મનપાના વેરાવિભાગ દ્વારા બાકીદારો વિરુદ્ધ સિલિંગ અને જપ્તીનું શસ્ત્ર ઉગામી આજે સ્થળ પર રૂા. 19.80 લાખની વેરાવસુલાત કરી હતી. તેમજ વેરો ન ભરનાર એક આસામીની…
View More સીલિંગનું શસ્ત્ર ઉગામી વેરા વિભાગે વધુ 19.80 લાખની વેરા વસૂલાત કરીCategory: રાજકોટ
મોરબી રોડ ઉપર આધેડે 20 રૂપિયાની ઉઘરાણી કરતાં નસેડી પાઇપ વડે તૂટી પડયો
ગંજીવાડાના યુવાને દારૂના નશામાં પોતાની જાતે પડખામાં છરી હુલાવી દીધી શહેરની ભાગોળે આવેલા વાછકપર બેડી ગામે રહેતા આધેડ મોરબી રોડ ઉપર હતા ત્યારે ઉછીના આપેલા…
View More મોરબી રોડ ઉપર આધેડે 20 રૂપિયાની ઉઘરાણી કરતાં નસેડી પાઇપ વડે તૂટી પડયોમેટોડામાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા બનાસકાંઠાના શખ્સની ધરપકડ
મકર સંક્રાતિ નજીક આવતા જ રાજ્યભરની પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ કરનારને શોધી કાઢવા અને તેની સામે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂૂ કરી દીધી છે.ત્યારે મેટોડામાં…
View More મેટોડામાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા બનાસકાંઠાના શખ્સની ધરપકડકણકોટ ગામે બેકાબૂ સીટી બસે માતા-પુત્રને ઉલાળ્યા : પુત્રનું માથુ ચગદાયું, માતાનો પગ કપાયો
રાજકોટ નજીકના કણકોટ ગામ પાસે રવિવારે સવારે સિટી બસ ડ્રાઇવરની બેદરકારીને કારણે બસે માતા-પુત્રને કચડી નાખ્યા હતા. જેમાંથી પુત્રનું માતાની નજર સામે કમકમાટીભર્યું મૃત્યુ નિપજતા…
View More કણકોટ ગામે બેકાબૂ સીટી બસે માતા-પુત્રને ઉલાળ્યા : પુત્રનું માથુ ચગદાયું, માતાનો પગ કપાયોરાજકોટના શખ્સનો જમીન મામલે ગોંડલના ખેડૂત પર છરી વડે હુમલો
ગોંડલના કમઢિયા ગામની ઘટનામાં રાજકોટના બંને શખ્સ વિરુદ્ધ ફરિયાદ ગોંડલ તાલુકાના કમઢીયા ગામે વાડીએ જવાના રસ્તા બાબતે પોલીસ ફરિયાદમાં સાક્ષી તરીકે સહી કરતા ખેડુત ઉપર…
View More રાજકોટના શખ્સનો જમીન મામલે ગોંડલના ખેડૂત પર છરી વડે હુમલો83 લાખના માદક પદાર્થો ભઠ્ઠીમાં નાખી ‘નિકાલ’ કર્યો
71 ગુનામાં પકડાયેલા માદક પદાર્થોનો ભચાઉ પાસે કટારિયા ગામની ભઠ્ઠીમાં નિકાલ કરાયો તાજેતરમા ડીજીપી વિકાસ સહાય દ્વારા રાજકોટ શહેરમા 4 પોલીસ કમિશ્નર સહીત 18 અધિકારીઓ…
View More 83 લાખના માદક પદાર્થો ભઠ્ઠીમાં નાખી ‘નિકાલ’ કર્યોચાર સ્થળે દરોડા, 200 લીટર દેશી દારૂ સાથે છ શખ્સો ઝડપાયા
એલસીબી ઝોન-2ની કામગીરી : અડધા લાખનો મુદ્દામાલ જપ્ત રાજકોટ શહેરમા થર્ટી ફર્સ્ટ નજીક આવતા જ દારૂ અને માદક પદાર્થોની હેરાફેરી પર રોક લગાવવા મોડી રાત…
View More ચાર સ્થળે દરોડા, 200 લીટર દેશી દારૂ સાથે છ શખ્સો ઝડપાયા‘પોલીસ’ લખેલી નેમપ્લેટ કારમાં રાખી રોફ જમાવતો રાજકોટનો શખ્સ ચોટીલામાં ઝડપાયો
રેલનગરના શખ્સે પોલીસ પ્લેટનો ખોટી રીતે ઉપયોગ કરતા ચોટીલા પોલીસે ગુનો નોંધ્યો નાની મોલડી પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ પીઆઈ એન.એસ.પરમાર સાથે હેડ કોન્સ્ટેબલ બટુકભાઈ વાઘેલા,…
View More ‘પોલીસ’ લખેલી નેમપ્લેટ કારમાં રાખી રોફ જમાવતો રાજકોટનો શખ્સ ચોટીલામાં ઝડપાયોE-KYC બાદ હવે ‘અપાર આઇ.ડી’ માટે વાલીઓ લાઇનમાં
ગુજરાતમાં નોટબંધીથી શરૂ થયેલી લાઇનો હજુ પણ યથાવત રહી છે. રાજયમાં નોટબંધી બાદ પાન-આધાર લિંક કરવા, જીએસટી નંબર લેવા, પાસપાર્ટ કઢાવવા, બાળકોના એડમિશન મેળવવા, આરટીઓના…
View More E-KYC બાદ હવે ‘અપાર આઇ.ડી’ માટે વાલીઓ લાઇનમાંરાજકોટના આઠ મિત્રો તલાલા ભોજદે ગામે ધ વ્યૂ રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા પકડાયા
રિસોર્ટના સંચાલકે જ બધી વ્યવસ્થા કરી આપી : પોલીસે રંગમાં ભંગ પાડયો રાજકોટમાં પોલીસની પ્યાસીઓ તેમજ બૂટલેગરો ઉપર સતત ધોંસ વધતાં છેલ્લા ઘણા સમયથી ગામ…
View More રાજકોટના આઠ મિત્રો તલાલા ભોજદે ગામે ધ વ્યૂ રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા પકડાયા