એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે સવારે (18 નવેમ્બર) દિલ્હીના ઓખલામાં અલ-ફલાહ ટ્રસ્ટ અને ફરીદાબાદમાં અલ-ફલાહ યુનિવર્સિટી સાથે જોડાયેલા 24 સ્થળોએ દરોડા પાડ્યા હતાં. આ કાર્યવાહી…
View More દિલ્હી બ્લાસ્ટ કેસમાં EDની મોટી કાર્યવાહી, અલ ફલાહ ટ્રસ્ટ સાથે જોડાયેલા 24 સ્થળોએ દરોડાCategory: રાષ્ટ્રીય
GRAP-3 પ્રતિબંધો બિનઅસરકારક; દિલ્હી- NCRમાં ઝેરી હવાથી ગૂંગળામણ
દિલ્હી NCR ની હવામાં ઝેર લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યું છે. તમામ પ્રયાસો છતાં, દિલ્હી, નોઈડા અને ગુરુગ્રામમાં પ્રદૂષણનું સ્તર ઘટવાના કોઈ સંકેત દેખાઈ…
View More GRAP-3 પ્રતિબંધો બિનઅસરકારક; દિલ્હી- NCRમાં ઝેરી હવાથી ગૂંગળામણસંભલના વિવાદિત સ્થળની પરિક્રમા કરશે હરિહર સેના
સંભલમાં હરિહર સેના 19 નવેમ્બરના રોજ શાહી જામા મસ્જિદના વિવાદિત સ્થળના અઢી કિલોમીટર વિસ્તારની પરિક્રમા કરશે. હરિહર સેનાના સ્થાપક અને કૈલા દેવી મંદિરના મહંત ઋષિરાજ…
View More સંભલના વિવાદિત સ્થળની પરિક્રમા કરશે હરિહર સેનાઓપરેશન સિંદૂર માત્ર ટ્રેલર હતું, પાક. ફરી તક આપશે તો પાઠ ભણાવશું: આર્મી ચીફ
આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ફરી એકવાર પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે, જે હંમેશા આતંકવાદીઓને ટેકો આપે છે. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર માત્ર એક…
View More ઓપરેશન સિંદૂર માત્ર ટ્રેલર હતું, પાક. ફરી તક આપશે તો પાઠ ભણાવશું: આર્મી ચીફઅમેરિકા સાથે ભારતનો મોટો સોદો: લોકોને સસ્તો રાંધણગેસ મળશે: પેટ્રોલિયમ મંત્રી
ભારતે અમેરિકા સાથે એક મોટો અને ઐતિહાસિક કરાર કર્યો છે. આ કરાર હેઠળ, ભારતીય તેલ કંપનીઓ તેમના એલપીજીનો ઓછામાં ઓછો 10% યુએસ ગલ્ફ કોસ્ટથી આયાત…
View More અમેરિકા સાથે ભારતનો મોટો સોદો: લોકોને સસ્તો રાંધણગેસ મળશે: પેટ્રોલિયમ મંત્રીબધા ભેગા મળી દિલ્હીના પ્રદુષણનો ઉકેલ શોધો: સુપ્રીમ
દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરી છે. સીજેઆઈ ગવઈએ કહ્યું કે કેન્દ્રએ બધા હિસ્સેદારોને બોલાવવા જોઈએ અને ઉકેલ શોધવો જોઈએ. ટૂંકા ગાળાના…
View More બધા ભેગા મળી દિલ્હીના પ્રદુષણનો ઉકેલ શોધો: સુપ્રીમમુન્દ્રા બંદરેથી ચીનથી આયાત કરાયેલા 5 કરોડના ફટાકડા સાથેનું કન્સાઇનમેન્ટ જપ્ત
ઓપરેશન ફાયરટ્રેઇલ હેઠળ એક મોટા ઓપરેશનમાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ ગુજરાતના મુન્દ્રા બંદર પર ચીનથી ગેરકાયદેસર રીતે આયાત કરાયેલા 30,000 ફટાકડા જપ્ત કર્યા.…
View More મુન્દ્રા બંદરેથી ચીનથી આયાત કરાયેલા 5 કરોડના ફટાકડા સાથેનું કન્સાઇનમેન્ટ જપ્તબેંક નીફટી ઓલ ટાઇમ હાઇ, શેરબજારમાં સામાન્ય વધારો
આજે સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારમાં તેજી સાથે શરૂઆત થઇ હતી. સેન્સેકસ-નીફટીમાં વધારો જોવ મળ્યો હતો. પરંતુ બેંક નીફટી અને મીડકેપ શેરોમાં ભારે તેજી જોવા…
View More બેંક નીફટી ઓલ ટાઇમ હાઇ, શેરબજારમાં સામાન્ય વધારોરંગીલા રાજકોટવાસીઓએ રવિવારે મનભરીને માણ્યો મેચ
20 હજાર લોકો મફત મેચ માણવા ઉમટી પડતા ટ્રાફિક જામ, કોલકાતામાં ભલે હાર્યા પણ રાજકોટમાં ઇન્ડિયા-એ ટીમનો સાઉથ આફ્રિકા સામે વન-ડે માં નવ વિકેટે વિજય…
View More રંગીલા રાજકોટવાસીઓએ રવિવારે મનભરીને માણ્યો મેચદિલ્હી બ્લાસ્ટની જવાબદારી લેતું તૈયબાનું સહયોગી TRF
પહેલગામ હુમલા પાછળ પણ આ જ સંગઠનનો હાથ હતો: ઉમરના શાગિર્દ આમીરની ધરપકડ દિલ્હી બોમ્બ વિસ્ફોટના છ દિવસ પછી, રવિવારેના રોજ, આખરે ખુલાસો…
View More દિલ્હી બ્લાસ્ટની જવાબદારી લેતું તૈયબાનું સહયોગી TRF