T-20ના ઈતિહાસમાં સૌથી વધુ જોવાયેલી મેચ બની IPL 2025 ની ફાઇનલ મેચમાં એક શાનદાર રેકોર્ડ બન્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે…
View More IPL 2025ની ફાઇનલનો રેકોર્ડબ્રેક 840 બિલિયન મિનિટનો વોચટાઈમCategory: રાષ્ટ્રીય
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાની માઠી બેઠી, 4 ઇન્ટરનેશનલ ફ્લાઇટ સાથે કુલ 8 ફ્લાઇટ રદ
અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની ઘટનાને એક સપ્તાહ પૂર્ણ થયુ છે. ત્યારે આ દુર્ઘટના બાદ ટેકનિકલ ખામીઓ, સુરક્ષા જોખમો સહિત વિવિધ કારણોસર ઘણી ફ્લાઇટ્સ રદ…
View More અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાની માઠી બેઠી, 4 ઇન્ટરનેશનલ ફ્લાઇટ સાથે કુલ 8 ફ્લાઇટ રદપૂર્વ પતિ સંજય કપૂરના અંતિમ સંસ્કારમાં સામેલ થઇ કરિશ્મા કપૂર, જુઓ VIDEO
ઉદ્યોગપતિ સંજય કપૂરના અંતિમ સંસ્કાર આજે એટલે કે 19 જૂને દિલ્હીમાં થશે. સંજય બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ રહી ચૂક્યા છે. કરિશ્મા તેના…
View More પૂર્વ પતિ સંજય કપૂરના અંતિમ સંસ્કારમાં સામેલ થઇ કરિશ્મા કપૂર, જુઓ VIDEOકોરોના વાયરસના નવા વેરિયન્ટ નિમ્બસની એન્ટ્રી: ‘હુ’ દ્વારા એલર્ટ
કોરોના વાઇરસના કેસ ફરી વધી રહ્યા છે, જેમાં હવે કોવિડનો એક નવો સબ-વેરિયન્ટ અમેરિકામાં જોવા મળી રહ્યો છે. આ વેરિયન્ટના લક્ષણો અસરગ્રસ્ત દર્દીઓમાં જોવા મળી…
View More કોરોના વાયરસના નવા વેરિયન્ટ નિમ્બસની એન્ટ્રી: ‘હુ’ દ્વારા એલર્ટપટનામાં મંત્રીના નિવાસ સ્થાનના ગેટ બહાર યુવક પર ગોળીબાર
બિહારના પટનામાં ગુનેગારોની હિંમત એટલી હદે વધી ગઈ છે કે ગુનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહ્યા. તાજેતરનો કિસ્સો ગુરુવારનો છે જ્યારે ગુનેગારોએ પોલો રોડના…
View More પટનામાં મંત્રીના નિવાસ સ્થાનના ગેટ બહાર યુવક પર ગોળીબારફાસ્ટેગ પાસમાં એન્ટ્રી-એક્ઝિટ એક જ ટ્રીપ ગણાશે: સ્ટેટ હાઇવેને લાગુ નહીં પડે
કેન્દ્ર સરકારે ખાનગી વાહનોએ ટોલ પ્લાઝામાં રાહ જોવી ન પડે તેમજ અડચણમુક્ત ટોલ ચૂકવણી કરી શકે તે હેતુ સાથે FASTag નો વાર્ષિક પાસ લોન્ચ કરવામાં…
View More ફાસ્ટેગ પાસમાં એન્ટ્રી-એક્ઝિટ એક જ ટ્રીપ ગણાશે: સ્ટેટ હાઇવેને લાગુ નહીં પડે4 વર્ષ પછી યુપીમાં ચોમાસાની સમયસર એન્ટ્રી: રાજસ્થાનમાં પણ આગમન
3 દિવસમાં 6 રાજ્યોને આવરી લેતું ચોમાસુ: 22મી સુધી જુદાજુદા રાજયોમાં એલર્ટ ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડ પછી, ચોમાસુ રાજસ્થાન-ઉત્તરપ્રદેશમાં પણ પ્રવેશ્યું છે. 3 દિવસમાં…
View More 4 વર્ષ પછી યુપીમાં ચોમાસાની સમયસર એન્ટ્રી: રાજસ્થાનમાં પણ આગમનશનિવારે લાંબામાં લાંબો દિવસ: જાથા
રવિવારથી ક્રમિક દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી થશે સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં…
View More શનિવારે લાંબામાં લાંબો દિવસ: જાથામધ્યપૂર્વમાં ભડકાથી સોના-ચાંદીના ભાવ લાલચોળ
ચાંદીનો કિલોનો ભાવ રૂા.1,11,200 અને સોનાનો 24 કેરેટ 1 તોલાનો ભાવ રૂા.1,02,240 પહોંચ્યો ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધ અને યુએસ સેન્ટ્રલ બેંક યુએસ ફેડરલ રિઝર્વના…
View More મધ્યપૂર્વમાં ભડકાથી સોના-ચાંદીના ભાવ લાલચોળવિશ્ર્વની ટોપ યુનિવર્સિટીમાં ભારતની 50 યુનિ.નો સમાવેશ
QS વર્લ્ડ યુનિ. રેન્કિંગમાં ભારત ચોથા ક્રમે, IIT દિલ્હીએ બોમ્બેને પાછળ છોડી, ઈંઈંજઈ બેંગ્લોરનો પણ દબદબો QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026 ની યાદી…
View More વિશ્ર્વની ટોપ યુનિવર્સિટીમાં ભારતની 50 યુનિ.નો સમાવેશ