વિરાટ કોહલીના મોટા ભાઈ વિકાસ કોહલીએ હવે ડિલીટ થઈ ચૂકેલી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારતીય ટેસ્ટ ક્રિકેટની કથળતી સ્થિતિને લઈને કેટલાક આકરા સવાલો ઉઠાવ્યા હતા.…
View More ટેસ્ટ ક્રિકેટની કથળતી સ્થિતિ સામે કોહલીના ભાઇના વેધક સવાલોCategory: રાષ્ટ્રીય
2022ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 61 મેડલ જીત્યા હતા
22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝનો સમાવેશ મિનિ-ઓલિમ્પિક તરીકે ઓળખાતી કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2022માં યોજાયેલી બર્મિંઘમ કોમનવેલ્થ…
View More 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 61 મેડલ જીત્યા હતાICC રેન્કિંગમાં રોહિત શર્મા ફરી વન ડેમાં વિશ્ર્વમાં નંબર વન બેટ્સમેન
જસપ્રીત બુમરાહ ટેસ્ટ બોલિંગમાં નંબર વન સ્થાને યથાવત ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC ) એ લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. રોહિત શર્મા ફરી એકવાર વિશ્વનો…
View More ICC રેન્કિંગમાં રોહિત શર્મા ફરી વન ડેમાં વિશ્ર્વમાં નંબર વન બેટ્સમેન1930માં પ્રથમવાર રમાઇ હતી કોમનવેલ્થ ગેમ્સ
શરૂઆતનું નામ બ્રિટિશ એમ્પાયર ગેમ્સ હતું, રમત શરૂ કરવાનો શ્રેય બોબી રોબિન્સનને કોમનવેલ્થ ગેમ્સનો ઇતિહાસ 95 વર્ષ જૂનો છે. 1930માં પહેલી વાર આ રમતનું આયોજન…
View More 1930માં પ્રથમવાર રમાઇ હતી કોમનવેલ્થ ગેમ્સદક્ષિણ આફ્રિકા સામે શરમજનક હાર પચાવવી અઘરી પરંતુ દોષારોપણથી બચવું જોઇએ
ગુવાહાટીમાં રમાયેલી બીજી ટેસ્ટમાં પણ ભારતીય ક્રિકેટ ટીમ શરમજનક રીતે હારી ગઈ અને ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં વધુ એક કલંકિત પ્રકરણ ઉમેરાઈ ગયું. ભારતીય ટીમને ઘણા…
View More દક્ષિણ આફ્રિકા સામે શરમજનક હાર પચાવવી અઘરી પરંતુ દોષારોપણથી બચવું જોઇએઅમદાવાદના આંગણે રમાશે કોમનવેલ્થ- 2030, ,મળી સત્તાવાર મંજૂરી
ગુજરાતીઓ અને ભારતીયો માટે ગર્વના સમાચાર સામે આવ્યા છે. મિનિઓલિમ્પિક તરીકે ગણાતી કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કોટલેન્ડના ગ્લાસગો…
View More અમદાવાદના આંગણે રમાશે કોમનવેલ્થ- 2030, ,મળી સત્તાવાર મંજૂરીકર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવા ગુપ્ત સમજૂતી હતી: શિવકુમાર
કોંગ્રેસના નેતા અને કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે મંગળવારે કહ્યું કે તેઓ મુખ્યમંત્રી પરિવર્તનના સંભવિત મુદ્દા પર જાહેરમાં ટિપ્પણી કરવા માંગતા નથી. તેમણે કહ્યું કે…
View More કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવા ગુપ્ત સમજૂતી હતી: શિવકુમારકમલા પસંદ-રાજશ્રી મસાલાના માલિકની પુત્રવધૂની આત્મહત્યા
દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં કમલા પસંદ અને રાજશ્રી પાન મસાલાના માલિક કમલ કિશોરની પુત્રવધૂ દીપ્તિ ચૌરસિયા (40) એ આત્મહત્યા કરી લીધી. મંગળવારે સાંજે તેમનો મૃતદેહ…
View More કમલા પસંદ-રાજશ્રી મસાલાના માલિકની પુત્રવધૂની આત્મહત્યાપોલીસ કસ્ટડીમાં મૃત્યુ સિસ્ટમ પર મોટું કલંક: સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ
સુપ્રીમ કોર્ટે મંગળવારે એક કડક ટિપ્પણી કરતા કહ્યું કે, પોલીસ કસ્ટડીમાં હિંસા અને મૃત્યુ આપણી સિસ્ટમ પર એક નસ્ત્રમોટો કલંકસ્ત્રસ્ત્ર છે અને દેશ હવે તેને…
View More પોલીસ કસ્ટડીમાં મૃત્યુ સિસ્ટમ પર મોટું કલંક: સુપ્રીમ કોર્ટ આકરા પાણીએવિકસિત ભારતનો સંકલ્પ ચોક્કસ સિધ્ધ થશે: રાષ્ટ્રપતિ
રાષ્ટ્રીય બંધારણ દિનની ઉજવણી પ્રસંગે મુર્મુએ નવ ભાષામાં અનુવાદિત બંધારણનાં સંસ્કરણનું વિમોચન કરતા કહ્યું, બંધારણ આપણી રાષ્ટ્રીય ઓળખનું પ્રતીક આજે દેશભરમાં રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી…
View More વિકસિત ભારતનો સંકલ્પ ચોક્કસ સિધ્ધ થશે: રાષ્ટ્રપતિ