શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા માલિયાસણ ગામે જૂનામનદુ:ખમાં બે સગાભાઇના પરિવાર વચ્ચે મારામારથી થઇ હતી જેમાં બે લોકોને ઇજા થતા સરવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા…
View More માલિયાસણ ગામે જૂના મનદુ:ખમાં સગાભાઇના પરિવાર વચ્ચે મારામારીCategory: રાજકોટ
રાજકોટના યુવકને મિત્રોએ ઉના લઇ જઇ ખંડણી માગી બેરહેમીથી માર માર્યો
હુમલામાં ધવાયેલા યુવાનને સારવાર માટે ખસેડાયો; પોલીસ તપાસનો ધમધમાટ ગુજરાત મિરર, રાજકોટ તા.4 રાજકોટમાં દૂધસાગર રોડ ઉપર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા યુવકને મિત્રો…
View More રાજકોટના યુવકને મિત્રોએ ઉના લઇ જઇ ખંડણી માગી બેરહેમીથી માર માર્યોકેવડાવાડીમાં કારચાલક નબીરાએ 3 વાહનોને ઉલાળ્યા: બે ઘવાયા
ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા: પોલીસે કારચાલકની શોધખોળ હાથ ધરી શહેરમાં બેફામ સ્પીડે વાહન ચલાવતા નબીરાઓ અવાર-નવાર અકસ્માત સર્જતા રહે છે.ત્યારે આવો જ એક વધુ બનાવ સામે…
View More કેવડાવાડીમાં કારચાલક નબીરાએ 3 વાહનોને ઉલાળ્યા: બે ઘવાયાલગ્ન રજિસ્ટ્રેશન માટે વીડિયો કોલિંગ ફરજિયાત
પતિના મૃત્યુ બાદ પત્નીએ તંત્રને અંધારામાં રાખી મેરેજ સર્ટી કઢાવી લેતા તંત્ર ચોંકી ઉઠ્યું હવેથી પતિ અથવા પત્ની કોઈ પણ એકની હાજરી હશે ત્યારે નવા…
View More લગ્ન રજિસ્ટ્રેશન માટે વીડિયો કોલિંગ ફરજિયાતમુખ્યમંત્રી રમેશભાઇને ત્યાં ભોજન લેશે, ઉકાણી પરિવારને શુભેચ્છા આપશે
આજરોજખેલ મહાકુંભ પ્રારંભ અને વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને સામાજીક પ્રસંગોમાં હાજરી આપવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટ પધારવાના ત્યારે તેઓ સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ખેલ…
View More મુખ્યમંત્રી રમેશભાઇને ત્યાં ભોજન લેશે, ઉકાણી પરિવારને શુભેચ્છા આપશેભાજપમાં ભીડ: શહેરમાં 29, જિલ્લામાં 23 દાવેદાર
પ્રમુખપદના ફોર્મ ભરવા શહેર અને જિલ્લા ભાજપ કાર્યાલયોમાં લાઈનો લાગી, શહેરમાંથી મુકેશ દોશી અને જિલ્લામાં ઢોલરિયાએ પણ ફરી ફોર્મ ભર્યા ચાર પૂર્વ મેયર શહેર ભાજપ…
View More ભાજપમાં ભીડ: શહેરમાં 29, જિલ્લામાં 23 દાવેદારરાજકોટનો વેપારી 20 લાખની ઉઘરાણી કરતા મોટા મહિકાના હત્યાના આરોપીએ ખોટી સ્ટોરી ઘડી’તી
ગોંડલ તાલુકાનાં મોટામહિકામાં ત્રણ દિવસ પહેલાં ખંઢેર બની ગયેલા મકાનમાંથી રાજકોટનાં પ્રૌઢની અર્ધબળેલી હાલતમાં મળી આવેલી લાશની રહસ્યના તાણાવાણાં સર્જતી ઘટનાની પોલીસ તપાસમાં એ લાશ…
View More રાજકોટનો વેપારી 20 લાખની ઉઘરાણી કરતા મોટા મહિકાના હત્યાના આરોપીએ ખોટી સ્ટોરી ઘડી’તીરાજકોટમાં ભાડાના રૂમમાં રહેતી માણાવદર પંથકની મહિલા તબીબે ફાંસો ખાઇ કરેલો આપઘાત
માણાવદરના નાનડીયા ગામની વતની અને રાજકોટમા સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે રહેતી તબીબ યુવતીએ કોઇ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવતીના આપઘાતથી…
View More રાજકોટમાં ભાડાના રૂમમાં રહેતી માણાવદર પંથકની મહિલા તબીબે ફાંસો ખાઇ કરેલો આપઘાતરમશે ગુજરાત, જીતશે ગુજરાત, ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી
રાજયભરમાં 71 લાખથી વધુ ખેલાડીઓ બતાવશે કાંડાનું કૌવત, 150 કલાકારોનું ધમાકેદાર પર્ફોર્મન્સ ઐશ્ર્વર્યા મજમુદારનો લાઇવ સ્ટેજ શો સહિતના રંગારંગ કાર્યક્રમો રાજકોટથી આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ…
View More રમશે ગુજરાત, જીતશે ગુજરાત, ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીપોરબંદર સિવિલમાં નોકરી માટે યુવાનને નકલી સર્ટિફિકેટ બનાવી આપનાર રાજકોટનો તબીબ પકડાયો
ઝડપાયેલો તબીબ રાજકોટના એસ્ટ્રોન ચોકમાં હરસિધ્ધિ ડેન્ટલ ક્લિનીક ચલાવે છે : ડોક્ટરના ચાર દિવસના રિમાન્ડ મંજૂર 2024ની શરુઆતમાં ભાવસિંહજી હોસ્પીટલના ડ્રીસ્ટ્રીકટ અર્લી ઈન્ટરવેશન સેન્ટરમાં ડેન્ટલ…
View More પોરબંદર સિવિલમાં નોકરી માટે યુવાનને નકલી સર્ટિફિકેટ બનાવી આપનાર રાજકોટનો તબીબ પકડાયો