પોતાની કોઈ ભૂમિકા ન હોવાનો દાવો : પૂર્વ ટ્રસ્ટી અનિલ મિશ્રા સહિત 70ને પૂછપરછ માટે નોટિસ અયોધ્યા રામ મંદિરમાં પ્રસાદની ચોરીની તપાસ તેજ બની છે.…
View More રામમંદિર ચોરી કેસ : પૂછપરછમાં ચંપત રાય ગેંગેફેંફેCategory: રાષ્ટ્રીય
પ.બંગાળની હલ્દિયા રિફાઇનરીમાં પાઇપ લાઇન લીકેજથી આગ, 15 લોકો દાઝયા
નેપ્થાની પાઇપલાઇનમાં ચોરીના સ્થળે જ આગ લાગતા રેલ સેવાને અસર પશ્ચિમ બંગાળના હલ્દિયા પેટ્રોકેમિકલ પ્લાન્ટમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી. આ ઘટનામાં ઘણા લોકો…
View More પ.બંગાળની હલ્દિયા રિફાઇનરીમાં પાઇપ લાઇન લીકેજથી આગ, 15 લોકો દાઝયાપૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અમારી સામે નમતા, એસ.પી. અમારે ત્યાં ઝાડુ મારે
ભોપાલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પંજાબ કિંગ્સ (PBKS) તરફથી રમતા ઓલરાઉન્ડર ક્રિકેટર શશાંક સિંહ અને તેમના નિવૃત્ત આઇપીએસ (ઈંઙજ) અધિકારી પિતા શૈલેષ સિંહ મુશ્કેલીમાં મુકાયા…
View More પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અમારી સામે નમતા, એસ.પી. અમારે ત્યાં ઝાડુ મારેફ્રાન્સના બિયારિત્ઝ ફિલ્મ ફેસ્ટિવલમાં ઈશાનને સ્થાન
ક્રિસ્ટન સ્ટુઅર્ટ, રાફાયેલ કવેનાર્ટ જેવા દિગ્ગજો સાથે સામેલ ફ્રાન્સમાં યોજાનારા પ્રતિષ્ઠિત બિયારિત્ઝ ફિલ્મ ફેસ્ટિવલ – નુવેલ્સ વાગસની આંતરરાષ્ટ્રીય જ્યુરીમાં ઈશાનને સ્થાન મળ્યું છે. ખાસ વાત…
View More ફ્રાન્સના બિયારિત્ઝ ફિલ્મ ફેસ્ટિવલમાં ઈશાનને સ્થાનસની દેઓલ અને અક્ષય ખન્ના વચ્ચે જામશે કોર્ટરૂમ જંગ, ‘ઇક્કા’નું ટ્રેલર રિલીઝ
નેટફ્લિક્સે તેના ખૂબ જ અપેક્ષિત કોર્ટરૂૂમ ડ્રામા ’ઇક્કા’ નું શક્તિશાળી ટ્રેલર રિલીઝ કર્યું છે. સિદ્ધાર્થ પી. મલ્હોત્રા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં સની દેઓલ અને અક્ષય…
View More સની દેઓલ અને અક્ષય ખન્ના વચ્ચે જામશે કોર્ટરૂમ જંગ, ‘ઇક્કા’નું ટ્રેલર રિલીઝવૈભવને ન રમાડવા મામલે કોચ ગૌતમ ગંભીર સામે અનેક સવાલ
પ્રથમ મેચમાં હાર છતાંય બીજી મેચમાં પણ ન આપી તક આયર્લેન્ડ સામેની ટી20 સીરીઝની પહેલી મેચમાં વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ 11 માં જગ્યા મળશે, એવું માનવામાં…
View More વૈભવને ન રમાડવા મામલે કોચ ગૌતમ ગંભીર સામે અનેક સવાલઓલિમ્પિક્સ 2028 માટે ભારતીય મહિલા ટીમ ક્રિકેટ માટે ક્વોલિફાય
ઓલિમ્પિક 2028 માં ક્રિકેટની વાપસી થવાની તૈયારી છે, અને ફેન્સમાં ઘણો ઉત્સાહ છે. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે 128 વર્ષ પછી કઈ ટીમો ઓલિમ્પિક…
View More ઓલિમ્પિક્સ 2028 માટે ભારતીય મહિલા ટીમ ક્રિકેટ માટે ક્વોલિફાયદિલ્હીની સરકારી હોસ્પિટલોમાં સાધન ખરીદી કૌભાંડ: જાહેર આરોગ્ય સેવામાં ભ્રષ્ટાચારના મૂળ ઉંડા છે
સરકારો સામાન્ય રીતે જાહેર આરોગ્ય મુદ્દાઓને પ્રાથમિકતા આપવાનું વચન આપે છે, છતાં તેઓ આ ક્ષેત્રમાં પ્રણાલીગત અવ્યવસ્થા અને જનતાને પડતી મુશ્કેલીઓના મૂળ કારણોને સંબોધવામાં ભાગ્યે…
View More દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં સાધન ખરીદી કૌભાંડ: જાહેર આરોગ્ય સેવામાં ભ્રષ્ટાચારના મૂળ ઉંડા છેઅલ નિનોની ચપેટમાં 111 નહીં 300 જિલ્લા
તાજા અપડેટ મુજબ અલ નિનો મધ્યમ તિવ્રતાનો રહેશે, પણ નવેમ્બર સુધી અસર રહેશે વિશ્વભરમાં રેકોર્ડબ્રેક ગરમીથી દૈનિક જીવન ગંભીર રીતે પ્રભાવિત થઈ રહ્યું છે. ફ્રાન્સમાં,…
View More અલ નિનોની ચપેટમાં 111 નહીં 300 જિલ્લાજાહેરમાં લડતા ભારત-પાકિસ્તાન વચ્ચે પાછલા બારણે વાતચીત થયાનો ધડાકો
ભારત-પાકિસ્તાનમાં જાહેરમાં ભલે શાબ્દિક યુધ્ધ ખેલતા હોય લંડન સ્થિત થિંક ટેન્ક દ્વારા આ અઠવાડિયે કોલંબોમાં આયોજિત પ્રાદેશિક સુરક્ષા પરિષદના રાજકારણીઓ અને નિવૃત્ત લશ્કરી અધિકારીઓ અને…
View More જાહેરમાં લડતા ભારત-પાકિસ્તાન વચ્ચે પાછલા બારણે વાતચીત થયાનો ધડાકો