અમેરિકા એક જમાનામાં જિંદગી જીવવા માટે, જોબ માટે, સરકારી લાભો માટે, હવામાન અને પ્રકૃતિ માટે, ફાઇનાન્સ અને મેનેજમેન્ટ માટે ખરેખર સ્વર્ગ હતું. ડોનાલ્ડ ટ્રમ્પે એની…
View More અમેરિકાને નરક બનાવવામાં વ્યસ્ત ટ્રમ્પનો ભારત માટે ફરી બકવાસCategory: રાષ્ટ્રીય
PUC વગર પેટ્રોલ-ડીઝલ-CNG નહીં મળે! આજથી નિયમ લાગુ
દિલ્હીમાં પ્રદૂષણના વધતા સ્તર અંગે સરકારે કડક વલણ અપનાવ્યું છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સ્પષ્ટ નિર્દેશો જારી કર્યા છે કે માન્ય પ્રદૂષણ નિયંત્રણ (PUC) પ્રમાણપત્ર વિના…
View More PUC વગર પેટ્રોલ-ડીઝલ-CNG નહીં મળે! આજથી નિયમ લાગુ90 ટકા મહિલા નેતાઓની કેરીયર પુરૂષોના બેડરૂમમાંથી શરૂ થાય છે
બિહારના અપક્ષ સંસદસભ્ય પપ્પુ યાદવે એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે 90 ટકા મહિલા નેતાઓની કારકિર્દી પુરુષોના બેડરૂૂમમાં શરૂૂ થાય છે, રાજકારણીની રૂૂમ વિના 90…
View More 90 ટકા મહિલા નેતાઓની કેરીયર પુરૂષોના બેડરૂમમાંથી શરૂ થાય છેઝાલમુરી મેં ખાધી પણ મરચા મમતા દીદીને લાગ્યા: પીએમ મોદીનો ટોણો
આજે પશ્ચિમ બંગાળની 152 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યુ છે. ત્યારે બીજા ફેઝ માટે ભાજપે ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. પીએમ મોદી પશ્ચિમ…
View More ઝાલમુરી મેં ખાધી પણ મરચા મમતા દીદીને લાગ્યા: પીએમ મોદીનો ટોણોબંગાળમાં બોંબ ધડાકા-આગજની-તોડફોડ-ઉમેદવારની પીટાઈ
માલદા-કુચબિહાર-મુર્શિદાબાદમાં ભારે તોફાન; TMCના કાર્યકરો ગુંડાગીરી પર ઉતર્યાનોBJPનો આક્ષેપ; સુરક્ષા તૈયારીઓના લીરેલીરા ઉડયા; EVM બગડતા ચૂંટણી અધિકારીઓની ઘેરાબંધી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પ્રથમ તબક્કાના…
View More બંગાળમાં બોંબ ધડાકા-આગજની-તોડફોડ-ઉમેદવારની પીટાઈફલોદી સટ્ટા બજારનું અનુમાન જાહેર: બંગાળમાં TMC, આસામમાં BJP
કેરળ-તમિલનાડુમાં કોંગ્રેસના ગઠબંધનવાળી સરકાર રચાવાની શક્યતા, પશ્ર્ચિમ બંગાળમાં ભાજપને ઐતિહાસિક 130 બેઠકો મળશે પણ સત્તાથી વેંત છેટુ રહેશે રાજકીય અને ચૂંટણી પરિણામો માટે ભારતનું સૌથી…
View More ફલોદી સટ્ટા બજારનું અનુમાન જાહેર: બંગાળમાં TMC, આસામમાં BJPક્રૂડ તેલ ઉછળીને ફરી 100 ડોલરને પાર, શેરબજારમાં સતત બીજે દિવસે ઘટાડો
ઈરાન તથા અમેરિકા વચ્ચે શાંતિના બદલે ઘર્ષણની સ્થિતિ વધી રહ્યાના નિર્દેશો વચ્ચે વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ ઉછળ્યા હતા. ઈરાનના સૈનિકોએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરી બ્લોક…
View More ક્રૂડ તેલ ઉછળીને ફરી 100 ડોલરને પાર, શેરબજારમાં સતત બીજે દિવસે ઘટાડોભારત અને ચીન જેવા નરકમાંથી લોકો પરિવારને US બોલાવે છે : ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક લાંબો અને આક્રમક પત્ર પોસ્ટ કરીને અમેરિકામાં વસતા ઇમિગ્રન્ટ્સ અને ભારત-ચીન જેવા દેશો પર આકરા પ્રહારો કર્યા…
View More ભારત અને ચીન જેવા નરકમાંથી લોકો પરિવારને US બોલાવે છે : ટ્રમ્પતામિલનાડુમાં છમકલાં-પશ્ર્ચિમ બંગાળમાં ભારે હિંસા વચ્ચે રેકોર્ડબ્રેક મતદાન
મુર્શિદાબાદમાં અથડામણ, ક્રૂડ બોમ્બ ફેંકાયા; ઝખઈ પર મતદારોને ધમકાવવાનો આરોપ; ઙખ મોદીએ ચૂંટણીપંચની પ્રશંસા કરી, ચેન્નાઈમાં ભાજપ-ઉખઊં વચ્ચે ડખો : અનેક સ્થળે મતદાન કલાક-કલાક સ્થગિત…
View More તામિલનાડુમાં છમકલાં-પશ્ર્ચિમ બંગાળમાં ભારે હિંસા વચ્ચે રેકોર્ડબ્રેક મતદાનDNA પ્રમાણે પતિ બાળકનો પિતા ન હોય તો બાળ ભરણપોષણ નહીં
દામ્પત્ય વિવાદમાં છૂટાછેડા લીધેલી પત્નીએ બાળક માટે કરેલી અપીલ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી સુપ્રીમ કોર્ટે ભરણપોષણ ભથ્થા સંબંધિત એક કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.…
View More DNA પ્રમાણે પતિ બાળકનો પિતા ન હોય તો બાળ ભરણપોષણ નહીં