મિત્રએ સગીર સાથે મળી મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશ પાસે પોતાના આઇ.ડી. પ્રૂફ મૂકી દીધા મોટા મહિકા ગામના ખંઢેરમાંથી મળેલી લાશ પાછળ મોટુ કારસ્તાન ખૂલ્યું…
View More પોતાનો વીમો પકવવા મિત્રની હત્યા કરી લાશ સળગાવી દીધીCategory: રાજકોટ
વહાલુડીના વિવાહ, 23 નિરાધાર દીકરીઓના લગ્ન રંગેચંગે સંપન્ન
વૈદિક મંત્રોચ્ચાર, આતશબાજી અને પરંપરાગત ગીતોની રમઝટ વચ્ચે વહાલુડીના વિવાહનાના સાતમાં પ્રસંગમાં 23 નિરાધાર દિકરીઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા. આ અવસરે તમામ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત…
View More વહાલુડીના વિવાહ, 23 નિરાધાર દીકરીઓના લગ્ન રંગેચંગે સંપન્નપૂર્વ કુલપતિ ડો. ગીરીશ ભીમાણીની યુનિવર્સિટીને અલવિદા, VRS મંજૂર
નોકરીને હજુ અઢી વર્ષ બાકી હતા, આંકડાશાસ્ત્ર ભવનમાં હવે એક જ કાયમી પ્રોફેસર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર ભવનના વડા અને પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણીની વીઆરએસની અરજીનો…
View More પૂર્વ કુલપતિ ડો. ગીરીશ ભીમાણીની યુનિવર્સિટીને અલવિદા, VRS મંજૂરપારડી ગામે દારૂ પી સૂઇ ગયેલા શ્રમિકને શ્વાનોએ ફાડી ખાધો
સ્થાનિકોએ શ્ર્વાનોના ટોળાંને ભગાડી ઇજાગ્રસ્ત આધેડને સારવારમાં ખસેડતા દમ તોડયો શહેરની ભાગોળે ગોંડલ હાઇવે પર આવેલા પારડી ગામે દારૂ પી સુઇ ગયેલા શ્રમિક આધેડ…
View More પારડી ગામે દારૂ પી સૂઇ ગયેલા શ્રમિકને શ્વાનોએ ફાડી ખાધોશિયાળો જામતા જ રોગચાળાના કેસોમાં ઘટાડો, વર્ષનો આંકડો 90 હજાર નજીક
રાજકોટ શહેરમાં શિયાળાએ જમાવટ કરતા જ વાયરલ રોગચાળામાં ઘટાડો નોંધાયો છે અને છેલ્લા એક અઠવાડીયામાં મહાનગરપાલિકાના ચોપડે 1690 જેટલા વિવિધ રોગચાળાના કેસો નોંધાયા છે.…
View More શિયાળો જામતા જ રોગચાળાના કેસોમાં ઘટાડો, વર્ષનો આંકડો 90 હજાર નજીકરાજકોટ મનપાના કર્મીની કારને અકસ્માત, પુત્રીનું મોત
ધ્રોલના મોડપર ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રાવેલ્સ ચાલકે ઇકોને ઠોકર મારતાં 12 વર્ષિય બાળકીનું મોત નિપજયું હતું. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા…
View More રાજકોટ મનપાના કર્મીની કારને અકસ્માત, પુત્રીનું મોતરાજકોટનો શખ્સ કારના ડેસ્કબોર્ડ પર ‘પોલીસ’ પ્લેટ રાખી રોફ જમાવતા પકડાયો
સુરેન્દ્રનગર પોલીસે વાહન ચેકિંગ કરતી વેળાએ કારચાલકને ઝડપી પાડયો સુરેન્દ્રનગર બી-ડિવીઝન પોલીસે રાજકોટ ખાતે રહેતા શખ્સ સામે પોલીસ ન હોવા છતાં પોલીસની ખોટી ઓળખ ઉભી…
View More રાજકોટનો શખ્સ કારના ડેસ્કબોર્ડ પર ‘પોલીસ’ પ્લેટ રાખી રોફ જમાવતા પકડાયોઠંડીનો પારો ઉંચકાતા શાકભાજીના ભાવ 200 સુધી ગગડ્યા
પખવાડિયામાં જ લીલુ લસણ રૂા.1250, વટાણા રૂા.300, રીંગણા રૂા.120, ફ્લાવર રૂા.180, મેથી રૂા.150 સસ્તી થઈ: યાર્ડમાં 20 કિલોની કિંમત ઘટતા સ્થાનિક બજારનાં ભાવમાં ગૃહણીઓને…
View More ઠંડીનો પારો ઉંચકાતા શાકભાજીના ભાવ 200 સુધી ગગડ્યાપૂર્વ ભાગીદારે કાર અને 8 લાખ પરત નહીં કરતા યુવકે વખ ઘોળ્યું
શહેરમાં આજીડેમ ચોકડી પાસે આવેલા ભરવાડ નેશમાં રહેતા યુવાને પૂર્વ ભાગીદાર કાર અને રૂપિયા 8 લાખ આપતો નહીં હોવાના આક્ષેપ સાથે ઝેરી દવા પી આપઘાતનો…
View More પૂર્વ ભાગીદારે કાર અને 8 લાખ પરત નહીં કરતા યુવકે વખ ઘોળ્યુંહળાહળ કળિયુગ; ગૌશાળામાંથી કૂટણખાનું ઝડપાયુ
ધર્મના નામે ધતિંગ કરતાં માતાજીના એક ભૂવાએ જેતપુરના જેતલસર ગામે ગૌશાળાની અંદર કુટણખાનું ચાલુ કર્યુ હોવાની ઓડિયો ક્લિપ વાઇરલ થઈને રાજકોટ ગ્રામ્ય એસપી હિમકરસિંહ સુધી…
View More હળાહળ કળિયુગ; ગૌશાળામાંથી કૂટણખાનું ઝડપાયુ