રાજકોટના કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા ચાર્જ સંભાળ્યા બાદ તુરંત જ રેવન્યુ સંબંધિત પેન્ડિંગ કેસોના નિકાલ માટે વિશેષ કામગીરી શરૂૂ કરવામાં આવી છે. કલેક્ટર દ્વારા…
View More રેવન્યુના પેન્ડિંગ રહેલા 600 પૈકી 280 કેસ બોર્ડ પર લેવાયા, 90માં ચૂકાદોCategory: રાજકોટ
સાત વર્ષ પૂર્વે પૈસાની લેતી દેતીમાં ખેલાયેલા ખૂન કેસમાં એક આરોપીને આજીવન કેદની સજા
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલ રૈયા ટેલિફોન એકસચેન્જ વાળી શેરીમાં સાત વર્ષ પૂર્વે પૈસાની લેતી દેતી મામલે યુવકની હત્યા નિપજાવવાના ગુનામાં અદાલતે ગોવિંદ…
View More સાત વર્ષ પૂર્વે પૈસાની લેતી દેતીમાં ખેલાયેલા ખૂન કેસમાં એક આરોપીને આજીવન કેદની સજાહૃદયરોગના હુમલાનો ખતરો યથાવત; વધુ બેનાં મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ કહેર મચાવ્યો હોય તેમ દરરોજ હૃદયરોગના હુમલાથી અનેક લોકોના મોત નીપજી રહ્યા છે. ત્યારે વધુ બે બનાવમાં રાજકોટમાં આવેલા ધરમનગરમાં…
View More હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત; વધુ બેનાં મોતરાજકોટ આવતા 3.50 કરોડમાંથી પોલીસે 50 લાખ પડાવી લીધા
પૈસા લખનઉથી આવતા આંગડિયા પેઢીના સંચાલકોને વડોદરા નજીક અટકાવી તોડ કર્યો પીઆઇએ બંન્ને પોલીસ કર્મીને બેફામ માર મારી 50 લાખ પરત અપાવ્યા, બંન્નેની હેડકવાર્ટરમાં બદલી…
View More રાજકોટ આવતા 3.50 કરોડમાંથી પોલીસે 50 લાખ પડાવી લીધારાજકોટની સોનીબજારમાંથી બંગાળી કારીગર 1 કરોડનું સોનુ લઇ ફરાર
બંગાળી કારીગર એક દિવસ પહેલા કામે રહયો, બીજા દિવસે 1349.330 ગ્રામ સોનુ લઇ ભાગી ગયો કારીગરોએ બીજા દિવસે દુકાનમાં ગયા ત્યારે ટેબલના ખાના ખુલ્લા હતા,…
View More રાજકોટની સોનીબજારમાંથી બંગાળી કારીગર 1 કરોડનું સોનુ લઇ ફરારરાજકોટ-મોરબીમાં 40 સ્થળે ઇન્કમટેક્સના દરોડા
રાજકોટમાં બે બિલ્ડર, કપાસના બે ટોચના વેપારી, મોરબીના મેટ્રો-લેવીસ-ફેસ-મિલેનિયમ, લેકમી, ઇડન સિરામિક સહિતના જૂથોના ભાગીદારો અને ડાયરેક્ટરોને ત્યાં ઇન્કમટેક્સના 150 અધિકારીઓનો કાફલો ત્રાટક્યો દરોડાના પ્રથમ…
View More રાજકોટ-મોરબીમાં 40 સ્થળે ઇન્કમટેક્સના દરોડા22મીએ અમિત શાહની હાજરીમાં ખેડૂત સંમેલન
રાજકોટ ડિસ્ટ્રિકટ બેંક અને રાજકોટ ડેરી સહિત સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સભામાં જયેશ રાદડિયા કરશે શક્તિ પ્રદર્શન રાજકોટમાં આગામી તા.22ના રોજ કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત…
View More 22મીએ અમિત શાહની હાજરીમાં ખેડૂત સંમેલનચૂંટણી આવી હો; ઓકટોબરથી તમામ રોડ-રસ્તા બનશે ટનાટન
વિધાનસભા 68ના રોડના કામ આજની સ્ટેન્ડિંગમાં મંજૂર, ત્રણેય ઝોનમાં એકશન પ્લાન અંતર્ગત રૂા.137 કરોડના ખર્ચે પેવર કામ કરાશે રાજકોટ શહેરમાં તૂટેલા રોડ રસ્તા અને ખાડા…
View More ચૂંટણી આવી હો; ઓકટોબરથી તમામ રોડ-રસ્તા બનશે ટનાટનગુજરાતમાં દલિતો પર અત્યાચાર વધ્યો, શિક્ષણ-નોકરીઓ ઘટી
રાજકોટમાં આજે વિવિધ મુદ્દાઓને લઈ દલિત સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં દલિત સમાજના આગેવાનો અને લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે લાંબા સમયથી પડતર…
View More ગુજરાતમાં દલિતો પર અત્યાચાર વધ્યો, શિક્ષણ-નોકરીઓ ઘટીહુડકો કવાર્ટરમાં જન્મજાત બીમાર સગીરનું બેભાન થઇ જતાં મોત
શહેરના કોઠારીયા રોડ પર આવેલા હુડકો કવાર્ટરમાં રહેતા અને જન્મજાત બીમાર સગીરનું બેભાન થઇ જતા મોત નીપજ્યુ છે. જયારે ભગવતીપરામાં યુવાનનું બેભાન હાલતમાં મૃત્યુ થતા…
View More હુડકો કવાર્ટરમાં જન્મજાત બીમાર સગીરનું બેભાન થઇ જતાં મોત