શહેરમાં શ્રીનાથજી સોસાયટીમાં રહેતાં વૃધ્ધે બિમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વૃધ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા…
View More શ્રીનાથજી સોસાયટીમાં વૃધ્ધનો બીમારીથી કંટાળી ફાંસો ખાઈ આપઘાતCategory: રાજકોટ
વિદેશી-દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પીસીબીના દરોડા, રૂા.4.24 લાખનો મુદ્દામાલ કબજે
ગુજરાત મિરર, રાજકોટ,તા. શહેરમાં દેશી અને વિદેશી દારૂૂના ધંધાર્થી ઉપર તૂટી પડવા અને પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની કડક…
View More વિદેશી-દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પીસીબીના દરોડા, રૂા.4.24 લાખનો મુદ્દામાલ કબજેરૂ.70 લાખના દારૂ પ્રકરણમાં કુવાડવા પોલીસ સ્ટેશનના PI વસાવા સસ્પેન્ડ, ખળભળાટ
રાજકોટ શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે સ્થાનિક પોલીસની ઊંઘ ઉડાવી દે તેવી અત્યાર સુધીની સૌથી મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરી હતું. એસએમસીની ટીમે…
View More રૂ.70 લાખના દારૂ પ્રકરણમાં કુવાડવા પોલીસ સ્ટેશનના PI વસાવા સસ્પેન્ડ, ખળભળાટસિવિલ હોસ્પિટલમાં યમરાજના ધામા; 24 કલાકમાં 21 અપમૃત્યુ
અકસ્માત, આપઘાત, હાર્ટએટેક અને બીમારી સબબ સારવારમાં ખસેડાયેલા લોકોની સારવાર કારગત ન નિવડી રવિવારના દિવસે પણ ઈમરજન્સી વોર્ડ સતત દર્દીઓથી ધમધમતો રહ્યો : પી.એમ. રૂમ…
View More સિવિલ હોસ્પિટલમાં યમરાજના ધામા; 24 કલાકમાં 21 અપમૃત્યુરાજકોટ જિલ્લામાં ચાર સ્થળેથી રૂા.18.53 લાખનો દારૂ ઝડપાયો
SMCના દરોડા બાદ સ્થાનિક પોલીસની ઉંઘ ઉડી, જેતપુર અને પડધરીના દરોડામાં 6 શખ્સોની ધરપકડ, 7 ફરાર રાજકોટ જિલ્લાઓમાં ગેરકાયદેસર દારૂૂને હેરાફેરી કરતા તત્વો ઉપર પોલીસે…
View More રાજકોટ જિલ્લામાં ચાર સ્થળેથી રૂા.18.53 લાખનો દારૂ ઝડપાયોરાજકોટ પંથકમાં જીવલેણ રોગચાળો માસૂમ બાળા સહિત બેને ભરખી ગયો
રાજકોટ સહિત રાજ્યભરમાં ચોમાસાની સીઝન શરૂ થતા જ રોગચાળો વર્ક્યો હોય તેમ વધુ બે માનવ જિંદગી કાળના ખપરમાં હોમાણી છે. જેમાં લોધીકાના ચીભડા ગામે ત્રણ…
View More રાજકોટ પંથકમાં જીવલેણ રોગચાળો માસૂમ બાળા સહિત બેને ભરખી ગયોશાપરની અઢી કરોડની લૂંટમાં બે દિવસ બાદ પણ લૂંટારૂ પોલીસ પકડથી દુર
શાપરના દરબારગઢમાં રાજવી પરિવારના વૃધ્ધને બંધક બનાવી રોકડ સહીત અઢી કરોડની લુંટના બે દિવસ છતા હજુ સુધી લુંટારૂઓની કોઇ માહિતી પોલીસને મળી નથી. બીજી તરફ…
View More શાપરની અઢી કરોડની લૂંટમાં બે દિવસ બાદ પણ લૂંટારૂ પોલીસ પકડથી દુરરાજકોટ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં ફરી રૂા.10નો વધારો
રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો…
View More રાજકોટ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં ફરી રૂા.10નો વધારોકોઠી કમ્પાઉન્ડમાં રેલવે અધિકારીની કારે અકસ્માત સજર્યો : બુલેટ ચાલક ગંભીર
શહેરના હોસ્પિટલ ચોક નજીક આવેલા કોઠી કંપાઉન્ડમાં રેલવે અધિકારીની કારના ચાલકે ડબલ સવારી બુલેટને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બુલેટ ચાલકને પગમાં ગંભીર ઈજા…
View More કોઠી કમ્પાઉન્ડમાં રેલવે અધિકારીની કારે અકસ્માત સજર્યો : બુલેટ ચાલક ગંભીરરાજકોટમાં ચોમાસામાં વોર્ડવાઇઝ સંપર્ક નંબરની નવી સુવિધા
ચોમાસામાં સૌથી વધુ ડ્રેનેજ ચોકઅપની સમસ્યા હોય સ્થાનિક કક્ષાએ જ ઝડપથી નિવારણ આવે તેવી વ્યવસ્થા ગોઠવાઇ રાજકોટ મહાનગરપાલિકા હવે શહેરના નાગરિકો અગાઉના કોલ સેન્ટરના નંબરો…
View More રાજકોટમાં ચોમાસામાં વોર્ડવાઇઝ સંપર્ક નંબરની નવી સુવિધા