હિન્દી ફિલ્મના પીઢ અભિનેતા ભરત કપૂરનું એટેકથી નિધન

રામ બલરામ, લવસ્ટોરી, આખરી રાસ્તા સહિતની ફિલ્મોમાં છવાયેલા પીઢ અભિનેતા ભરતકપૂરનું ગઇકાલે મુંબઈમાં હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું. તેઓ 80 વર્ષના હતા. બોલિવૂડમાં એક વ્યાપકપણે…

View More હિન્દી ફિલ્મના પીઢ અભિનેતા ભરત કપૂરનું એટેકથી નિધન