હમીરપુર અકસ્માત: ઉત્તર પ્રદેશથી એક દુ:ખદ ઘટના સામે આવી છે જ્યાં સોમવારે રાત્રે એક ટ્રક ઓમ્ની વાન સાથે ટકરાઈ ગયા બાદ ચાર લોકોના મોત અને…
View More લગ્નના મહેમાનો સાથેની વાન ટ્રક સાથે અથડાતા ચારના મોતCategory: રાષ્ટ્રીય
એન્જિનિયર પર કાદવ ઉછાળનારા મહારાષ્ટ્રના પ્રધાનને એક માસ જેલ
અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારના 2019ના નિતેશ રાણેના ‘પરાક્રમ’નો ચૂકાદો: 29 નિર્દોષ મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને ભાજપના નેતા નિતેશ રાણેને 2019ના ચર્ચાસ્પદ “કાદવ કાંડ” માં…
View More એન્જિનિયર પર કાદવ ઉછાળનારા મહારાષ્ટ્રના પ્રધાનને એક માસ જેલદાઉદના રાઇટ હેન્ડ સલીમ ડોલાને ભારત લવાયો
તુર્કીના ઇસ્તંબુલમાં ધરપકડ કરવામાં આવી હતી ડ્રગ્સ કિંગપીન અને દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી સલીમ ડોલાને ભારત લાવવામાં આવ્યો છે. સલીમ ડોલાને દિલ્હીના ટેકનિકલ એરપોર્ટ પર…
View More દાઉદના રાઇટ હેન્ડ સલીમ ડોલાને ભારત લવાયોહિન્દી ફિલ્મના પીઢ અભિનેતા ભરત કપૂરનું એટેકથી નિધન
રામ બલરામ, લવસ્ટોરી, આખરી રાસ્તા સહિતની ફિલ્મોમાં છવાયેલા પીઢ અભિનેતા ભરતકપૂરનું ગઇકાલે મુંબઈમાં હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું. તેઓ 80 વર્ષના હતા. બોલિવૂડમાં એક વ્યાપકપણે…
View More હિન્દી ફિલ્મના પીઢ અભિનેતા ભરત કપૂરનું એટેકથી નિધનવૈભવ સૂર્યવંશીના બેટમાં AI ચીપ લાગેલી છે, પાકિસ્તાની વિશ્ર્લેષકનો આરોપ
રાજસ્થાન રોયલ્સ નો 15 વર્ષીય બેટર વૈભવ સૂર્યવંશી ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026માં સૌથી વધુ ચર્ચામાં રહેલો ખેલાડી છે, તાજેતરમાં જ વૈભવે તેની બીજી આઇપીએલ…
View More વૈભવ સૂર્યવંશીના બેટમાં AI ચીપ લાગેલી છે, પાકિસ્તાની વિશ્ર્લેષકનો આરોપકિંગ કોહલીનો વધુ એક કિર્તીમાન, IPLમાં 9 હજાર રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ IPL 2026 માં પોતાના નામે વધુ એક મોટો રેકોર્ડ નોંધાવીને ઈતિહાસ રચ્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી…
View More કિંગ કોહલીનો વધુ એક કિર્તીમાન, IPLમાં 9 હજાર રન પૂરા કરનાર પ્રથમ ખેલાડીબેંગ્લોરના બોલર્સ સામે દિલ્હી ઘૂંટણિયે, 75 રનમાં આઉટ
હેઝલવૂડે 12 રનમાં 4 અને ભુવનેશ્ર્વરકુમારે 5 રનમાં 3 વિકેટ ઝડપી ભુવનેશ્વરકુમાર અને જોશ હેઝલવૂડે અત્યંત ઘાતક બોલિંગ કરીને તરખાટ મચાવતાં દિલ્હી કેપિટલ્સનો સંપૂર્ણ ધબડકો…
View More બેંગ્લોરના બોલર્સ સામે દિલ્હી ઘૂંટણિયે, 75 રનમાં આઉટદિલ્હી હાઇકોર્ટના ન્યાયમૂર્તિ સામે કેજરીવાલનો સત્યાગ્રહ એક નાટક
રાઘવ ચઢ્ઢા સહિતના રાજ્યસભાના 7 સાંસદો આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ભળી ગયા તેના કારણે આપના મુખિયા અરવિંદ કેજરીવાલના માથે માછલાં ધોવાઈ જ રહ્યાં છે…
View More દિલ્હી હાઇકોર્ટના ન્યાયમૂર્તિ સામે કેજરીવાલનો સત્યાગ્રહ એક નાટકભારતમાં ગોડઝીલા અલ નીનો ત્રાટકવાનો ખતરો
અત્યાર સુધીમાં ન જોયા હોય તેવા ગરમી, પૂર, તોફાનો આવવાની આગાહી ભારતના ઘણા શહેરો ઉનાળાની તીવ્ર શરૂૂઆતનો સામનો કરી રહ્યા છે, જેમાં ભારતીય હવામાન વિભાગ…
View More ભારતમાં ગોડઝીલા અલ નીનો ત્રાટકવાનો ખતરોત્રણ દિવસ માર્કેટ ક્રેશ થયા બાદ સેન્સેક્સમાં 750 અંકનો ઉછાળો
આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર અને કોમોડિટી માર્કેટમાં રોકાણકારો માટે ખુશીના સમાચાર આવ્યા છે. વૈશ્વિક સંકેતો અને સ્થાનિક ખરીદીને પગલે સેન્સેક્સ, નિફ્ટી સહિત…
View More ત્રણ દિવસ માર્કેટ ક્રેશ થયા બાદ સેન્સેક્સમાં 750 અંકનો ઉછાળો