ આપઘાત
જુનાગઢના વાડલા ફાટક વિસ્તારમાં એક ચકચારી ભર્યો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા 44 વર્ષીય દીપકભાઈ અગ્રાવતે ઝેરી દવા પી લઈને આપઘાત કરી લીધો…
View More પત્નીના આડાસંબંધથી કંટાળી જૂનાગઢ એસટી કર્મચારીનો ઝેર પી લઇ આપઘાતમાણાવદરના બે તલાટી, સેકશન અધિકારી સસ્પેન્ડ
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં છેલ્લા સાત મહિનામાં એક પછી એક એમ છ જેટલા સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા તાલુકા કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ફફડાટ…
View More માણાવદરના બે તલાટી, સેકશન અધિકારી સસ્પેન્ડજૂનાગઢમાં ટ્યુશન સંચાલિકાના પુત્રએ છ વર્ષની બાળા સાથે અડપલા કર્યા
જૂનાગઢમાં અવાર નવાર રસ્તે જતી છાત્રાઓ અને મહિલાઓની છેડતીની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ગઇકાલે જૂનાગઢના ઘાંચીપટ વિસ્તારમાં ટ્યુશનમાં જતી છ વર્ષની બાળા સાથે ટ્યુશન…
View More જૂનાગઢમાં ટ્યુશન સંચાલિકાના પુત્રએ છ વર્ષની બાળા સાથે અડપલા કર્યાજૂનાગઢ જિલ્લાની 14 સહકારી મંડળીએ 1000 કરોડનું કૌભાંડ આચર્યું: આપ
જૂનાગઢમાં આમ આદમી પાર્ટીએ મોટા મગફળી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પાર્ટીના નેતા રાજુ કરપડાએ આજે જૂનાગઢમાં પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે આરોપ મૂક્યો કે જિલ્લાની…
View More જૂનાગઢ જિલ્લાની 14 સહકારી મંડળીએ 1000 કરોડનું કૌભાંડ આચર્યું: આપ