કાયદાનો હેતુ સજા આપવાનો નહીં પણ વિવાદનો ઉકેલ લાવવાનો છે: સુપ્રીમ સુપ્રીમ કોર્ટે ચેક બાઉન્સના કેસમાં એક મોટો અને રાહત આપતો ચુકાદો આપ્યો છે. કોર્ટે…
View More ચેક બાઉન્સ કેસમાં આરોપી ફરિયાદી સાથે સમાધાન કરે તો જેલ સજા નહીંCategory: રાષ્ટ્રીય
ભારત માટે ચીન સૌથી મોટો પડકાર છે અને ભવિષ્યમાં પણ રહેશે: CDS ચૌહાણ
પાક. દ્વારા ચલાવવામાં આવતી પ્રોકસી વોર બીજો મોટો પડકાર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે ચીન વિશે મોટું નિવેદન આપ્યું છે. જનરલ અનિલ ચૌહાણે…
View More ભારત માટે ચીન સૌથી મોટો પડકાર છે અને ભવિષ્યમાં પણ રહેશે: CDS ચૌહાણતેરી ગલીઓ મેં ન રખેંગે કદમ: યુએનની સામાન્ય સભા માટે મોદી અમેરિકા નહીં જાય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં ન્યૂયોર્કમાં યોજાનાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) સત્રમાં હાજરી આપશે નહીં. તેમના સ્થાને વિદેશ મંત્રી એસ. જયશંકર UNGAમાં ભારતનું પ્રતિનિધિત્વ…
View More તેરી ગલીઓ મેં ન રખેંગે કદમ: યુએનની સામાન્ય સભા માટે મોદી અમેરિકા નહીં જાયતુમને પુકારા ઔર હમ ચલે આયે: ટ્રમ્પ-મોદીની દોસ્તીમાં વધુ એક ટ્વિસ્ટ
ટ્રમ્પે મોદીને મહાન વ્યક્તિ ગણાવી મિત્રતા અતૂટ રહેશે તેવું નિવેદન આપ્યા બાદ પીએમએ કહ્યું, હૃદયથી આભાર, ભારત- અમેરિકા વચ્ચે વૈશ્ર્વિક વ્યૂહાત્મક ભાગીદારી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ…
View More તુમને પુકારા ઔર હમ ચલે આયે: ટ્રમ્પ-મોદીની દોસ્તીમાં વધુ એક ટ્વિસ્ટશ્રાદ્ધનો મહિમા: પરંપરા સાથે માનવતા
ભારતીય સંસ્કૃતિમાં શ્રાદ્ધ એક અત્યંત પવિત્ર સંસ્કાર મનાય છે. શ્રાદ્ધ દ્વારા આપણે પોતાના પિતૃઓ, પૂર્વજો પ્રત્યે આદરભાવ અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. શ્રાદ્ધ કરવાથી પિતૃઓ…
View More શ્રાદ્ધનો મહિમા: પરંપરા સાથે માનવતાસ્ટુડન્ટ ઓફ ધ યર-3 વેબ સિરીઝમાં શનાયાનો ડબલ રોલ
શનાયા માટે લીડ રોલ નિભાવવાનો પડકાર આંખો કી ગુસ્તાખિયાં થી અભિનયની શરૂૂઆત કરનાર સંજય કપૂરની દિકરી શનાયા કપૂર, સ્ટુડન્ટ ઓફ ધ યર ફ્રેન્ચાઇઝના આગામી ચેપ્ટરમાં…
View More સ્ટુડન્ટ ઓફ ધ યર-3 વેબ સિરીઝમાં શનાયાનો ડબલ રોલએશિયા હોકી કપમાં ભારતે થાઇલેન્ડને 1-0થી હરાવ્યું
ચીનમાં શરૂૂ થયેલા મહિલા હોકી એશિયા કપ 2025માં ભારતીય મહિલા હોકી ટીમે તેની પહેલી મેચમાં થાઈલેન્ડને 11-0થી હરાવ્યું હતું. ગોંગશુ કેનાલ સ્પોર્ટ્સ પાર્ક હોકી ફિલ્ડ…
View More એશિયા હોકી કપમાં ભારતે થાઇલેન્ડને 1-0થી હરાવ્યુંએશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ રમાશે જ: BCCI સચિવ દેવજીત સાઇકિયા
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ 14 સપ્ટેમ્બરે યોજાશે. BCCI સચિવે આ મેચ અંગે મોટું નિવેદન આપ્યું છે. જ્યારથી એશિયા કપ 2025નું શેડ્યૂલ બહાર પાડવામાં…
View More એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ રમાશે જ: BCCI સચિવ દેવજીત સાઇકિયાએશિયા કપ વિજેતાને મળશે 2.6 કરોડ, મંગળવારથી ટૂર્નામેન્ટનો થશે પ્રારંભ
એશિયા કપ 2025 ની 9 સપ્ટેમ્બરથી શરૂૂ થવા જઈ રહ્યો છે અને તેની અંતિમ મેચ 28 સપ્ટેમ્બરે રમાશે. આ એશિયામાં યોજાનારી સૌથી મોટી ટુર્નામેન્ટમાંની એક…
View More એશિયા કપ વિજેતાને મળશે 2.6 કરોડ, મંગળવારથી ટૂર્નામેન્ટનો થશે પ્રારંભભારત ચીન તરફ ધકેલાયું હોય તો માત્ર ને માત્ર ટ્રમ્પના ઘમંડ, સલાહકારોની બેલગામ વાતોથી
ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શી અને પુતિનના એક ફોટા પર ટિપ્પણી કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે અમેરિકાએ ભારત અને રશિયાને ચીન…
View More ભારત ચીન તરફ ધકેલાયું હોય તો માત્ર ને માત્ર ટ્રમ્પના ઘમંડ, સલાહકારોની બેલગામ વાતોથી