રાજકોટ એસ.ટી બસ પોર્ટ ઢેબર રોડ પર તારીખ 12/10/2024 ના રાત્રે 8:30 કલાકે લાઈટ બંધ થઈ જતા બસ સ્ટેશનના સમગ્ર વિસ્તારમાં અંધારપાટ છવાયો હતો અને…
View More બસપોર્ટમાં વીજળી ગુલ થવા મામલે કોન્ટ્રાકટરને રૂા.10 હજારનો દંડ કરાયોCategory: રાજકોટ
સૌ.યુનિ.ની બી.કોમ. અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષાની તારીખો સમાન હોવાથી છાત્રો મૂંઝવણમાં
બી.કોમ.ની પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર કરવા કુલપતિને કોંગ્રેસની રજૂઆત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની B.Com સેમ-1ની તા. 16 થી શરૂૂ થતી પરીક્ષા અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા…
View More સૌ.યુનિ.ની બી.કોમ. અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષાની તારીખો સમાન હોવાથી છાત્રો મૂંઝવણમાંરાજકોટ સિવાય આખા રાજયમાં પરમિટની સંખ્યામાં ઘટાડો
અમદાવાદમાં 2023માં 1023ની સામે ફકત 332 હેલ્થ પરમિટ ઇસ્યુ થઇ, મોંઘો ટેક્સ, ઓનલાઇન પ્રક્રિયા સહિતના કારણો ગુજરાતમાં 2024માં જારી કરાયેલી દારૂૂની નવી પરમિટની સંખ્યામાં પાછલા…
View More રાજકોટ સિવાય આખા રાજયમાં પરમિટની સંખ્યામાં ઘટાડોગોવર્ધન ચોકમાં વિચિત્ર અકસ્માત; કારને ટક્કર મારી સ્વિફટ પાંચ ફૂટની રેલિંગ ઠેકી પલટી ગઇ
શહેરમા વાહન ચાલકો બેફામ બન્યા છે તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાઇ રહયા છે ત્યારે ગોવર્ધન ચોક પાસે રાત્રીના સમયે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમા…
View More ગોવર્ધન ચોકમાં વિચિત્ર અકસ્માત; કારને ટક્કર મારી સ્વિફટ પાંચ ફૂટની રેલિંગ ઠેકી પલટી ગઇઓપન ગુજરાત ફૂટબોલ ડે એન્ડ નાઇટ ટૂર્નામેન્ટનો સોમવારથી પ્રારંભ
ફૂટબોલની રમત ભારતમાં હાલમાં ખુબ પ્રચલીત થઈ રહી છે. ફીફા (FIFA, AIFF (ઓલ ઈન્ડિયા ફૂટબોલ એસોસિએશન) અને ગુજરાત ફુઉટબોલ એસોસીએશનના સંયુકત પ્રયાસોથી ફૂટબોલમાં ખાસ કરીને…
View More ઓપન ગુજરાત ફૂટબોલ ડે એન્ડ નાઇટ ટૂર્નામેન્ટનો સોમવારથી પ્રારંભરેલનગર અને લાપાસરી રોડ પાસેથી ચાઇનીઝ દોરીની 87 ફીરકી પકડાઇ
ઉત્તરાયણનો તહેવાર શરૂ થવાને હોવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કેટલાક લોકો પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુકકલોનું વેચાણ કરતા હોય છે.ત્યારે પોલીસ દ્વારા…
View More રેલનગર અને લાપાસરી રોડ પાસેથી ચાઇનીઝ દોરીની 87 ફીરકી પકડાઇઆશાપુરાનગર અને બજરંગવાડીમાંથી જુગાર રમતાં મહિલા સહિત આઠ પકડાયા
રાજકોટ શહેરમા કોઠારીયા રોડ પર આવેલા આશાપુરા નગર અને બજરંગવાડીમા રાજીવ નગરમા જુગાર રમતા મહીલા સહિત 8 શખ્સોને ઝડપી લેવામા આવ્યા હતા. પોલીસે બંને દરોડામા…
View More આશાપુરાનગર અને બજરંગવાડીમાંથી જુગાર રમતાં મહિલા સહિત આઠ પકડાયાહૃદયરોગના હુમલામા:વધુ બે માનવ જીંદગી ધબકારા ચૂકી ગઇ
બેડીપરામાં યુવાન અને ચોટીલાના લાખણકાના વૃદ્ધનું હાર્ટ ,એટેકથી મોત રાજકોટ સહીત રાજયભરમા હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ હૃદય રોગના હુમલાના કારણે અનેક લોકો…
View More હૃદયરોગના હુમલામા:વધુ બે માનવ જીંદગી ધબકારા ચૂકી ગઇમાલવિયા પોલીસ સ્ટેશન સામેના મંદિરમાંથી ચોરી કરના રીઢો તસ્કર ઝડપાયો
મવડી રોડ પર આવેલા શ્રી સિધ્ધિ વિનાયક મંદિરની દાનપેટીમાંથી રૂૂા. 12 હજારની ચોરી કરનાર રીઢા આરોપી મેહુલ ઉર્ફે ભુરી ઉર્ફે મામો ધનજી જેઠવા (ઉ.વ.27, રહે.…
View More માલવિયા પોલીસ સ્ટેશન સામેના મંદિરમાંથી ચોરી કરના રીઢો તસ્કર ઝડપાયોકુવાડવામાં એસટી બસના ચાલકે ત્રણ છાત્રાને ઉલાળી: એકનું મોત, ચાલક સામે નોંધાતો ગુનો
મૃતક ધો.10માં અભ્યાસ કરતી હતી: યુવતીના મોતથી પરિવારમાં શોક કુવાડવા ગામમાં ગઈકાલે બપોરે એસ.ટી. બસની ત્રણ છાત્રાઓને ઠોકર લાગતા તેમાંથી એક છાત્રાનું બસના પાછલા વ્હીલના…
View More કુવાડવામાં એસટી બસના ચાલકે ત્રણ છાત્રાને ઉલાળી: એકનું મોત, ચાલક સામે નોંધાતો ગુનો