રાજકોટ-જામનગર હાઈવે રોડ પર વાહન અકસ્માતમાં મૃત્યુ થયેલ જે અંગે પડઘરી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવેલ જે ફરીયાદમાં આરોપીને નિર્દોષ ઠરાવી છોડી દેવાનો હુકમ કરવામાં…
View More વાહન અકસ્માતમાં મૃત્યુ થયેલ કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરવાનો હુકમ કરતી પડધરી કોર્ટCategory: રાજકોટ
પતિ પાડોશી પરિણીતાને લઈ ભાગી જતાં પત્નીએ ફીનાઈલ પીધું
શહેરના સોરઠીયાવાડી સર્કલ 80 ફુટ રોડ પર આવેલા સત્યમ પાર્કમાં પતિ પાડોશી પરિણીતાને લઈ ભાગી જતાં પત્નીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે…
View More પતિ પાડોશી પરિણીતાને લઈ ભાગી જતાં પત્નીએ ફીનાઈલ પીધુંરાજકોટ શહેર કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે ચૌધરી હાઈસ્કૂલ ખાતે કરાયું રિહર્સલ
ધ્વજવંદન, પરેડથી લઈને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થઈ: ગૌરવપૂર્ણ માહોલમાં રાષ્ટ્રીય પર્વ ઉજવવા વિભાગોને અપાઈ સૂચના રાજકોટ શહેર-જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની દેશભક્તિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા જિલ્લા…
View More રાજકોટ શહેર કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે ચૌધરી હાઈસ્કૂલ ખાતે કરાયું રિહર્સલસીંગતેલમાં ભેળસેળની આશંકા, 3 નમૂના લેવાયા
મનપાના ફૂડ વિભાગ દ્વારા હાલમાં ચાલુ થયેલ આખા વર્ષની સીંગતેલની ખરીદીનો મુદ્દો હાથ ઉપર લઇ સીંગતેલના વેપારીઓને ત્યા ચેકિંગ કામગીરી હાથ ધરી છે. આજે રૈયા…
View More સીંગતેલમાં ભેળસેળની આશંકા, 3 નમૂના લેવાયાપેપરમાં ભવાડા બાદ કુલપતિને ગાંધી-આંબેડકરની તસવીરો ભેટ કરતા વિદ્યાર્થીઓ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વહીવટી અણઘડતા અને વિદ્યાર્થીઓના વિરોધને કારણે ચર્ચામાં આવી છે. ગત 22 જાન્યુઆરીના રોજ લેવાયેલી બી.કોમ. સેમેસ્ટર-1 ની પરીક્ષામાં ‘પર્સનાલિટી ડેવલપમેન્ટ એન્ડ…
View More પેપરમાં ભવાડા બાદ કુલપતિને ગાંધી-આંબેડકરની તસવીરો ભેટ કરતા વિદ્યાર્થીઓસૌરાષ્ટ્ર યુનિ.એ 25ના બદલે 50 માર્કસનું પેપર ધાબડ્યું
બી.કોમ. સેમેસ્ટર-1ની પરીક્ષામાં આબરૂના ધજાગરા કર્યા, 17 હજારથી વધુ છાત્રોનો ફજેતો રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર છબરડાને કારણે વધુ એક વખત ચર્ચામાં આવી છે. 22 જાન્યુઆરીના…
View More સૌરાષ્ટ્ર યુનિ.એ 25ના બદલે 50 માર્કસનું પેપર ધાબડ્યુંપત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
હત્યાની ઘટનાને અંજામ આપી હત્યારાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો’તો રાજકોટ શહેરના થોરાળા વિસ્તારના સંતોષી ચોક, ગંજીવાડામાં સવા ત્રણ વર્ષ પૂર્વે ગૃહકલેશને કારણે તીક્ષણ…
View More પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટવોર્ડ નં.14માં રૂા.17.20 કરોડના ખર્ચે બનશે એ.સી.કોમ્યુનિટી હોલ
80 ફૂટ રોડ પર શેઠ હાઇસ્કૂલની બાજુમાં અદ્યતન બિલ્ડિંગ તૈયાર કરાશે, ટેન્ડર પ્રસિધ્ધ મહાનગરપાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે લગભગ તમામ વોર્ડમાં કોમ્યુનિટી હોલ બનાવ્યા છે.…
View More વોર્ડ નં.14માં રૂા.17.20 કરોડના ખર્ચે બનશે એ.સી.કોમ્યુનિટી હોલચાંદીમાં આંધી-તુફાન જેવી તેજી-મંદી, સોદા બંધ
ઉંચા ભાવે ચાંદી વેંચવા લોકોની દોટ પણ કોઇ ખરીદવા તૈયાર નથી, જરૂરિયાતવાળા વેપારીઓએ પણ ખરીદી અટકાવી ગઇકાલે સવારે 25 હજાર તૂટ્યા, રાત્રે ફરી વધ્યા, સવારે…
View More ચાંદીમાં આંધી-તુફાન જેવી તેજી-મંદી, સોદા બંધમકાનના હપ્તા ચડી જતાં સોની પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
રાજકોટમાં અગરબતીનો વ્યવસાય કરતાં પરિવારે મકાન માટે 4 લાખની લોન લીધી હતી, આર્થિક ભીંસથી કંટાળી વેપારીએ પત્ની અને યુવાન પુત્ર સાથે ઝેરના પારખા કર્યા…
View More મકાનના હપ્તા ચડી જતાં સોની પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ