હાઈકોર્ટના આદેશ બાદ ફેરતપાસમાં પુરાવાના અભાવે કોર્ટે આરોપીને મુક્તકરી, 30 વર્ષે ચૂકાદો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજથી અંદાજે 30 વર્ષ પૂર્વે બનેલી એક હૃદયદ્રાવક અને ચકચારી…
View More ધોરાજીના સાત વર્ષના બાળકની હત્યામાં મહિલાનો નિર્દોષ છૂટકારોCategory: રાજકોટ
મોટા ભાઇએ પ્રેમલગ્ન કરતા નાના ભાઇનું કારમાં અપહરણ, યુવતીના પરિવારે કારમાં એક કલાક સુધી માર માર્યો
આરોપીએ ધમકી આપી, પાયલને ઘરે પહોંચાડી દેજો નહીં તો મારી નાખી લાશ ગીરમાં ફેંકી દેશું, રાજકોટ આજીડેમ પોલીસમાં આઠ શખ્સે સામે ફરિયાદ નોંધાઇ રાજકોટ શહેરના…
View More મોટા ભાઇએ પ્રેમલગ્ન કરતા નાના ભાઇનું કારમાં અપહરણ, યુવતીના પરિવારે કારમાં એક કલાક સુધી માર માર્યોપરીક્ષા આપી ક્રિકેટ રમવા ગયેલા VVPના છાત્રનું સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં મોત
મિત્રો સાથે અવધ બંગલા નજીક ક્રિકેટ રમવા ગયો‘તો: સ્વિમિંગ પુલમાં દડો લેવા જતાં પગ સપસતા ડૂબી ગયો: એકના એક આશાસ્પદ પુત્રના મોતથી પરિવારમાં આક્રંદ શહેરના…
View More પરીક્ષા આપી ક્રિકેટ રમવા ગયેલા VVPના છાત્રનું સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં મોતઅર્બન ફોરેસ્ટ રામવનમાં આવતીકાલે મુલાકાતીઓને વિનામુલ્યે પ્રવેશ
પાવન પર્વના દિવસે મુલાકાતીઓને પધારવા તંત્રનો અનુરોધ મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક ઉત્સવો દરમિયાન તેમના દ્વારા અપાતી સેવાઓ વિનામુલ્યે આપવામાં આવતી હોય છે. જે અંતર્ગત આવતીકાલે રામનવમી…
View More અર્બન ફોરેસ્ટ રામવનમાં આવતીકાલે મુલાકાતીઓને વિનામુલ્યે પ્રવેશકોંગ્રેસ દ્વારા નવતર પ્રયોગ, થાળી વગાડી પેટ્રોલને બોલાવ્યું
હાલ જ્યારે ઇઝરાઇલ અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધના માહોલમાં વૈશ્વિક પેટ્રોલ-ડીઝલ ગેસ નીચે મહામારી ચાલી રહી છે તેને લઈ કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ દેશના વડાપ્રધાન દ્વારા…
View More કોંગ્રેસ દ્વારા નવતર પ્રયોગ, થાળી વગાડી પેટ્રોલને બોલાવ્યુંશનિવારે 632.13 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિવિધ વિકાસ કામોની ભેટ આપશે રાજકોટ શહેરના સર્વાંગી અને સુસંગત વિકાસને વધુ વેગ આપવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.28/03/2026ને…
View More શનિવારે 632.13 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તઉદ્યોગનગરમાંથી 3.80 લાખના દારૂ સાથે શખ્સની ધરપકડ
શહેરના ભક્તિનગર ઉદ્યોગનગર વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે 3.80 લાખના દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે બીજા દરોડામાં મોટામવા વિસ્તારમાં ફલેટમાં દરોડો પાડી 58…
View More ઉદ્યોગનગરમાંથી 3.80 લાખના દારૂ સાથે શખ્સની ધરપકડખીજડિયા ગામે સાળા-સસરાએ જમાઈ અને તેના ભાઈ પર કર્યો હુમલો
થોરાળા વિસ્તારમાં આવેલી ન્યુ સર્વોદય સોસાયટી શેરી નંબર 14 માં રહેતા અને આઈટીઆઈમાં અભ્યાસ કરતા 22 વર્ષીય પ્રકાશભાઈ ભલાભાઈ પરમાર ગત રાત્રિના આઠ વાગ્યાની આસપાસ…
View More ખીજડિયા ગામે સાળા-સસરાએ જમાઈ અને તેના ભાઈ પર કર્યો હુમલોઓમનગર સર્કલ પાસે મોબાઈલ મામલે ડખો, મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીંક્યા
150 ફૂટ રિંગ રોડ પર ઓમનગર સર્કલ પાસે આવેલી રાજદીપ સોસાયટીમાં રહેતા 17 વર્ષીય સગીર દીક્ષિતભાઈ જગદીશભાઈ ટિબડિયા ગત રાત્રે 11:00 વાગ્યાના અરસામાં પોતાના ઘર…
View More ઓમનગર સર્કલ પાસે મોબાઈલ મામલે ડખો, મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીંક્યાગાયત્રીનગર રોડ પર જાહેરમાં દારૂ ઢીંચી માથાકૂટ કરતાં ત્રણ શખ્સો ઝડપાયા
રાજકોટ શહેરના ગાયત્રીનગર મેઈન રોડ પર ગત મોડી રાત્રે જાહેરમાં નશો કરી બોલાચાલી કરતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. બનાવની વિગત મુજબ, તારીખ 24…
View More ગાયત્રીનગર રોડ પર જાહેરમાં દારૂ ઢીંચી માથાકૂટ કરતાં ત્રણ શખ્સો ઝડપાયા