ભાવનગરમાં વિવિધ 11 ગુનાના કેસના આરોપી યુવકે પોલીસ મથકમાં જ ઝેરી દવા પી લીધી હતી, જેથી તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં…
View More ભાવનગરમાં એલસીબી પોલીસ સ્ટેશનમાં જ ઝેરી દવા પી લેતા આરોપીનું મોતCategory: ભાવનગર
ભાવનગરના સિહોરમાં નાણાંની લેતી-દેતીમાં યુવાનનું અપહરણ કરી કારખાનામાં પુરી દીધો
ભાવનગર જિલ્લાના સિહોરમાં રહેતા અને રાજપરા ખોડિયાર મંદિરમાં સેવાપૂજા કરતા યુવાને વ્યાજે લીધેલા રૂૂ.12 લાખની ઉઘરાણી મામલે સિહોરમાંથી ઉઠાવી જઈ ભાવનગર અને અધેવાડા લઇ…
View More ભાવનગરના સિહોરમાં નાણાંની લેતી-દેતીમાં યુવાનનું અપહરણ કરી કારખાનામાં પુરી દીધોભાવનગરમાં પિતા-પુત્રની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા
પરિવારજનોનું હૈયાફાટ રૂદન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજર રહી આપી સાંત્વના કાશ્મીરમાં આતંકવાદીઓના કાયરતાભર્યા કૃત્ય સામે ભારે આક્રોશ જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં તા.22 એપ્રિલના રોજ થયેલાં આતંકી…
View More ભાવનગરમાં પિતા-પુત્રની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયાપહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 3 મૃતકને અંતિમ વિદાય: સુરતમાં યુવક અને ભાવનગરમાં પિતા-પુત્રની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે (22મી એપ્રિલ, 2025) થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત થયા હતા. ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા…
View More પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 3 મૃતકને અંતિમ વિદાય: સુરતમાં યુવક અને ભાવનગરમાં પિતા-પુત્રની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયાભાવનગરમાં કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી, 1.25 લાખનો દારૂ-બિયરનો જથ્થો પકડાયો
શહેરના વિદ્યાનગર વિસ્તારમાં જાહેર રસ્તા પર પડેલી બ્રેઝા કારમાંથી ઇંગ્લીશ દારૂૂ અને બિયરનું કટીંગ થાય તે પહેલાં જ એલસીબીએ ત્રાટકી રૂૂા.1.25 લાખનો દારૂૂ અને…
View More ભાવનગરમાં કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી, 1.25 લાખનો દારૂ-બિયરનો જથ્થો પકડાયોફેસબુકમાં ઉશ્કેરણીજનક પોસ્ટ મામલે ભાવનગરના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો
ભાજપના અગ્રણી અને શૈક્ષણિક સંસ્થા ચલાવતા અમર આચાર્યને ફેસબુક પર ભડકાઉ પોસ્ટ મૂકવી ભારે પડી છે.ભડકાઉ પોસ્ટ મૂકી વિવાદમાં આવેલા અમર આચાર્ય વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ…
View More ફેસબુકમાં ઉશ્કેરણીજનક પોસ્ટ મામલે ભાવનગરના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયોJ&K આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્ર સહિત 3 ગુજરાતીના મોત, આજે કાશ્મીર બંધનું એલાન
અન્ય એક આધેડને ગોળી વાગતા હોસ્પિટલમાં ખસેડાયા, પાલિતાણાથી 20 લોકોનું ગ્રૂપ કાશ્મીરમાં મોરારીબાપુની કથામાં ગયું હતું જમ્મુ-કાશ્મીરની ઘરતી ઉપર હિન્દુ પર્યટકોને નિશાન બનાવી થયેલા આતંકવાદી…
View More J&K આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્ર સહિત 3 ગુજરાતીના મોત, આજે કાશ્મીર બંધનું એલાનભાવનગર નજીક કાર પલટી મારી જતાં સાળા-બનેવીનાં મોત, ચાર લોકોને ઇજા
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સાણોદર ગામના પાટીયા પાસે ત્રણ કારનો અકસ્માત થતાં એ કાર એ ગુલાટ મારતા તેમાં સવાર સાળા -બનેવી ના મોત નીપજ્યા…
View More ભાવનગર નજીક કાર પલટી મારી જતાં સાળા-બનેવીનાં મોત, ચાર લોકોને ઇજાભાવનગરના મહુવા પંથકમાં પિતાના હાથે પુત્રની હત્યા
ભાવનગર જિલ્લાના મહુવાના ચુના ગામે પિતા પુત્ર વચ્ચે ઝઘડો થતાં પિતાએ પુત્ર ઉપર હુમલો કરતા ઈજા પામેલ પુત્રનું ભાવનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું…
View More ભાવનગરના મહુવા પંથકમાં પિતાના હાથે પુત્રની હત્યાભાવનગર યુનિવર્સિટીના કુલપતિ પદે ચાર્જ સંભાળતા રાજકોટના ડો.ભરત રામાનુજ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના 15માં કુલપતિ પદે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનના ડો.ભરત રામાનુજ પર પસંદગીનો કળશ ઢોળતાં ત્રણ વર્ષથી ઈન્ચાર્જથી ચાલતાં વહિવટનો અંત આવ્યો છે.…
View More ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ પદે ચાર્જ સંભાળતા રાજકોટના ડો.ભરત રામાનુજ