પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના અન્ય એક મહત્વપૂર્ણ આરોપી નીરવ મોદીના ભાઈ નેહલ દીપક મોદીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)…
View More ભાગેડુ નીરવ મોદીનો ભાઈ નેહલ અમેરિકામાં પકડાયો, PNB કૌભાંડમાં CBI-EDની અપીલ પર કાર્યવાહીCategory: રાષ્ટ્રીય
ત્રિનિદાદ-ટોબેગોના એવોર્ડ સાથે મોદીની ઝોળીમાં 25 સન્માન
નેહરૂ, ઇન્દિરા ગાંધી, મનમોહનસિંહને તેમના લાંબા કાર્યકાળ છતાં માત્ર 6 આંતરરાષ્ટ્રીય ખિતાબ: ભાજપે નિશાન સાધ્યું ત્રિનિદાદ-ટોબેગો દ્વારા વડાપ્રધાન મોદીને ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ…
View More ત્રિનિદાદ-ટોબેગોના એવોર્ડ સાથે મોદીની ઝોળીમાં 25 સન્માનચાઇનીઝ એપ દ્વારા રોકાણના નામે ઠગાઇ કેસમાં રૂા.900 કરોડનું મની લોન્ડરિંગ
ચાઇનીઝ એપ LOXAM સંબંધિત રોકાણ છેતરપિંડીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી કરી અને 30 જૂને માસ્ટરમાઇન્ડ રોહિત વિજની ધરપકડ કરી. પ્રિવેન્શન ઓફ…
View More ચાઇનીઝ એપ દ્વારા રોકાણના નામે ઠગાઇ કેસમાં રૂા.900 કરોડનું મની લોન્ડરિંગમંડીમાં વરસાદ-પૂરનું તાંડવ, સાંસદ કંગના રનોત ગાયબ !
હિમાચલમાં મેઘતાંડવમાં ભયાનક તબાહી સર્જાઈ છે. રાજ્યમાં પૂર, ભૂસ્ખલનની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 64 લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે આ કુદરતી આફતને લઈ રાજ્યમાં રાજકારણ શરુ…
View More મંડીમાં વરસાદ-પૂરનું તાંડવ, સાંસદ કંગના રનોત ગાયબ !શિંદેના ‘જય ગુજરાત’ નારાથી મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ: વિપક્ષો તૂટી પડ્યા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ, તેમના પ્રવચનના અંતે જય હિંદ, જય મહારાષ્ટ્ર, જય ગુજરાતનો નારો લગાવતા, સમગ્ર મહારાષ્ટ્રમાં રાજકીય…
View More શિંદેના ‘જય ગુજરાત’ નારાથી મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ: વિપક્ષો તૂટી પડ્યાભાષા માટે લડવું ગુંડાગીરી છે તો અમે ગુંડા છીએ: ઉધ્ધવ
20 વર્ષ પછી મરાઠી વિજય રેલીને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, હિન્દુ, હિંદુસ્તાન સ્વીકાર્ય પણ હિંદી નહીં: અમે સાથે રહેવા ભેગા થયા છીએ રાજ ઠાકરેએ કહ્યું…
View More ભાષા માટે લડવું ગુંડાગીરી છે તો અમે ગુંડા છીએ: ઉધ્ધવદિલ્હીમાં એક જ રૂમમાંથી ચાર લોકોના મૃતદેહ મળ્યા
ગૂંગળામણથી મોત થયાનું પોલીસનું અનુમાન રાજધાની દિલ્હીના દક્ષિણપુરી વિસ્તારમાં શનિવારે એક સનસનાટીભર્યો મામલો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક જ ઘરમાંથી ચાર લોકોના મૃતદેહ મળી આવતાં…
View More દિલ્હીમાં એક જ રૂમમાંથી ચાર લોકોના મૃતદેહ મળ્યાભ્રષ્ટાચારમાં પડ્યા તો ખેર નથી, નવા સરપંચો-સભ્યોને સીએમની ચેતવણી
સાફ સફાઇ માટે ગ્રામ પંચાયતોને આપવામાં આવતી ગ્રાન્ટ બમણી કરી રાજ્યના નવનિયુક્ત સરપંચો અને સભ્યોના અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચાર અંગે ક્ડક ચેતવણી આપતા જણાવ્યું હતું…
View More ભ્રષ્ટાચારમાં પડ્યા તો ખેર નથી, નવા સરપંચો-સભ્યોને સીએમની ચેતવણીગુજરાતમાં પટેલો, હરિયાણામાં જાટને ભડકાવ્યા હવે મહારાષ્ટ્રમાં મરાઠીઓને અલગ કરવાનો ખેલ
ઉધ્ધવ ઠાકરેનો ભાજપ ઉપર પ્રહાર, હિન્દી ભાષા વિવાદ વકર્યો શિવસેના (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના પ્રમુખ રાજ ઠાકરેએ બે…
View More ગુજરાતમાં પટેલો, હરિયાણામાં જાટને ભડકાવ્યા હવે મહારાષ્ટ્રમાં મરાઠીઓને અલગ કરવાનો ખેલઝારખંડના રામગઢમાં કોલસાની ખાણ ધસી પડતાં 3 શ્રમિકોના મોત, 5 ફસાયા
ઝારખંડના રામગઢમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. અહીં કોલસાની ખાણ ધસી પડવાથી ત્રણ લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોલસાની ખાણમાં હજુ…
View More ઝારખંડના રામગઢમાં કોલસાની ખાણ ધસી પડતાં 3 શ્રમિકોના મોત, 5 ફસાયા