કેટલાંક વર્ષો સુધી ’ક્રાઇમ પેટ્રોલ’ સાથે જોડાયેલા રહેલા અનુપ સોનીએ શોમાં પરત ફરવાની શક્યતા વિશે વાત કરી છે. હાલમાં આ શોની નવી સીઝનમાં અજય દેવગન…
View More ‘ક્રાઇમ પેટ્રોલ’ના હોસ્ટ તરીકે ફરી જોવા મળશે અનુપ સોનીCategory: રાષ્ટ્રીય
ફિટમેન રોહિત શર્માનો બસમાંથી ઉતરતા સમયે પગ લપસ્યો
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડે જીત્યા બાદ બસ દ્વારા ટીમ સાથે હોટેલ પરત ફરી રહ્યો હતો ત્યારે બસમાંથી નીચે…
View More ફિટમેન રોહિત શર્માનો બસમાંથી ઉતરતા સમયે પગ લપસ્યોએશિયન ગેમ્સમાં ભારતને 5મો ગોલ્ડ: નીરુ ઢાંડાએ ટ્રેપ શૂટિંગમાં રચ્યો ઈતિહાસ
આજે એશિયન ગેમ્સમાં મહિલાઓની ‘ટ્રેપ’ સ્પર્ધામાં નીરુ ઢાંડાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સ્પર્ધામાં સુવર્ણ ગોલ્ડ મેડલ તે પ્રથમ ભારતીય મહિલા બની છે.એશિયન ગેમ્સમાં…
View More એશિયન ગેમ્સમાં ભારતને 5મો ગોલ્ડ: નીરુ ઢાંડાએ ટ્રેપ શૂટિંગમાં રચ્યો ઈતિહાસસુપ્રીમ કોર્ટે UP સરકારને ફટકાર્યો ₹10 લાખનો દંડ, જાણો શું છે સમગ્ર મામલો
સંભલ હિંસા કેસના આરોપી મુલ્લા અફરોઝની અટકાયત (પ્રિવેન્ટિવ ડિટેન્શન) અંગે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે.સુપ્રીમ કોર્ટે યુપી સરકાર પર ₹10 લાખનો દંડ ફટકાર્યો…
View More સુપ્રીમ કોર્ટે UP સરકારને ફટકાર્યો ₹10 લાખનો દંડ, જાણો શું છે સમગ્ર મામલોશેરબજારમાં ફરી કડાકો! સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો, રોકાણકારોને મોટું નુકસાન
શેરબજારમાં ફરી એકવાર મોટો કડાકો જોવા મળ્યો છે. સોમવારના ભારે ઘટાડા બાદ આજે પણ શેરબજારમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો છે. શરૂઆતમાં સામાન્ય ઘટાડા…
View More શેરબજારમાં ફરી કડાકો! સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો, રોકાણકારોને મોટું નુકસાનજ્ઞાનેશકુમાર મામલે ઇન્ડિયા ગઠબંધનની બેઠક પહેલા તડાં
આગામી 30 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી ’ઇન્ડિયા’ ગઠબંધનની મહત્વપૂર્ણ બેઠકમાં સમાજવાદી પાર્ટી (સપા) ના પ્રમુખ અખિલેશ યાદવ હાજરી આપવાના નથી. તેમણે પોતાની વ્યસ્તતા અને ઉત્તર…
View More જ્ઞાનેશકુમાર મામલે ઇન્ડિયા ગઠબંધનની બેઠક પહેલા તડાંતૃણમુલના બાગી જૂથને ગેરલાયક ઠરાવવા મામલે સ્પીકર 8 ઓકટો.સુધીમાં નિર્ણય લે: સુપ્રીમ કોર્ટ
તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં ચાલી રહેલા આંતરિક વિવાદોને લઈને સુપ્રીમ કોર્ટે બે અલગ-અલગ કેસમાં મહત્વની સુનાવણી હાથ ધરી છે. પ્રથમ કેસમાં, સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ…
View More તૃણમુલના બાગી જૂથને ગેરલાયક ઠરાવવા મામલે સ્પીકર 8 ઓકટો.સુધીમાં નિર્ણય લે: સુપ્રીમ કોર્ટમેરઠમાં 16726 ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ચલાવવા સુપ્રીમનો હુકમ
સુપ્રીમ કોર્ટે મેરઠના સત્તાવાળાઓને ’ઝોન અ’માં ચિહ્નિત કરાયેલા 16,726 અનધિકૃત બાંધકામોને તોડી પાડવા માટે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે અને શહેરના અન્ય ભાગોમાં બાકી…
View More મેરઠમાં 16726 ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ચલાવવા સુપ્રીમનો હુકમકથિત બળાત્કારની અફવાથી લવલી પ્રોફેશનલ યુનિ. ભડકે બળી
પંજાબના ફગવાડા સ્થિત લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU)માં છેલ્લા કેટલાક દિવસોથી ભારે તણાવનું વાતાવરણ છે. કેમ્પસમાં એક વિદ્યાર્થિની પર કથિત બળાત્કાર અને ત્યારબાદ તેણે આત્મહત્યા કરી…
View More કથિત બળાત્કારની અફવાથી લવલી પ્રોફેશનલ યુનિ. ભડકે બળીસોહરાબુદ્દીન કેસમાં નિર્દોષ છૂટેલા આરોપી -CBIને સુપ્રીમ કોર્ટની નોટિસ
સુપ્રીમ કોર્ટે સોહરાબુદ્દીન શેખ કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં 21 પોલીસકર્મીઓ સહિત 22 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરી હતી.…
View More સોહરાબુદ્દીન કેસમાં નિર્દોષ છૂટેલા આરોપી -CBIને સુપ્રીમ કોર્ટની નોટિસ