રામમંદિર પછી હિંદુત્વને નવી ધાર મળી છે: રાજકારણ હવે બે ભાગમાં વહેંચાયું: સનાતન પ્રેમીઓ અને સનાતન વિરોધીઓ મહાકુંભના નામે દેશનું રાજકારણ નવા વળાંક પર…
View More હિંદુત્વના સ્થાને સનાતન: મહાકુંભ પછી યોગી નવા બ્રાંડ એમ્બેસેડરCategory: રાષ્ટ્રીય
મહાકુંભમાં રૂા.ત્રણ લાખ કરોડના વેપારથી અર્થતંત્રને બૂસ્ટર ડોઝ: ભારત 6.5%નો વિકાસદર હાંસલ કરશે
12,670 કરોડના બજેટ સાથે પ્રયાગરાજમાં તાજેતરમાં પૂર્ણ થયેલ મહા કુંભ, નાણાકીય વર્ષ 2024-25માં ભારતના GDP વૃદ્ધિને 6.5% સુધી નકોંધપાત્ર રીતે વેગ આપે તેવી અપેક્ષા…
View More મહાકુંભમાં રૂા.ત્રણ લાખ કરોડના વેપારથી અર્થતંત્રને બૂસ્ટર ડોઝ: ભારત 6.5%નો વિકાસદર હાંસલ કરશેશેરબજારમાં ઘટેલા વોલ્યુમથી સરકારને પણ STTની રૂા.80000 કરોડના બદલે માત્ર અડધી આવક થશે
ગુજરાત મિરર, મુંબઇ,તા.1 ભારતીય શેરબજારોમાં ફેબ્રુઆરીમાં તીવ્ર અને સતત મંદી જોવા મળી હતી, જેમાં બેન્ચમાર્ક સેન્સેક્સ 4,000 પોઈન્ટથી વધુ ઘટીને બંધ થયો હતો, જે મહિના…
View More શેરબજારમાં ઘટેલા વોલ્યુમથી સરકારને પણ STTની રૂા.80000 કરોડના બદલે માત્ર અડધી આવક થશેબિઝનેસ લોન લેનારા બેંકો સામે ગ્રાહક પંચમાં ફરિયાદ ન કરી શકે: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે જે સંસ્થાઓએ નફો કમાવવા માટે બેન્ક પાસેથી બિઝનેસ લોન લીધી છે તેઓ ગ્રાહક સુરક્ષા અધિનિયમ,…
View More બિઝનેસ લોન લેનારા બેંકો સામે ગ્રાહક પંચમાં ફરિયાદ ન કરી શકે: સુપ્રીમ કોર્ટકેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ એક સર્ટિફિકેટ વગર નહીં બને પાસપોર્ટ, નિયમોમાં થયો ફેરફાર
દેશમાં પાસપોર્ટને લઈને સરકારે નવો નિયમ લાગુ કર્યો છે. કેન્દ્ર સરકારે પાસપોર્ટ માટે અરજી કરનારાઓ માટેના નિયમોમાં સુધારો કર્યો છે. નવા સુધારા પ્રમાણે…
View More કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ એક સર્ટિફિકેટ વગર નહીં બને પાસપોર્ટ, નિયમોમાં થયો ફેરફારકુંભમાંથી પરત ફરતા ગારિયાધારના પરિવારને ઝાંસી નજીક નડેલો અકસ્માત, ચાર લોકોનાં મોત
યુપીના ઝાંસીમાં એક ગોઝારો અકસ્માત થયો છે. શુક્રવારે સવારે ઝાંસી-કાનપુર NH પર સુલતાનપુરા ઓવરબ્રિજ પર એક ઝડપી કાર આગળ જઈ રહેલી ટ્રક સાથે અથડાઈ હતી.…
View More કુંભમાંથી પરત ફરતા ગારિયાધારના પરિવારને ઝાંસી નજીક નડેલો અકસ્માત, ચાર લોકોનાં મોતઆયુર્વેદ: સ્વસ્થ જીવનની ચાવી
આજની દોડધામ ભરી જીવનશૈલીમાં શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવી રાખવી એક પડકારરૂૂપ બની ગઈ છે. વધુ પડતા કામનો તણાવ, અનિયમિત આહાર અને ઊંઘની કમી…
View More આયુર્વેદ: સ્વસ્થ જીવનની ચાવીબરફ પીગળવાથી આવશે પૃથ્વી પર મોટી આફત
કલાઇમેટ ચેન્જના કારણે ગ્રીનલેન્ડમાં દર કલાકે 33 મિલિયન ટન બરફ ઓગળી રહ્યો છે, એથી દરિયાકાંઠે વધુ જોખમ રહેશે ક્લાઈમેટ ચેન્જને કારણે એક મોટી આફત…
View More બરફ પીગળવાથી આવશે પૃથ્વી પર મોટી આફતન્યૂઝ ચેનલની ડિબેટમાં IIT બાબાની ભગવાધારીઓ દ્વારા ધોલાઇ
પ્રયાગરાજ મહાકુંભથી ફેમસ બનેલા IITબાબા ઉર્ફે અભયસિંહ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. નોઈડામાં IITબાબા સાથે ખરાબ વ્યવહારો મામલો સામે આવ્યો છે. IITબાબા અને કેટલાક…
View More ન્યૂઝ ચેનલની ડિબેટમાં IIT બાબાની ભગવાધારીઓ દ્વારા ધોલાઇહિમાચલમાં હિમપ્રપાતથી ત્રણનાં મોત, અનેક વાહનો તણાયા
કુલ્લુના મુલથાનમાં વાદળો ફાટતાં ભૂસ્ખલન, અનેક વાહનો કાટમાળમાં દટાયા, 583 રસ્તા બંધ, વીજપૂરવઠો પણ ઠપ હિમાચલ પ્રદેશમાં શિયાળાની ઋતુના વિદાય પહેલા ભારે વરસાદે ઘણા વિસ્તારોમાં…
View More હિમાચલમાં હિમપ્રપાતથી ત્રણનાં મોત, અનેક વાહનો તણાયા