ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ સહિતની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નિયમો મુજબ અધ્યાપકોની ભરતી કરવામાં આવે…
View More સૌ.યુનિ.નો AICTCના નિયમ મુજબ અધ્યાપકોની ભરતી કરવાનો નિર્ણયCategory: રાજકોટ
શહેરના મુખ્ય માર્ગો પરથી વધુ 1075 રેંકડી, કેબિન પાથરણાં જપ્ત
દબાણ કરતાઓ પાસેથી રૂા.5.97 લાખનો વહીવટી ચાર્જ વસુલ કરતી મહાનગરપાલિકા રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. 01/04/2025 થી 15/04/2025 દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી…
View More શહેરના મુખ્ય માર્ગો પરથી વધુ 1075 રેંકડી, કેબિન પાથરણાં જપ્તમસાલા માર્કેટમાં ફૂડ વિભાગનું ચેકીંગ, 10 સેમ્પલ લેવાયા
મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે મસાલા માર્કેટમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજી ધાણી, જીરૂ, વરિયાળી, મરચા પાઉડર સહિતના 10 નમુના લઈ લેબમાં મોકલી આપ્યા હતા તેમજ ખાણીપીણીના…
View More મસાલા માર્કેટમાં ફૂડ વિભાગનું ચેકીંગ, 10 સેમ્પલ લેવાયાઅંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓના 25મીથી ફોર્મ ભરાશે
1/6/21 થી 31/05/22 સુધીમાં જન્મેલ બાળકનાં ફોર્મ ભરી શકાશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અંગ્રેજી માધ્યમની રવિન્દ્રનાથ ટાગોર અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા, ન્યુ બાલમકંદ સોસા.,…
View More અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓના 25મીથી ફોર્મ ભરાશેપડધરી પાસે ઉમિયા ચાની ફેક્ટરીમાંથી સાત લાખ રોકડની ચોરી
રાજકોટ-જામનગર હાઈવે પર તરધડી પાસે આવેલ ઉમિયા ટી નામની ચાની ફેક્ટરીમાં સ્ત્રીનો વેશ ધારણ કરી ફેક્ટરીમાં ઘુસેલા શખ્સે લોખંડની તિજોરીમાંથી સાત લાખ રોકડની ચોરી…
View More પડધરી પાસે ઉમિયા ચાની ફેક્ટરીમાંથી સાત લાખ રોકડની ચોરીસિટીબસના ચાલક સામે સાપરાધ મનુષ્યવધ અને ટોળા સામે તોડફોડનો ગુનો નોંધાયો
રાજકોટના ઈન્દિરા સર્કલ પાસે ગઈકાલે સીટીબસના ચાલકે ચાર લોકોને કચડી માર્યાની ઘટનામાં પોલીસે બસના ચાલક વિરુદ્ધ સાઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે. જ્યારે આ ઘટના બાદ…
View More સિટીબસના ચાલક સામે સાપરાધ મનુષ્યવધ અને ટોળા સામે તોડફોડનો ગુનો નોંધાયોઆજે રાજકોટ કાલે કોઇ બીજું શહેર: માર્ગ અકસ્માતો અટકાવવાના પ્રયાસો પરિણામ શુન્ય
રાજકોટમાં ઈન્દિરા સર્કલ ખાતે ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા લોકો પર સિટી બસ દોડી ગઈ હતી. જેના કારણે ચાર લોકોના મોત થયા હતા. મૃતકોમાં 2 પુરૂૂષ…
View More આજે રાજકોટ કાલે કોઇ બીજું શહેર: માર્ગ અકસ્માતો અટકાવવાના પ્રયાસો પરિણામ શુન્યકોર્પોરેટરના જોરે ખડકાયેલ શિશમહેલ અંતે ધ્વસ્ત
નિયમોની ઐસીતૈસી કરી 150 ફૂટ રીંગ રોડ ઉપર ઉભા કરી દેવાયેલા છ માળના ગેરકાયદેસર બિલ્ડિંગ પર કોર્પોરેશનનો હથોડો ઇમ્પેકટ ફીના નામે માંચડો બચાવવાના પ્રયાસો…
View More કોર્પોરેટરના જોરે ખડકાયેલ શિશમહેલ અંતે ધ્વસ્તદુષ્કર્મના કેસમાં પિતા-પુત્રને શંકાનો લાભ આપી નિર્દોષ મુક્ત કરતી કોર્ટ
શહેરના ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં જૂનાગઢની યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારવા અંગેનો કેસ ચાલી જતા બાબરા તાલુકાના ઘુઘરાળા ગામના પિતા પુત્રને શંકાનો લાભ…
View More દુષ્કર્મના કેસમાં પિતા-પુત્રને શંકાનો લાભ આપી નિર્દોષ મુક્ત કરતી કોર્ટરાજકોટ ચેમ્બરને હવે રજિસ્ટ્રેશન માટે ગ્રેટર ચેમ્બરની મંજૂરી લેવી પડશે
વેપારીઓનાં હિતને લઇ લડવાનો દાવો કરતી રાજકોટની બે મહાજન સંસ્થાઓની આંતરિક લડાઇ સપાટી પર આવી છે અને રાજકોટ ેચેમ્બરને નોંધણી માટે કલીન ચીટ મળી હોવાનો…
View More રાજકોટ ચેમ્બરને હવે રજિસ્ટ્રેશન માટે ગ્રેટર ચેમ્બરની મંજૂરી લેવી પડશે