ટ્રાફિક સિગ્નલ ખુલ્યાની છઠ્ઠી સેક્ધડે જ બસની સ્પીડ અચાનક વધી ગઇ અને વાહનોનો કચ્ચરઘાણ બોલાવી દીધો, બસની અંદરના CCTV જાહેર રાજકોટના ઈન્દિરા સર્કલે ગઇકાલે સવારે…
View More સિટી બસનું લીવર ડ્રાઇવરે દબાવી દીધું કે ચોંટી ગયું?Category: રાજકોટ
બસની બ્રેકમાં કોઈ ખામી નહીં, ડ્રાઈવરની બેદરકારીનું પ્રાથમિક તારણ
ડ્રાઈવરનું લાયસન્સ બે માસ પહેલા એક્સ્પાયર થઈ જવા છતાં ડ્યુટી સોંપનાર વિસ્વમ એજન્સી સામે પણ તોળાતા પગલા અકસ્માત બાદ પોલીસે તપાસ કરતા બસ ચાલકનું ડ્રાઈવીંગ…
View More બસની બ્રેકમાં કોઈ ખામી નહીં, ડ્રાઈવરની બેદરકારીનું પ્રાથમિક તારણનિર્દોષોના ભોગ લેતી સિટી બસો બંધ કરો… જરૂર જ નથી
ઘરમાંથી બહાર નીકળતા જ કાયમ સિટી બસોની જ બીક લાગે છે, આના કરતા તો રિક્ષા સારી સિટી બસના આતંકનો ભોગ બનેલ ચિંતન ભટ્ટના પરિવારજનોનો આક્રોશ,…
View More નિર્દોષોના ભોગ લેતી સિટી બસો બંધ કરો… જરૂર જ નથીસૌ.યુનિ.નો AICTCના નિયમ મુજબ અધ્યાપકોની ભરતી કરવાનો નિર્ણય
ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ સહિતની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નિયમો મુજબ અધ્યાપકોની ભરતી કરવામાં આવે…
View More સૌ.યુનિ.નો AICTCના નિયમ મુજબ અધ્યાપકોની ભરતી કરવાનો નિર્ણયશહેરના મુખ્ય માર્ગો પરથી વધુ 1075 રેંકડી, કેબિન પાથરણાં જપ્ત
દબાણ કરતાઓ પાસેથી રૂા.5.97 લાખનો વહીવટી ચાર્જ વસુલ કરતી મહાનગરપાલિકા રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. 01/04/2025 થી 15/04/2025 દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી…
View More શહેરના મુખ્ય માર્ગો પરથી વધુ 1075 રેંકડી, કેબિન પાથરણાં જપ્તમસાલા માર્કેટમાં ફૂડ વિભાગનું ચેકીંગ, 10 સેમ્પલ લેવાયા
મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે મસાલા માર્કેટમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજી ધાણી, જીરૂ, વરિયાળી, મરચા પાઉડર સહિતના 10 નમુના લઈ લેબમાં મોકલી આપ્યા હતા તેમજ ખાણીપીણીના…
View More મસાલા માર્કેટમાં ફૂડ વિભાગનું ચેકીંગ, 10 સેમ્પલ લેવાયાઅંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓના 25મીથી ફોર્મ ભરાશે
1/6/21 થી 31/05/22 સુધીમાં જન્મેલ બાળકનાં ફોર્મ ભરી શકાશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અંગ્રેજી માધ્યમની રવિન્દ્રનાથ ટાગોર અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા, ન્યુ બાલમકંદ સોસા.,…
View More અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓના 25મીથી ફોર્મ ભરાશેપડધરી પાસે ઉમિયા ચાની ફેક્ટરીમાંથી સાત લાખ રોકડની ચોરી
રાજકોટ-જામનગર હાઈવે પર તરધડી પાસે આવેલ ઉમિયા ટી નામની ચાની ફેક્ટરીમાં સ્ત્રીનો વેશ ધારણ કરી ફેક્ટરીમાં ઘુસેલા શખ્સે લોખંડની તિજોરીમાંથી સાત લાખ રોકડની ચોરી…
View More પડધરી પાસે ઉમિયા ચાની ફેક્ટરીમાંથી સાત લાખ રોકડની ચોરીસિટીબસના ચાલક સામે સાપરાધ મનુષ્યવધ અને ટોળા સામે તોડફોડનો ગુનો નોંધાયો
રાજકોટના ઈન્દિરા સર્કલ પાસે ગઈકાલે સીટીબસના ચાલકે ચાર લોકોને કચડી માર્યાની ઘટનામાં પોલીસે બસના ચાલક વિરુદ્ધ સાઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે. જ્યારે આ ઘટના બાદ…
View More સિટીબસના ચાલક સામે સાપરાધ મનુષ્યવધ અને ટોળા સામે તોડફોડનો ગુનો નોંધાયોઆજે રાજકોટ કાલે કોઇ બીજું શહેર: માર્ગ અકસ્માતો અટકાવવાના પ્રયાસો પરિણામ શુન્ય
રાજકોટમાં ઈન્દિરા સર્કલ ખાતે ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા લોકો પર સિટી બસ દોડી ગઈ હતી. જેના કારણે ચાર લોકોના મોત થયા હતા. મૃતકોમાં 2 પુરૂૂષ…
View More આજે રાજકોટ કાલે કોઇ બીજું શહેર: માર્ગ અકસ્માતો અટકાવવાના પ્રયાસો પરિણામ શુન્ય