સિહોર તાલુકાના સર ગામની યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાત

માતા ઘરકામ બાબતે અવાર-નવાર પુત્રીને ઠપકો આપતા હોવાથી યુવતીએ પગલું ભર્યું સિહોર તાલુકાના સર ગામે માતાએ ઘરકામ બાબતે પુત્રીને ઠપકો આપતા યુવતીને લાગી આવતા ગળાફાંસો…

View More સિહોર તાલુકાના સર ગામની યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાત

ભાવનગરમાં કમોસમી વરસાદ, યાર્ડમાં માલ પલળી ગયો

ભાવનગર શહેર માં ગઈકાલે સાંજે ભાવનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂૂ થયો હતો અને શહેરના માર્ગો ભીંજાઈ ગયા હતા. અને રસ્તા ઉપર પાણી…

View More ભાવનગરમાં કમોસમી વરસાદ, યાર્ડમાં માલ પલળી ગયો

ભાવનગરના દેપલા ગામેથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

ભાવનગરની એલસીબી પોલીસે ઇંગ્લીશ દારૂૂની બોટલ નંગ-376 તથા બિયર ટીન-91 મળી કુલ કિ.રૂૂ.48,100/-નાં મુદ્દામાલ સાથે એક શખ્સ ને ઝડપી લીધો છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં…

View More ભાવનગરના દેપલા ગામેથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

ભાવનગર કોર્ટમાં નશાખોરની ધમાલ મામલે ત્રણ મહિલા સહિત ચાર પોલીસમેન સસ્પેન્ડ

ત્રણ દિવસ પૂર્વે ભાવનગર કોર્ટ પરિસરમાં નશીલી હાલતમાં આવેલા શખ્સ દ્વારા ધમાલ અને હંગામો મચાવવાની ચકચારી ઘટનામાં આખરે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. વકીલ મંડળની…

View More ભાવનગર કોર્ટમાં નશાખોરની ધમાલ મામલે ત્રણ મહિલા સહિત ચાર પોલીસમેન સસ્પેન્ડ

ભાવનગરમાં હત્યા બાદ આરોપીના ઘર-વાહન સળગાવ્યા

મૃતકના પરિવારે ત્રણ મકાન-એક રિક્ષા સળગાવી તોડફોડ કરતા તંગદિલી, હત્યાના સાત આરોપીની ધરપકડ ભાવનગર શહેરના રૂૂવાપરી રોડ પર સર્જાયેલી મારામારીનો મામલો હત્યાના પલટાયા બાદ મૃતકના…

View More ભાવનગરમાં હત્યા બાદ આરોપીના ઘર-વાહન સળગાવ્યા

ભાવનગરની કોર્ટ સંકુલમાં દારૂ ઢીંચીને આવેલા આરોપીની ધમાલ: વકીલોમાં રોષ

કોર્ટમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી આવા બનાવનું પુનરાવર્તન ન થાય તે જરૂરી: વકીલો ભાવનગર ની કોર્ટે સંકુલ માં દારૂૂ પ પીધેલી હાલતે આવેલા એક શખ્સ એ…

View More ભાવનગરની કોર્ટ સંકુલમાં દારૂ ઢીંચીને આવેલા આરોપીની ધમાલ: વકીલોમાં રોષ

ભાવનગરમાં એસ્ટેટ બ્રોકરના બંધ મકાનમાંથી:રૂા.1.96 લાખની ચોરી

ભાવનગર શહેરમાં ખેડુતવાસમાં રહેતા એસ્ટેટ બ્રોકરના બંધ મકાનમાંથી તસ્કરો રોકડ, સોનાના ઘરેણાં મળી રૂૂા. 1.96 લાખ ની મતાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. પ્રાપ્ત થતી…

View More ભાવનગરમાં એસ્ટેટ બ્રોકરના બંધ મકાનમાંથી:રૂા.1.96 લાખની ચોરી

ભાવનગરના ધોળા ગામે રિસામણે બેઠેલી પત્નીને રહેંસી નાખતો પતિ

  ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા ગામે રહેતી પરિણીતાના પિયરમાં આવી પતિએ બપોરના સુમારે પત્નિને ઘર કંકાસને પગલે છરીના તિક્ષ્ણ ઘા ઝીંકી દઇ પરિણીતાની હત્યા…

View More ભાવનગરના ધોળા ગામે રિસામણે બેઠેલી પત્નીને રહેંસી નાખતો પતિ

ભાવનગરના સરતાનપરમાં આખલાએ વૃધ્ધનો ભોગ લીધો

ઢીંક મારી દેતા સારવાર બાદ મોત ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર ગામના વૃદ્ધનું ખૂટિયાએ ઢીક મારી પછાડી દેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવ…

View More ભાવનગરના સરતાનપરમાં આખલાએ વૃધ્ધનો ભોગ લીધો

ભાવનગર પંથકમાં જમીન વેચવા બાબતે ઝઘડામાં ભાઈના હાથે ભાઈની હત્યા

જળ જમીન અને જોરૂૂ એ ત્રણ કજિયાના છોરું. આ ઉક્તિને સાર્થક કરતો વધુ એક બનાવ ભાવનગર પંથકમાં બનવા પામ્યો છે. જેમાં કૌટુંબિક જમીન વેચવા બાબતે…

View More ભાવનગર પંથકમાં જમીન વેચવા બાબતે ઝઘડામાં ભાઈના હાથે ભાઈની હત્યા