કોંગ્રેસની રજૂઆત બાદ સી.એમ. પોર્ટલ ઉપર ફરિયાદોનો મારો થતા લેવાયેલો નિર્ણય રાજકોટ શહેર અને જિલ્લામાં વેકેશન બેચના નામે ખાનગી શાળાઓ દ્વારા સરકારના જાહેર કરાયેલા વેકેશનનો…
View More શાળા સંચાલકોની શાન ઠેકાણે, શનિવારથી વેકેશનCategory: રાજકોટ
પિતાએ બાઈક લેવાની ના પાડતા પુત્રનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
એસ્ટ્રોન ચોકમાં બનેલી ઘટના; ઘરેથી મોબાઈલ ઘા કરી નીકળેલા યુવાને પગલુ ભરી લીધું શહેરમાં આવેલી તિરૂપતિ સોસાયટીમાં રહેતા યુવાને બાઈક લેવાની ઝીદ પકડી હતી. પિતાએ…
View More પિતાએ બાઈક લેવાની ના પાડતા પુત્રનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસપી.ડી.માલવિયા ફાટક પાસે ટ્રેનની ઠોકરે યુવાનનું મોત,વાલીવારસની શોધખોળ
મૃતકની ઓળખ મેળવવા તજવીજ,પોલીસે તપાસ શરૂ કરી રાજકોટ શહેરમાં ગોંડલ રોડ પર એક દુ:ખદ ઘટના બની હતી.જેમાં પી.ડી. માલવિયા ફાટક પાસે રેલ્વે ટ્રેક ઓળંગતી વખતે…
View More પી.ડી.માલવિયા ફાટક પાસે ટ્રેનની ઠોકરે યુવાનનું મોત,વાલીવારસની શોધખોળતસ્કરોનો તરખાટ: ગુરુનાનક મંદિર પાસે પાનની દુકાનમાંથી રોકડ અને માલમત્તાની ચોરી
રાજકોટના સિંધી કોલોની વિસ્તારમાં આવેલ ઝૂલેલાલનગર શેરી નંબર 3 માં રહેતા અને ગુરુનાનક મંદિર પાસે ’રાજેશ પાન’ નામની દુકાન ધરાવતા 40 વર્ષીય વેપારી તરુણ લક્ષ્મણદાસ…
View More તસ્કરોનો તરખાટ: ગુરુનાનક મંદિર પાસે પાનની દુકાનમાંથી રોકડ અને માલમત્તાની ચોરીપતિની સારવાર માટે લીધેલા 2 લાખ સામે મંગળસૂત્ર પડાવી વ્યાજખોરે 6 લાખ માંગ્યા
ધમકી આપતા કહ્યું,વ્યાજના પૈસા નહીં આપો તો પથારીમાં પડેલા પતિને છરીના ઘા મારી દઈશ શહેરમાં વ્યાજખોરોનો આતંક યથાવત હોય તેમ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો…
View More પતિની સારવાર માટે લીધેલા 2 લાખ સામે મંગળસૂત્ર પડાવી વ્યાજખોરે 6 લાખ માંગ્યારાજકોટમાં બે સહિત રાજ્યમાં 10 સ્થળે ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઇ
રેકી કરી મોટી ઉમરના દુકાનદારને જ નિશાન બનાવતા, બે ટાબરિયા સહિત ત્રણને ઝડપી રૂા.7.95 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટમાં બે સહીત ભાવનગરના સણોસરા, વાસદ, ચીખલી સહીત…
View More રાજકોટમાં બે સહિત રાજ્યમાં 10 સ્થળે ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઇભગવતીપરામાં બાઈક ધીમું ચલાવવા બાબતે ઠપકો આપતા પિતા-પુત્ર પર છરી અને પથ્થર વડે હુમલો
શહેરના ભગવતીપરામાં આવેલી નંદનવન સોસાયટીમાં મારામારીની ઘટના સામે આવી છે. ગત તારીખ 6 મે, 2026 ના રોજ સાંજના આશરે સાડા સાતેક વાગ્યે બનેલી આ ઘટનામાં,…
View More ભગવતીપરામાં બાઈક ધીમું ચલાવવા બાબતે ઠપકો આપતા પિતા-પુત્ર પર છરી અને પથ્થર વડે હુમલોપત્નીએ ‘કેન આઈ કોલ યુ’ મેસેજ જોયો, પતિએ કહ્યું ‘આ મારી જૂની ગર્લફ્રેન્ડ છે’ !
પતિના લફરાની જાણ થતાં જ ઝઘડા ચાલુ થતા, પરિણીતાને સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું 150 ફૂટ રીંગ રોડ પર ઓમનગરમાં રહેતાં જ્યોતિબેન (ઉં.વ. 30)એ પતિ…
View More પત્નીએ ‘કેન આઈ કોલ યુ’ મેસેજ જોયો, પતિએ કહ્યું ‘આ મારી જૂની ગર્લફ્રેન્ડ છે’ !જુગારના 3 દરોડામાં પતા ટીંચતી 7 મહિલા સહિત 17 શકુની ઝડપાયા
શહેરની ભાગોળે નાકરાવાડી, વિઠલવાવ અને કોઠારીયા રેલવે સ્ટેશન પાસે પોલીસે જુગારના 3 દરોડા પાડી પતા ટીંચતી સાત મહીલા સહીત 17 શખ્સને ઝડપી પાડી રૂા.27160ની રોકડ…
View More જુગારના 3 દરોડામાં પતા ટીંચતી 7 મહિલા સહિત 17 શકુની ઝડપાયાગૌરીદડ નજીક હિટ એન્ડ રન : રાહદારી યુવકને અજાણ્યા વાહને ઉલાળતા મોત
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ એક બનાવમાં મોરબી રોડ પર ગૌરદડ…
View More ગૌરીદડ નજીક હિટ એન્ડ રન : રાહદારી યુવકને અજાણ્યા વાહને ઉલાળતા મોત