નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતી આ ભેળસેળ અટકાવવા માટે રાજકોટ મહાનગર પાલિકાએ કમર કસી હતી ત્યારબાદ હવે નિવાસી અધિક કલેક્ટર દ્વારા ફૂડ એન્ડ સેફ્ટી એક્ટ…
View More રાજકોટમાં ગંદકી સબબ છ મીટશોપ સંચાલકો દંડાયાCategory: રાજકોટ
લોહાનગર-છોટુનગર: ‘ન્યૂસન્સ પોઇન્ટ’ના કાયમી ઉકેલની કવાયત
ડોર ટુ ડોર પ્લાસ્ટટિક આપી તેમજ એઠવાડ સહિતનો કચરો નાખી તેનો નિકાલ કરવા માટે સ્લમ વિસ્તારના રહેવાસીઓને ટેવ પડાશે રાજકોટમાં એવા તો અનેક સ્લમ વિસ્તાર…
View More લોહાનગર-છોટુનગર: ‘ન્યૂસન્સ પોઇન્ટ’ના કાયમી ઉકેલની કવાયતમેયરના આદેશનો ઉલાળિયો, 15 સમિતિમાંથી 13માં તાળા
રાજકોટ મહાનગરપાલિકામાં નવી ટર્મના સમિતિના ચેરમેનને હોદો અપાયાને હજુ તો ગણતરીના દિવસો માંડ થયા છે. ત્યા તો તેમણે ચૂંટણી વખતે અપાયેલા વચનો ભરચોમાસે ઓગળવા લાગ્યા…
View More મેયરના આદેશનો ઉલાળિયો, 15 સમિતિમાંથી 13માં તાળાવરસાદ ખેંચાતા ગૌશાળાઓ અને પાંજરાપોળો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા માંગણી
ચાલુ ચોમાસાની સિઝનમાં વરસાદ ખેંચાવાને કારણે રાજકોટ જિલ્લામાં ઘાસચારાની ભારે અછત વર્તાઈ રહી છે. સીમ અને ખુલ્લા વિસ્તારોમાં ઘાસચારો સુકાઈ જવાના કારણે અને બજારમાં ઘાસચારાના…
View More વરસાદ ખેંચાતા ગૌશાળાઓ અને પાંજરાપોળો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા માંગણીપડધરીમાં પણ વીજપોલના વિરોધમાં ખેડૂત છાવણી શરૂ, ત્રણ દિવસના પ્રતિક ધરણાં
રાજકોટ જિલ્લાના પડધરી ખાતે હેવી વીજપોલ (ટ્રાન્સમિશન લાઇન)ના આયોજન સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેતીની જમીન પરથી પસાર થતી આ લાઇનના વિરોધમાં…
View More પડધરીમાં પણ વીજપોલના વિરોધમાં ખેડૂત છાવણી શરૂ, ત્રણ દિવસના પ્રતિક ધરણાંપડધરી પાસે રોડ ક્રોસ કરતાં આઠ વર્ષના માસૂમને અજાણ્યા કાર ચાલકે કચડી નાખ્યો
પડધરીમાં રહેતી પિતરાઈ બહેનને આવેલા બાળકને રમાડવા મધ્યપ્રદેશથી પરિવાર સાથે આવેલો આઠ વર્ષનો માસુમ પોતાના મામાના ભંગારના ડેલામાં પુંઠા ફેરવતો હતો ત્યારે રસ્તા ઓળંગતી વખતે…
View More પડધરી પાસે રોડ ક્રોસ કરતાં આઠ વર્ષના માસૂમને અજાણ્યા કાર ચાલકે કચડી નાખ્યોરાજકોટ પંથકમાં હાર્ટએટેકનો ઉપાડો: ત્રણના હાર્ટ ફેલ
ઉપલેટામાં બાઈકને કિક મારતી વખતે આધેડ, સદભાવના વૃધ્ધાશ્રમના વૃધ્ધ અને ફ્રૂટના ધંધાર્થી બેભાન હાલતમાં ઢળી પડતાં મોત રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ…
View More રાજકોટ પંથકમાં હાર્ટએટેકનો ઉપાડો: ત્રણના હાર્ટ ફેલકાળમુખા રોલરે બાઈકને ઠોકરે લેતા ધો.12ના બે આશાસ્પદ છાત્રના મોત
કોમ્પ્યુટર કલાસમાંથી છૂટી વેરાવળ શાપરથી નવાગામ આવતા ગુંદાસરા નજીક કાળ ભેટયો નવાગામ આણંદપર ગામમાં બે મિત્રોની એક સાથે અંતિમયાત્રા નિકળતા ગ્રામજનો હિબકે ચડ્યા રાજકોટના નવાગામ…
View More કાળમુખા રોલરે બાઈકને ઠોકરે લેતા ધો.12ના બે આશાસ્પદ છાત્રના મોતમહિને 12 ટકા વ્યાજ અને રૂા.4000 પેન્શનની લાલચ આપી દંપતિ સાથે શરાફી મંડળીની ઠગાઇ
રાજકોટના રૈયા રોડ પર આવેલી એકદંત શરાફી સહકારી મંડળી લિમિટેડના સંચાલકો દ્વારા એક વયોવૃદ્ધ નિ:સંતાન દંપતી સાથે આચરેલી લાખોની છેતરપિંડીનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.…
View More મહિને 12 ટકા વ્યાજ અને રૂા.4000 પેન્શનની લાલચ આપી દંપતિ સાથે શરાફી મંડળીની ઠગાઇસોફાના કારખાનામાં ભીષણ આગ: ગૂંગળાઇ જતા માલિકના જમાઇનું મૃત્યુ
કોઠારિયા ચોકડી નજીક રામનગરનો બનાવ, ટોયલેટમાં ફસાયેલા યુવાનને રેસ્કયુ કરી હોસ્પિટલ ખસેડાયો પરંતુ જીવ ન બચ્યો શહેરના કોઠારિયા ચોકડી નજીક રામનગરમાં આવેલા સોફાના કારખાનામાં ભીષણ…
View More સોફાના કારખાનામાં ભીષણ આગ: ગૂંગળાઇ જતા માલિકના જમાઇનું મૃત્યુ