આ ભવ્ય લોન્ચ કાર્યક્રમ પુજારા ગ્રુપના સ્થાપક અને ચેરમેન યોગેશ પુજારાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. બોલીવુડ અભિનેત્રી ડેઝી શાહએ Redmi Note 15 Seriesનું અધિકૃત રીતે…
View More પૂજારા ટેલીકોમ ખાતે અભિનેત્રી ડેઝી શાહના હસ્તે Redmi Note15નું લોન્ચિંગCategory: રાજકોટ
શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે ગીરના વન્યજીવોના ફોટાનું પ્રદર્શન યોજાયું
શહેરના રેસકોર્સ સ્થિત ડો. શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે ગીરની પ્રકૃતિ, પર્યાવરણ અને વન્યજીવોની દુર્લભ ક્ષણોને કંડારતું એક વિશિષ્ટ ફોટો પ્રદર્શન યોજાયું હતું. મૂળ…
View More શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે ગીરના વન્યજીવોના ફોટાનું પ્રદર્શન યોજાયુંસમૃધ્ધિનગરની નવોઢાનો રૈયાધારે માવતરના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત
નાના મવા રોડ પર સમૃધ્ધીનગર આવાસ યોજના ક્વાર્ટરમાં સાસરૂૂ ધરાવતી નવોઢાએ રૈયાધારમાં માવતરના ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આઠ મહિના…
View More સમૃધ્ધિનગરની નવોઢાનો રૈયાધારે માવતરના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાતપડધરી સોમવારી બજારમાં કપડા વેંચવા જતા વૃધ્ધનું ઇકો કારની ઠોકરે મોત
શહેરના માધાપર ચોકડી પાસે રહેતા વૃધ્ધ બાઇક લઇ પડધરીમાં ભરાતા સોમવારી બજારમાં કપડા વેંચવા જતા હતા ત્યારે પડધરી નજીક ઇકો કારના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા…
View More પડધરી સોમવારી બજારમાં કપડા વેંચવા જતા વૃધ્ધનું ઇકો કારની ઠોકરે મોત‘તું મારા ઘરે શું કરે છે’ ? કહી ધો.11ના છાત્ર ઉપર મિત્રનો સાણસી-હથોડીથી હુમલો
કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાછળનો બનાવ, ઇજાગ્રસ્ત સગીરને સારવારમાં ખસેડાયો શહેરની ભાગોળે નવાગામમાં રહેતો ધો.11નો છાત્ર કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાછળ આવેલા તેના…
View More ‘તું મારા ઘરે શું કરે છે’ ? કહી ધો.11ના છાત્ર ઉપર મિત્રનો સાણસી-હથોડીથી હુમલોબેંગ્લોરથી માતાને મળવા આવેલા પુત્રનું હાર્ટએટેકથી મોત
રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે યુવાન પાણી પીવા ઉભો થયોે ને ઢળી પડ્યો: નવાગામના વૃધ્ધ અને ગંજીવાડાના યુવાનનું મોત મૃતકના પિતા ઉપલેટાના તબીબ હતા, ‘ગરીબોના બેલી’…
View More બેંગ્લોરથી માતાને મળવા આવેલા પુત્રનું હાર્ટએટેકથી મોતપાંચ હજારના કમિશન માટે ફ્રોડના નાણા જમા કરાવવા ખાતં ભાડે આપ્યું, બે શખ્સો સામે નોંધાતો ગુનો
સાયબર ક્રાઇમથી મેળવેલી રકમની હેરફેર માટે બેંક ખાતાઓ ભાડે આપી કમીશન ખાનારાઓ વિરૂૂધ્ધ ચાલી રહેલા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત વધુ એક ગુનો શહેર સાયબર ક્રાઇમ…
View More પાંચ હજારના કમિશન માટે ફ્રોડના નાણા જમા કરાવવા ખાતં ભાડે આપ્યું, બે શખ્સો સામે નોંધાતો ગુનોવાવડીની ત્યક્તાએ છૂટાછેડાના 13.75 લાખ માતાને સાચવવા આપ્યા બાદ પરત ન આપતા ફિનાઇલ પીધું
રાજકોટ શહેરના વાવડી ગામે રહેતી 20 વર્ષની ત્યકતાએ ગઇકાલે સાંજના સમયે પોતાના માતાના ઘરે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં…
View More વાવડીની ત્યક્તાએ છૂટાછેડાના 13.75 લાખ માતાને સાચવવા આપ્યા બાદ પરત ન આપતા ફિનાઇલ પીધુંશહેરની આભ આંબતી ઈમારતોને બચાવવા 164 ફૂટ સુધીની ફાયર ફાઈટર સીડી ખરીદાશે
રાજકોટ શહેરમાં વધી રહેલા હાઈરાઈઝ બિલ્ડીંગોના વ્યાપને ધ્યાનમાં રાખીને, રાજકોટ મહાનગરપાલિકાએ આગામી નાણાકીય વર્ષ 2025-26 ના બજેટમાં ફાયર બ્રિગેડની ક્ષમતા વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો…
View More શહેરની આભ આંબતી ઈમારતોને બચાવવા 164 ફૂટ સુધીની ફાયર ફાઈટર સીડી ખરીદાશેરેસકોર્સમાં ઝળહળતું ગ્લોઈંગ ગાર્ડન બનાવાશે
રાજકોટ: રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આજે વર્ષ 2025-26 માટે કુલ રૂૂ. 3112.28 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. ’રંગીલા રાજકોટ’ના નાગરિકો માટે આ બજેટમાં મનોરંજન…
View More રેસકોર્સમાં ઝળહળતું ગ્લોઈંગ ગાર્ડન બનાવાશે