જૂનાગઢ-અમરેલી-સોમનાથ સહિતના નવ જિલ્લામાં કાલે ભારે વરસાદ

બુધવારે કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્યગુજરાતમાં ભારે વરસાદની આગાહી, બનાસકાંઠા, મહિસાગર જિલ્લામાં સવારથી વાતાવરણ પલટાયું રાજ્યમાં હાલ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાએ 4 મેએ…

View More જૂનાગઢ-અમરેલી-સોમનાથ સહિતના નવ જિલ્લામાં કાલે ભારે વરસાદ

જૂનાગઢ રેલવે સ્ટેશન પરથી રાજકોટના પ્રૌઢાનો મોબાઈલ ચોરાયો

જૂનાગઢમાં રેલ્વે સ્ટેશન પરથી ટ્રેનમાં ચડતા રાજકોટના પ્રૌઢાનો પર્સમાંથી મોબાઈલ ચોરાઇ જતા રેલવે પોલીસે તપાસ હાથ ધરી હતી. રાજકોટમાં નાણાવટી ચોક ગાંધીગ્રામ પાસે આવેલ સત્યનારાયણ…

View More જૂનાગઢ રેલવે સ્ટેશન પરથી રાજકોટના પ્રૌઢાનો મોબાઈલ ચોરાયો

જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ખેડૂતોનો ઘેરાવ

સહકારી મંડળીઓમાં થતી ગોલમાલને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આજે આમ આદમી પાર્ટીના વિસાવદર મત વિસ્તારના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ 400થી વધુ ખેડૂતોની સાથે જિલ્લા સહકારી બેંકમાં આવેદનપત્ર…

View More જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ખેડૂતોનો ઘેરાવ

જૂનાગઢમાં ભોંયરામાંથી રૂપિયા 5.56 લાખનો દારૂ ઝડપાયો

જૂનાગઢ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચે ગાંધીગ્રામ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી ભોયરામાં સંતાડેલો ભારતીય બનાવટના વિદેશી દારૂૂનો જથ્થો કબ્જે કર્યો છે.…

View More જૂનાગઢમાં ભોંયરામાંથી રૂપિયા 5.56 લાખનો દારૂ ઝડપાયો

જૂનાગઢમાં મજેવડી દરવાજા કાંડમાં ફરાર મુખ્ય આરોપીની ધરપકડ

જૂનાગઢ એ-ડિવિઝન પોલીસે મજેવડી દરવાજા વિસ્તારમાં થયેલી હિંસક ઘટનાના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. સોહીલ રજાક મકરાણી (22) નામનો આરોપી છેલ્લા દોઢ વર્ષથી પોલીસથી ફરાર…

View More જૂનાગઢમાં મજેવડી દરવાજા કાંડમાં ફરાર મુખ્ય આરોપીની ધરપકડ

ડેડકડી ગીરમાં શિકારીઓના ફાંસલામાં ફસાઇ જવાથી દીપડો મોતને ભેટયો

  જુનાગઢના ગીર પશ્ચિમ વિભાગના ડેડકડી રેન્જમાં એક દિપડાના મોતની ઘટના સામે આવી છે. બરવાળા ગામના સીમ વિસ્તારમાં સાબરી નદીના કાંઠે શિકાર માટે ગોઠવાયેલા લોખંડના…

View More ડેડકડી ગીરમાં શિકારીઓના ફાંસલામાં ફસાઇ જવાથી દીપડો મોતને ભેટયો

હવે જૂનાગઢમાં અમદાવાદવાળી, 100થી વધુ મકાનો પર બુલડોઝર ફર્યા

10 JCB, 10 ટ્રેકટર, 3 DySP, 9 PI, 26 PSI, 400થી વધુ જવાનોનો કાફલો વહેલી સવારથી ધારાગઢ વિસ્તારમાં ત્રાટક્યો ગુજરાત મિરર, જૂનાગઢ તા.30 અમદાવાદ બાદ…

View More હવે જૂનાગઢમાં અમદાવાદવાળી, 100થી વધુ મકાનો પર બુલડોઝર ફર્યા

જૂનાગઢમાં 7 વર્ષનો માસુમ બાળક પહેલા માળની બાલ્કનીમાંથી નીચે પટકાયો

માણાવદરના સરદારગઢમાં ગુંદાના ઝાડ પર ચડેલા આધેડ ખાબકતા ઇજા જૂનાગઢમાં આવેલા ખ્વાજાનગરમાં અજમેરી એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારનો સાત વર્ષનો માસુમ બાળક અકસ્માતે પહેલા માળની બાલ્કનીમાંથી નીચે…

View More જૂનાગઢમાં 7 વર્ષનો માસુમ બાળક પહેલા માળની બાલ્કનીમાંથી નીચે પટકાયો

જૂનાગઢમાં લઘુશંકા કરવા જતા વૃદ્ધનું અજાણ્યા વાહનની ઠોકરે મૃત્યું

જૂનાગઢમાં આવેલા ઇવનગરમાં રહેતા આધેડ મેદરડા બાયપાસ પર લઘુશંકા કરવા જતા હતા. ત્યારે અજાણયા વાહન ચાલકે ઠોકરે ચડાવ્યા હતા હિટ એન્ડ રનની ઘટનામાં ધવાયેલા આધેડનું…

View More જૂનાગઢમાં લઘુશંકા કરવા જતા વૃદ્ધનું અજાણ્યા વાહનની ઠોકરે મૃત્યું

જૂનાગઢ ભાજપમાં ડખ્ખો, જિલ્લા પંચાયત પ્રમુખને ડેરીના ચેરમેને આપેલી ધમકી

જુનાગઢમાં ભાજપના બે નેતાઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને હવે જુનાગઢ જિલ્લા ભાજપના આ બે નેતાનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ…

View More જૂનાગઢ ભાજપમાં ડખ્ખો, જિલ્લા પંચાયત પ્રમુખને ડેરીના ચેરમેને આપેલી ધમકી