રાજકોટમાં આગામી 11 અને 12 જાન્યુઆરી દરમિયાન યોજાનાર વાઈબ્રન્ટ સમિટને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. આ ભવ્ય…
View More રાજકોટમાં યોજાનાર વાઈબ્રન્ટ સમીટ માટે 400 કર્મચારીઓને ફરજ સોંપાઈCategory: રાજકોટ
‘રેલવન’ એપ્લિકેશન મારફત રેલવે ટિકિટ બૂક કરાવો અને 3 ટકાનો લાભ મેળવો
રેલ મુસાફરોને ડિજિટલ પેમેન્ટ દ્વારા અનારક્ષિત ટિકિટ બુકિંગ માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે રેલવે બોર્ડ દ્વારા ’રેલવન’ એપ પર ટિકિટ બુકિંગ પર 3 ટકા લાભ…
View More ‘રેલવન’ એપ્લિકેશન મારફત રેલવે ટિકિટ બૂક કરાવો અને 3 ટકાનો લાભ મેળવોએક વર્ષમાં ઘી-તેલ-દૂધના 21 નમૂનામાં ભેળસેળ ખૂલી
ફૂડ વિભાગે ખાદ્ય પદાર્થના 391 નમૂના લઇ ભેળસેળ બદલ 30 વેપારીઓને રૂા.11.71 લાખના દંડ સાથે એક વેપારીને પાંચ વર્ષની સજા કરી હતી મહાનગરપાલિકા ફૂડ વિભાગ…
View More એક વર્ષમાં ઘી-તેલ-દૂધના 21 નમૂનામાં ભેળસેળ ખૂલીવાઇબ્રન્ટ સમીટના પગલે એરપોર્ટ ઉપર રેપિડો સહિતની ખાસ સુવિધા શરૂ કરાઇ
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં તા. 11 અને 12 જાન્યુઆરીના સૌરાષ્ટ્ર – કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે ત્યારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 8 જાન્યુઆરીથી ટ્રાન્સપોર્ટેશન માટે…
View More વાઇબ્રન્ટ સમીટના પગલે એરપોર્ટ ઉપર રેપિડો સહિતની ખાસ સુવિધા શરૂ કરાઇરાજકોટ જિલ્લાના ધો.10-12ના 76,612 વિદ્યાર્થીઓ આપશે પ્રિ-બોર્ડ એક્ઝામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. જે પરીક્ષા 18 માર્ચ સુધી ચાલશે, જેમાં રાજકોટ જિલ્લામાં…
View More રાજકોટ જિલ્લાના ધો.10-12ના 76,612 વિદ્યાર્થીઓ આપશે પ્રિ-બોર્ડ એક્ઝામવરસાદી પાણી વેસ્ટ નહીં જાય, 27 કરોડના ખર્ચે બનશે સ્પોન્જ પાર્ક
વાવડી તપન હાઇટ્સની બાજુમાં 28000 ચો.મી.જમીન ઉપર ગાર્ડન સાથે પાર્કનું નિર્માણ થશે મવડી અને વાવડી વિસ્તારના વરસાદી પાણીને સ્પોન્જ પ્રક્રિયાથી સંગ્રહિત કરી ગાર્ડનમાં ઉપયોગમાં લેવાશે…
View More વરસાદી પાણી વેસ્ટ નહીં જાય, 27 કરોડના ખર્ચે બનશે સ્પોન્જ પાર્કસિવિલમાં તબીબોની હડતાલ સમેટાઇ: આરોપી જેમને લોહી આપવા આવ્યો હતો તે દર્દીનું મોત
રાજકોટની સિવીલ હોસ્પીટલનાં ન્યુરો સર્જન વિભાગમા ફરજ બજાવતા તબીબ પર રવીવારે રાત્રે દર્દીનાં પરીચીત જયદીપ ચાવડા નામનાં શખ્સે રેસીડન્ટ ડોકટર પાર્થ પંડયા પર હુમલો કર્યો…
View More સિવિલમાં તબીબોની હડતાલ સમેટાઇ: આરોપી જેમને લોહી આપવા આવ્યો હતો તે દર્દીનું મોતહનુમાન કથામાં ધક્કા મુકી, VVIP ટેંટમાં આગ લાગતા અફરાતફરી
ધારણા કરતા વધુ ભીડ ઉમટી પડતા એન્ટ્રી બંધ કરવી પડી, ફાયર શો દરમિયાન આગ લાગતા મોટી દુર્ઘટના સહેજમાં અટકી રાજકોટમાં રેસકોર્ષ મેદાન ખાતે ચાલી રહેલી…
View More હનુમાન કથામાં ધક્કા મુકી, VVIP ટેંટમાં આગ લાગતા અફરાતફરીસોની વેપારી સહિત વધુ બે યુવાનોના હાર્ટએટેકથી મૃત્યુ
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં જ 10 વર્ષની બાળકીનું હાર્ટએટેકથી મોત નિપજ્યુ હતું. ત્યારે આજે સોની વેપારી સહિત વધુ બે…
View More સોની વેપારી સહિત વધુ બે યુવાનોના હાર્ટએટેકથી મૃત્યુરીજીયોનલ વાઇબ્રન્ટ સમિટમાં ભારત સહિત 23 દેશો ભાગ લેશે
યુક્રેન, જાપાન, કોરિયા રવાન્ડા પાર્ટનર ક્ધટ્રી 13 આંતરરાષ્ટ્રીય ટ્રેડ ઓર્ગેનાઈઝમાં જોડાયા અત્યાર સુધીમાં 6364 રજીસ્ટ્રેશન થયા તારીખ 11થી 13 ટ્રેડ શો અને એક્ઝિબિશન: વાઇબ્રન્ટ સમિટનો…
View More રીજીયોનલ વાઇબ્રન્ટ સમિટમાં ભારત સહિત 23 દેશો ભાગ લેશે