મિલકતવેરા-ગાર્બેજ કલેક્શનના વેરા વધારવા તેમજ ફાયર ટેકસ લાદવાની દરખાસ્ત રદ આવક ઊભી કરવા રૂા.55.92 કરોડની નવી 20 યોજનાઓનો ઉમેરો કરાયો મહાનગરપાલિકાનું રૂા.3118.07 કરોડનું કરબોજ વિહોણું…
View More રાજકોટવાસીઓ પરનો 150 કરોડનો કરબોજ ફગાવતી સ્ટેન્ડિંગCategory: રાજકોટ
રાજકોટ કોર્ટનો ફરાર આરોપી તલાલાની વાડીમાંથી પકડાયો
તાલાળા પોલીસે રાજકોટની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના સજા વોરંટ મામલે લાંબા સમયથી ફરાર આરોપીની તાલાલા પોલીસે ધરપકડ કરી છે. પોલીસે 60 વર્ષીય નારણભાઈ જીવાભાઈ…
View More રાજકોટ કોર્ટનો ફરાર આરોપી તલાલાની વાડીમાંથી પકડાયોરાજકોટમાં નજીવી બાબતે બે સગા ભાઇની હત્યા
એક જ મકાનમાં ભાડે રહેતા બે પડોશી વચ્ચે છેડતી અને સહિયારા શૌચાલયના ઉપયોગના મામલે મોડીરાત્રે ખેલાયો ખૂની ખેલ પડોશી સાળા-બનેવીએ ઉપરા છાપરી છરીના ઘા ઝીંકી…
View More રાજકોટમાં નજીવી બાબતે બે સગા ભાઇની હત્યાટૂ-વ્હિલરની નવી સિરીઝ માટે તા.17થી ઇ-ઓકશન
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, અત્રેની કચેરીમાં મોટર સાયકલ પ્રકારના વાહનોને લગતી GJ 03…
View More ટૂ-વ્હિલરની નવી સિરીઝ માટે તા.17થી ઇ-ઓકશનસરકારી ખર્ચે મેયર અને ભાજપના મહિલા નેતાઓની મહાકુંભમાં ડૂબકી!
કોર્પોરેશનની કાર અને ડ્રાઈવર લઈ પદાધિકારીઓ પહોંચ્યા પુણ્યનું ભાથું બાંધવા, કિલોમીટરનું ભાડુ માત્ર રૂા.2 અને પ્રજા પર કરોડોનો કરબોજ પ્રયાગરાજમાં કાર ઉપર કપડાં સૂકવવાના…
View More સરકારી ખર્ચે મેયર અને ભાજપના મહિલા નેતાઓની મહાકુંભમાં ડૂબકી!ક્રિકેટ સટ્ટાની 22 લાખની ઉઘરાણીનો હવાલો લઇ નકલી પોલીસે કર્યું યુવકનું અપહરણ
શહેરના સહકાર નગર રોડ ઉપરથી જે માડી હોટલ પાસેથી ક્રિકેટ સટ્ટાની ઉઘરાણીનો હવાલો લઇ 22 લાખની ઉઘરાણી મામલે ચાર શખસોએ શાકભાજીના ધંધાર્થીનું પોલીસ તરીકેની ઓળખ…
View More ક્રિકેટ સટ્ટાની 22 લાખની ઉઘરાણીનો હવાલો લઇ નકલી પોલીસે કર્યું યુવકનું અપહરણમેઘમાયાનગરમાં ધતિંગ કરતી ભૂઇમાનો પર્દાફાશ, અટકાયત
રાજકોટના નાનામવા રોડ, મેઘમાયાનગરમાં છેલ્લા 20 વર્ષથી ઘરમાં માતાજીનો મઢ બનાવી, દોરા-ધાગા, જોવાના ધતિંગ કરતી ભુઈ ચકુમા ઉર્ફે નીતાબેન દિનેશભાઈ ભોજાણીનો ભારત જન વિજ્ઞાન…
View More મેઘમાયાનગરમાં ધતિંગ કરતી ભૂઇમાનો પર્દાફાશ, અટકાયતવેરા વિભાગના કેસરિયા, સીલનો ડર બતાવી રૂા. 38.99 લાખ વસૂલ્યા
કોમર્સિયલની બે મિલકત સીલ, એક નળજોડાણ કપાયું મનપાના વેરાવિભાગ દ્વારા વર્ષ પુરુ થવા પર છે ત્યારે અંદાજે રૂા. 60 કરોડથી વધુ રિકવરી બાકી હોય ત્રણેય…
View More વેરા વિભાગના કેસરિયા, સીલનો ડર બતાવી રૂા. 38.99 લાખ વસૂલ્યાનવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારીએ ચાર્જ સંભાળ્યો
રાજકોટ જિલ્લા પંચાયતના નવનિયુકત જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદે આજે ચાર્જ સંભાળતા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી સહિતના પદાધિકારીઓએ તેમને પુષ્પગુચ્છ આપી આવકાર્યા…
View More નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારીએ ચાર્જ સંભાળ્યોRTO ઇન્સ્પેકટરોની હડતાળ, તમામ કામગીરીઓ ખોરવાઇ
કચેરીમાં કામગીરી બંધ રહેતા હજારો અરજદારોને ધકકા થતા રોષ: અધિકારીઓનો પ્રશ્ર્ન હલ નહીં થતા વિરોધ રાજ્યભરમાં RTOની કામગીરી બંધ થઈ છે. આરટીઓ ઇન્સ્પેક્ટર્સ હડતાળ પર…
View More RTO ઇન્સ્પેકટરોની હડતાળ, તમામ કામગીરીઓ ખોરવાઇ