મોડાસામાં મોડીરાત્રે નજીવી બાબતે બોલાચાલી થતાં સામસામે આવી ગયા હતા. બંને જૂથ પથ્થરમારો થયો હતો, આ દરમિયાન ઘણા વાહનોની તોડફોડ કરવામાં આવી છે. આ જૂથ…
View More મોડાસાના મેઘરજમાં જૂથ અથડામણ, પથ્થરમારામાં હોમગાર્ડ સહિત છ ઘાયલCategory: અમરેલી
લાઠીના ચાવંડમાં પેટ્રોલ પંપના મેનેજરે ખોટું એફિડેવિટ મેળવી 49 લાખની ઠગાઇ
પેટ્રોલ પંપના માલિકની જાણ બહાર લોન પણ લઇ લીધી લાઠી તાલુકાના ચાવંડમા રાજકોટ ભાવનગર રોડ પર એક પેટ્રોલ પંપના માલિકની જાણ બહાર મેનેજરે ખોટુ એફિડેવીટ…
View More લાઠીના ચાવંડમાં પેટ્રોલ પંપના મેનેજરે ખોટું એફિડેવિટ મેળવી 49 લાખની ઠગાઇઅમરેલીના યુવાનને લૂંટેરી દુલ્હન ભટકાઇ ત્રણ દિવસ સાથે રહ્યા બાદ ફરાર
4.પ4 લાખની ઠગાઇ, પાંચ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ અમરેલીમા કંસારા બજારમા રહેતા એક યુવકને લગ્ન કરાવી આપવાની લાલચ આપી યુવતી સહિત પાંચ શખ્સોએ રૂૂપિયા 4.54…
View More અમરેલીના યુવાનને લૂંટેરી દુલ્હન ભટકાઇ ત્રણ દિવસ સાથે રહ્યા બાદ ફરારજાફરાબાદના લોઠપુરમાં પવનચક્કીના ટાવર ઉપરથી પટકાતાં બે મજૂરોનાં મોત
જાફરાબાદના લોઠપુર ગામ નજીક વાડી વિસ્તારમાં પવનચક્કીની નાખવા માટે અહીં પવનની ગતિ જોવા માટે ટાવર ઉભો કરવામાં આવ્યો હતો. આ ટાવર ઉપર કર્ણાટકના બે મજૂરો…
View More જાફરાબાદના લોઠપુરમાં પવનચક્કીના ટાવર ઉપરથી પટકાતાં બે મજૂરોનાં મોતવડિયામાં અનુસૂચિત જાતિના યુવાનને માર મારી હડધૂત કર્યાની ત્રણ સામે ફરિયાદ
અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા એવા વડિયા ની ભાગોળે આવેલા સાકરોડા ગામના દલિત યુવક વડિયા બસસ્ટેન્ડ માં પોતાનું મોટરસાયકલ મૂકીને ત્યાંથી મજૂરી કામે ગયા…
View More વડિયામાં અનુસૂચિત જાતિના યુવાનને માર મારી હડધૂત કર્યાની ત્રણ સામે ફરિયાદધારી બનશે રાજ્યની 160મી નગર પાલિકા, આસપાસના ચાર ગામ ભેળવાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ આપી છે. ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરા જૂથ…
View More ધારી બનશે રાજ્યની 160મી નગર પાલિકા, આસપાસના ચાર ગામ ભેળવાશેઅમરેલીની બેંકમાં ચોરીનો પ્રયાસ: રૂા. 60 લાખની રોકડ અને સોનું બચી ગયું
અમરેલી જિલ્લામા તસ્કરોની રંજાડ વધી રહી હોય તેમ જોવા મળી રહ્યું છે. ત્યારે અમરેલી તાલુકાના બાબાપુરમા આવેલ સરકારી બેંક ઓફ ઇન્ડિયાની બ્રાંચમા તસ્કરોએ ચોરીનો પ્રયાસ…
View More અમરેલીની બેંકમાં ચોરીનો પ્રયાસ: રૂા. 60 લાખની રોકડ અને સોનું બચી ગયુંચિત્તલમાં નાયબ મામલતદારના માતાની હત્યા મામલે ઘેરાતું રહસ્ય, ઘરના જ ઘાતકી કે અન્ય?
ચિતલના જશવંતગઢપરામા આજે એક વિપ્ર પ્રૌઢા પોતાના ઘરે એકલા હતા ત્યારે કોઇ અજાણ્યા શખ્સોએ તેમના ગળા પર તિક્ષણ હથિયારના ઘા મારી ઘાતકી હત્યા કરી નાખી…
View More ચિત્તલમાં નાયબ મામલતદારના માતાની હત્યા મામલે ઘેરાતું રહસ્ય, ઘરના જ ઘાતકી કે અન્ય?અમરેલી સામુહિક દુષ્કર્મ કેસમાં નવો વળાંક : યુવતીઓને દેહવ્યાપારમાં ધકેલતા હોવાનું ખુલ્યુ
અમરેલી જિલ્લામાં આવેલા કુંકાવાવમાં એક યુવતીને ચાર નરાધમોએ પીંખી નાખી હોવાનો ફરિયાદ ગઈકાલે (27મી નવેમ્બરે) નોંધાઈ હતી. આ ઘટનાના આરોપીઓ સાથે જોડાયેલા વધુ એક દેહવ્યાપારની…
View More અમરેલી સામુહિક દુષ્કર્મ કેસમાં નવો વળાંક : યુવતીઓને દેહવ્યાપારમાં ધકેલતા હોવાનું ખુલ્યુકુંકાવાવમાં ચાર નરાધમોનું યુવતી પર સામૂહિક દુષ્કર્મ, બે શખ્સોની ધરપકડ
અમરેલી જિલ્લા ના વડિયા કુંકાવાવ તાલુકા ના કુંકાવાવ ખાતે એક રહેણાંક મકાન માં એક અપરાણિત એકવીસ વર્ષીય મહિલા ને સામુહિક દુષ્કર્મ કરવાનાં ઈરાદા થી કુંકાવાવ…
View More કુંકાવાવમાં ચાર નરાધમોનું યુવતી પર સામૂહિક દુષ્કર્મ, બે શખ્સોની ધરપકડ