ક્રિસમસ પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને તેમની ઉષ્માપૂર્ણ શુભેચ્છાઓ આપી અને પ્રાર્થના કરી કે ઈસુ ખ્રિસ્તના ઉપદેશો શાંતિ અને સમૃદ્ધિના માર્ગને પ્રકાશિત કરે. તેમણે…
View More ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવતા વડાપ્રધાનCategory: રાષ્ટ્રીય
દિલ્હીના મુખ્યમંત્રી આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે (25 ડિસેમ્બર) બીજેપી પર જોરદાર નિશાન સાધ્યું. આ દરમિયાન તેમણે દિલ્હી…
View More દિલ્હીના મુખ્યમંત્રી આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવોમણિપુરની અવિરત હિંસા પાછળ અદૃશ્ય હાથ હોવાનો દાવો
રાજ્યની હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસના મતે વિદેશી હાથ કોનો છે તે સ્પષ્ટ નથી મણિપુર હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સિદ્ધાર્થ મૃદુલે મંગળવારે કહ્યું કે રાજ્યમાં પરિસ્થિતિને…
View More મણિપુરની અવિરત હિંસા પાછળ અદૃશ્ય હાથ હોવાનો દાવોભારતીય યુઝર્સને ઝટકો: Xએ વધારી સબ્સ્ક્રિીપ્શન ફી
પ્રીમિયમ-પ્લસ પ્લાનમાં 35%નો વધારો એલન મસ્કની માલિકીના સોશિયલ પ્લેટફોર્મ X એ તેના પ્રીમિયમ-પ્લસ પ્લાનની કિંમતમાં અનેક બજારોમાં વધારો કર્યો છે. એલન મસ્કે ભારત અને વૈશ્વિક…
View More ભારતીય યુઝર્સને ઝટકો: Xએ વધારી સબ્સ્ક્રિીપ્શન ફીED તપાસ માટે લેપટોપ-મોબાઈલનો ડેટા એક્સેસ કરી શકશે નહીં: સુપ્રીમ
કથિત ગુનાઓ માટે નાગરિકોના મોબાઈલ ફોન અથવા લેપટોપ જપ્ત કરવા માગતા પહેલા તપાસ એજન્સીઓ દ્વારા પુન:વિચારણા કરવા માટેના મહત્વના આદેશમાં, સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને…
View More ED તપાસ માટે લેપટોપ-મોબાઈલનો ડેટા એક્સેસ કરી શકશે નહીં: સુપ્રીમરાજસ્થાનના કરૌલીમાં બસ-કાર ટકરાતાં વડોદરાના એક જ પરિવારના 5નાં મોત
રાજસ્થાનના કરૌલી જિલ્લામાં કરૌલી-ગંગાપુર રોડ પર રાત્રે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ…
View More રાજસ્થાનના કરૌલીમાં બસ-કાર ટકરાતાં વડોદરાના એક જ પરિવારના 5નાં મોતકદાચ મારાથી નોમિનેશન ફાઈલ કરવામાં ભૂલ થઈ હશે : મનુ ભાકર
પેરિસ ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચનાર ભારતની ટોચની શૂટર મનુ ભાકરની ખેલ રત્ન એવોર્ડ માટે પસંદગી ન થવાનો મુદ્દો જોર પકડી રહ્યો છે.…
View More કદાચ મારાથી નોમિનેશન ફાઈલ કરવામાં ભૂલ થઈ હશે : મનુ ભાકરપૂર્વ ક્રિકેટર નમન ઓઝાના પિતાને 7 વર્ષની સજા, 7 લાખનો દંડ
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને વિકેટકીપર બેટ્સમેન નમન ઓઝાના પિતા વિનય ઓઝા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિનય ઓઝાને કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી છે…
View More પૂર્વ ક્રિકેટર નમન ઓઝાના પિતાને 7 વર્ષની સજા, 7 લાખનો દંડગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલના ઘરે પુત્રનો જન્મ
હક્ષ પટેલ નામકરણ, ઇન્સ્ટાગ્રામમાં માહિતી શેર કરી અક્ષર પટેલે સારા સમાચાર આપ્યા છે. તેની પત્ની મેહાએ એક બાળકને જન્મ આપ્યો છે. અક્ષરે ઇન્સ્ટાગ્રામ પર એક…
View More ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલના ઘરે પુત્રનો જન્મસ્મૃતિ મંધાના ICC રેન્કિંગમાં બીજા સ્થાને
ભારતીય મહિલા ખેલાડી સ્મૃતિ મંધાનાએ આઈસીસી રેન્કિંગમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. આ ડાબા હાથના ઓપનિંગ બેટ્સમેને તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 શ્રેણીમાં ધમાલ મચાવી…
View More સ્મૃતિ મંધાના ICC રેન્કિંગમાં બીજા સ્થાને