શહેરના કુવાડવા રોડ પર જૂની અદાવત રાખીને એક વેપારી પર છરીના આડેધડ ઘા ઝીંકી જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા વેપારી હાલ…
View More કુવાડવા રોડ પર જૂની અદાવતમાં વેપારી પર છરી અને પથ્થરો વડે જીવલેણ હુમલોCategory: રાજકોટ
પૈસાની તંગી અને સંગઠનની નિષ્ક્રીયતાના કારણે કોંગ્રેસ હારી
પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં પરાજ્યનું કોંગ્રેસ દ્વારા પોસ્ટ મોર્ટમ, સૌરાષ્ટ્રઝોનની બેઠકમાં હોદ્દેદારોએ વ્યથા ઠાલવી ગુજરાતમાં પાલિકા-મહાપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસના થયેલા કારમા પરાજયના પોસ્ટ મોર્ટમ માટે…
View More પૈસાની તંગી અને સંગઠનની નિષ્ક્રીયતાના કારણે કોંગ્રેસ હારીમનપા હસ્તકની 56 મિલકતોમાં સ્ટેબિલિટી રિપોર્ટ આપવા તાકીદ
સેન્ટ્રલ ઝોનની 37, ઇસ્ટ ઝોનની 13 અને વેસ્ટ ઝોનની 6 મિલકતોમાં સ્ટ્રક્ચર્સ સ્ટેબિલિટીની ચકાસણીનો આદેશ રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી અંગે એક નહીં અનેકવિધ પ્રશ્નો ઊભા થયા…
View More મનપા હસ્તકની 56 મિલકતોમાં સ્ટેબિલિટી રિપોર્ટ આપવા તાકીદઆજી ડેમ પોલીસ ચોકી પાસે 21.11 કરોડની જમીન ખુલ્લી કરાવાઇ
મ્યુનીસીપલ કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર, આર.ડી.પરમારના નિર્દેશન હેઠળ તા.06/05/2026નાં રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં આવેલ વોર્ડ નં.15 માં આજીડેમ ચોકડી પાસે આવેલ…
View More આજી ડેમ પોલીસ ચોકી પાસે 21.11 કરોડની જમીન ખુલ્લી કરાવાઇરાજકોટ સહિત રાજ્યના 15 મ્યુનિ. કમિશનરની સાગમટે બદલીનો તખતો તૈયાર
ચૂંટણીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને આચાર સંહિતા પણ ઉઠી ગઈ છે ત્યારે હાલ મહાનગરપાલિકાના સંપર્ક સૂત્રોના જણાવ્યા અનુસાર આવનારા સમયમાં રાજકોટ સહિત 15…
View More રાજકોટ સહિત રાજ્યના 15 મ્યુનિ. કમિશનરની સાગમટે બદલીનો તખતો તૈયારશાપરમાં કારખાનેદાર અને ગોંડલના શ્રીનાથગઢમાં ઈમિટેશનના ધંધાર્થીનું હૃદયરોગના હુમલાથી મોત
ચાર માસ પહેલા જ લગ્નગ્રંથિથી જોડાયેલા યુવાનના મોતથી પરિવારમાં કરૂણ કલ્પાંત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાએ માજા મુકી હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી…
View More શાપરમાં કારખાનેદાર અને ગોંડલના શ્રીનાથગઢમાં ઈમિટેશનના ધંધાર્થીનું હૃદયરોગના હુમલાથી મોતલખતરમાંથી 30.45 લાખનો દારૂ ઝડપાયો
વડાપ્રધાનના જામનગર પ્રવાસ પૂર્વે પોલીસ એક્શન મોડમાં: નામચીન બુટલેગરના અડ્ડા પર ત્રાટકી પોલીસ રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા આગામી તારીખ 10-11 મે…
View More લખતરમાંથી 30.45 લાખનો દારૂ ઝડપાયોસૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં બે GCAS હેલ્પ સેન્ટર શરુ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ કોલેજમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓના એડમિશન માટે બે GCAS Help Center આજથી શરુ કરવામાં આવેલી…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં બે GCAS હેલ્પ સેન્ટર શરુશાળા સંચાલકોની શાન ઠેકાણે, શનિવારથી વેકેશન
કોંગ્રેસની રજૂઆત બાદ સી.એમ. પોર્ટલ ઉપર ફરિયાદોનો મારો થતા લેવાયેલો નિર્ણય રાજકોટ શહેર અને જિલ્લામાં વેકેશન બેચના નામે ખાનગી શાળાઓ દ્વારા સરકારના જાહેર કરાયેલા વેકેશનનો…
View More શાળા સંચાલકોની શાન ઠેકાણે, શનિવારથી વેકેશનપિતાએ બાઈક લેવાની ના પાડતા પુત્રનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
એસ્ટ્રોન ચોકમાં બનેલી ઘટના; ઘરેથી મોબાઈલ ઘા કરી નીકળેલા યુવાને પગલુ ભરી લીધું શહેરમાં આવેલી તિરૂપતિ સોસાયટીમાં રહેતા યુવાને બાઈક લેવાની ઝીદ પકડી હતી. પિતાએ…
View More પિતાએ બાઈક લેવાની ના પાડતા પુત્રનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ