આજીનદીના કાંઠે પૌત્રને ખિજાવાની ટકોર કરતા પુત્ર વિફર્યો: પથ્થર ઝીંકી પિતાનું માથું ફોડી નાખ્યું

રાજકોટ શહેરના નવા થોરાળા વિસ્તારમાં આજી નદીના કાંઠે આવેલા ટેક્ટર ચોક પાસે એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં નજીવા પ્રશ્ને પુત્રે…

View More આજીનદીના કાંઠે પૌત્રને ખિજાવાની ટકોર કરતા પુત્ર વિફર્યો: પથ્થર ઝીંકી પિતાનું માથું ફોડી નાખ્યું

નાની બહેન ભાગી જતા મોટી બહેને ફિનાઇલ ગટગટાવી લીધું

શહેરની ભાગોળે ગૌરીદડ ગામે રહેતી યુવતીએ નાની બહેન અન્ય યુવક સાથે ભાગી જતા લાગી આવવાથી ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.…

View More નાની બહેન ભાગી જતા મોટી બહેને ફિનાઇલ ગટગટાવી લીધું

નિશિતે મિત્રને ફોન કરી કહ્યું અમે દવા પીધી છે, મારા માતા-પિતાને બચાવી લે

શહેરમાં સાધુ વાસવાણી રોડ પર આવેલા જનતા પાર્કમાં પી.ડબલ્યુ.ડી.ના નિવૃત્ત કર્મચારીએ પત્ની અને પુત્ર સાથે આર્થિક સંકડામણથી કંટાળી સજોડે ઝેરી દવા પી સામુહિક આપઘાત કર્યો…

View More નિશિતે મિત્રને ફોન કરી કહ્યું અમે દવા પીધી છે, મારા માતા-પિતાને બચાવી લે

ગેસનો બાટલો લીકેજ થતા પંજાબી ઢાબામાં આગ ભભૂકી, 6 ગંભીર

રાજુલા શહેરના હાઇવે તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલી હિંડોરણા ચોકડી ખાતે સ્થિત ’સતનામ પંજાબી ઢાબા’ માં દૈનિક ધોરણે રસોઈ બનાવવાની કામગીરી ચાલી રહી હતી.…

View More ગેસનો બાટલો લીકેજ થતા પંજાબી ઢાબામાં આગ ભભૂકી, 6 ગંભીર

સુરાપુરાના દર્શને જતાં આધેડનું આઇસરમાંથી પડી જતાં મોત

શહેરના સામાકાંઠે કુવાડવા રોડ પર રહેતો પરિવાર તેના કુટુબના સભ્યો સાથે આઇસરમાં બેસી સુરાપુરાના દર્શને જતો હતો. દરમિયાન થાનગઢના રાણીપર ગામ પાસે આઇસરમાંથી પડી જતા…

View More સુરાપુરાના દર્શને જતાં આધેડનું આઇસરમાંથી પડી જતાં મોત

ઇન્સ્ટા માર્ટમાંથી 800 કિલો વાસી-અખાદ્ય ખોરાક ઝડપાયો, અન્ય 4 પેઢી સીલ

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી 53 પેઢી, રેસ્ટોરન્ટ…

View More ઇન્સ્ટા માર્ટમાંથી 800 કિલો વાસી-અખાદ્ય ખોરાક ઝડપાયો, અન્ય 4 પેઢી સીલ

રાજકોટથી બાઇક ચોરી મોરબીમાં ફેરવતો બાબરાનો શખ્સ ઝડપાયો

મોરબી એલસીબી અને પેરોલ સ્ટાફની ટીમે મોરબી-માળિયા નેશનલ હાઈવે પરથી એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ શખ્સ નંબર પ્લેટ વગરની મોટરસાયકલ લઈને શંકાસ્પદ હાલતમાં પસાર…

View More રાજકોટથી બાઇક ચોરી મોરબીમાં ફેરવતો બાબરાનો શખ્સ ઝડપાયો

‘કારગિલ વિજય દિવસ’ નિમિત્તે NCC કેડેટ્સની બાઈક રેલી યોજાઈ

ગતરોજ તા. 26 જુલાઈના દેશભરમાં 27માં ‘કારગિલ વિજય દિવસ’ ની આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ ખાતે ક્રાઈસ્ટ કોલેજના 100 જેટલા એન.સી.સી. કેડેટ્સ દ્વારા…

View More ‘કારગિલ વિજય દિવસ’ નિમિત્તે NCC કેડેટ્સની બાઈક રેલી યોજાઈ

રાજકોટ ઝૂમાં સિંહણ ધરતીએ ત્રેલડાને જન્મ આપ્યો, સિંહની કુલ સંખ્યા 20 થઇ

રાજકોટ ઝૂમાં વધુ એક સિંહણને ત્યાં પારણુ બંધાયુ છે અને સિંહણે ત્રેલડાને જન્મ આપ્યો છે. એશિયાઇ સિંહ નર ધનંજય તથા માદા સિંહણ ધરતી સંવનનથી 107…

View More રાજકોટ ઝૂમાં સિંહણ ધરતીએ ત્રેલડાને જન્મ આપ્યો, સિંહની કુલ સંખ્યા 20 થઇ

રાજકોટમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ કર્યો સામૂહિક આપઘાત: માતા બાદ પિતા-પુત્રનું સારવારમાં મોત

  રાજકોટ શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલા અજંતા પાર્ક વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત…

View More રાજકોટમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ કર્યો સામૂહિક આપઘાત: માતા બાદ પિતા-પુત્રનું સારવારમાં મોત