કૂટેવે પરિવારનો માળો પિંખ્યો: દારૂના નશામાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી

અગાઉ દારૂ અને જુગારના કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો શખ્સ બેરહેમીથી માર મારી નાસી છૂટ્યો, પરિણીતાએ સારવારમાં દમ તોડ્યો પડધરીના ગીતાનગર વિસ્તારમાં નજીવી બાબતે નશાખોર…

View More કૂટેવે પરિવારનો માળો પિંખ્યો: દારૂના નશામાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી

પિતા સાથે દવા લેવા જતાં 7 વર્ષના બાળકને ડમ્પરે કચડી નાખ્યો

મોરબી રોડ જકાતનાકા પાસે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત, ડમ્પર ચાલક વાહન રેઢુ મુકી નાશી છૂટયો: ત્રણ બહેનના એકનાએક ભાઈના મોતથી પરિવારમાં આક્રંદ શહેરના મોરબી રોડ…

View More પિતા સાથે દવા લેવા જતાં 7 વર્ષના બાળકને ડમ્પરે કચડી નાખ્યો

ગાયત્રીનગરમાં દવા લેવા જતાં નિવૃત્ત એસ.ટી. કંડકટરનું અકસ્માતમાં મોત

શહેરના કોઠારીયા રોડ પર રહેતાં નિવૃત્ત એસ.ટી કંડકટર સ્કુટર લઈ દવા લેવા જતાં હતાં ત્યારે ગાયત્રીનગર મેઈન રોડ પર અજાણ્યા બાઈક ચાલકે સ્કુટર સાથે અકસ્માત…

View More ગાયત્રીનગરમાં દવા લેવા જતાં નિવૃત્ત એસ.ટી. કંડકટરનું અકસ્માતમાં મોત

કુવાડવા પાસે ટ્રકની ઠોકરે શિવનગરના બાઇક ચાલકનું મોત, અકસ્માત સર્જી ચાલક ફરાર

ખાડાવાળા રસ્તા અને પુલની ધીમિ ગતિની કામગીરીને કારણે વધુ એક જીવલેણ અકસ્માત રાજકોટ શહેરના કુવાડવા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો અને ટ્રકની ઠોકરે બાઈક…

View More કુવાડવા પાસે ટ્રકની ઠોકરે શિવનગરના બાઇક ચાલકનું મોત, અકસ્માત સર્જી ચાલક ફરાર

ઢેબર રોડ પર ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી બિયરના ટીન સાથે શખ્સ ઝડપાયો

ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી 12 ટીન કબ્જે કર્યા ક્રાઇમ બ્રાંચની ટીમે શહેરના ઢેબર રોડ જુના જકાતનાકા પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસમાં દરોડો પાડી અહીંથી બિયરના 12 ટીન…

View More ઢેબર રોડ પર ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી બિયરના ટીન સાથે શખ્સ ઝડપાયો

પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા 65 વેપારીઓને 16,550નો દંડ

મનપાના સોલીડ વેસ્ટ વિભાગે ત્રણેય ઝોનમાં કાર્યવાહી હાથ ધરી મનપાના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ ચેકિંગ કાર્યવાહી હાથ ધરી અલગ અલગ…

View More પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા 65 વેપારીઓને 16,550નો દંડ

બે વર્ષમાં 2769 કરોડના વિકાસ કામો મંજૂર: જયમીન ઠાકરનો રેકોર્ડ

છેલ્લા એક વર્ષમાં ટી-20 જેવી બેટિંગ; દૈનિક સરેરાશ રૂા.4.06 કરોડના કામોની દરખાસ્તો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર…

View More બે વર્ષમાં 2769 કરોડના વિકાસ કામો મંજૂર: જયમીન ઠાકરનો રેકોર્ડ

20મીએ જનરલ બોર્ડ ; કોંગ્રેસ 10 વર્ષના કૌભાંડો બહાર કાઢશે

શહેરમાં રસ્તાઓ કયારે બનશે: શાસક પક્ષના કોર્પોરેટરે જ પ્રશ્ર્ન પૂછી બળતામાં ઘી હોમવાનું કામ કર્યું મહાનગરપાલિકાની જનરલ બોર્ડ આગામી તા.20ના રોજ મળનાર છે. અગાઉ સ્ટેન્ડિંગમાં…

View More 20મીએ જનરલ બોર્ડ ; કોંગ્રેસ 10 વર્ષના કૌભાંડો બહાર કાઢશે

હડાળાના પાટિયા પાસે દર્શન કરી પરત ફરતા યુવકના બાઇક સાથે આખલો અથડાયો

જુદા-જુદા ચાર સ્થળે ચાર યુવાને જ્વલનશીલ પ્રવાહી પીધું શહેરમાં પેડક રોડ પર આવેલા રત્નદિપમાં રહેતો યુવાન મોરબીમાં મેલડી માતાના દર્શન કરી પરત ફરતો હતો. ત્યારે…

View More હડાળાના પાટિયા પાસે દર્શન કરી પરત ફરતા યુવકના બાઇક સાથે આખલો અથડાયો

સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ

વિછીયા પંથકની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી. પોકસો એકટના ગુનામાં સંડોવાયેલા આરોપીને હાઇકોર્ટ દ્વારા જામીન મુક્ત કરવામાં આવ્યો છે.…

View More સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ