હાઇડ્રોક્લોરિક એસિડ યુક્ત પાણી છોડી માનવ અને પશુ જીવન જોખમમાં મૂકનાર સામે સીઆઇડીની કાયર્વાહી મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કોયબા ગામે આવેલી કેમપ્રો ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાંથી…
View More હળવદ તાલુકાના કોયબા ગામે કેમિકલયુક્ત પાણી છોડનાર ત્રણ કારખાનેદાર સામે ગુનો નોંધાયોCategory: મોરબી
મોરબી પંથકમાં ગળાફાંસો ખાઈને યુવક, આધેડ અને વૃધ્ધનો આપઘાત
મોરબી શહેરમાં બે અને લક્ષ્મીનગર ગામે આત્મહત્યાનો બનાવ બન્યો મોરબીના લક્ષ્મીનગર ગામે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ યુવાને મોત વ્હાલું કર્યું હતું. મોરબી તાલુકા પોલીસે…
View More મોરબી પંથકમાં ગળાફાંસો ખાઈને યુવક, આધેડ અને વૃધ્ધનો આપઘાતમોરબીમાં મુખ્યમંત્રી યોજનામાં 336 લાભાર્થીઓના આવાસ રદ
મોરબીમાં લીલાપર રોડ ઉપર આવેલ સર્વે નં 1116 ની જગ્યામાં નિર્માણ થયેલ મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) હેઠળના મકાનો લાભર્થીઓને આપી દેવામાં આવેલ છે જો કે,…
View More મોરબીમાં મુખ્યમંત્રી યોજનામાં 336 લાભાર્થીઓના આવાસ રદમોરબીના રફાળેશ્ર્વરમાં મિત્રોએ ધારદાર હથિયારના ઘા મારી યુવાનની હત્યા નીપજાવી
હત્યા પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી મોરબીના રફાળેશ્વર પાસે આવેલા આંબેડકર નગરમાં રહેતા યુવકને તેમના જ મિત્રોએ કોઈ ધારદાર હથિયાર પેટના ભાગે મારતા…
View More મોરબીના રફાળેશ્ર્વરમાં મિત્રોએ ધારદાર હથિયારના ઘા મારી યુવાનની હત્યા નીપજાવીમોરબીના લગધીરપુર રોડ પર કોમ્પલેક્ષની અગાસી પરથી પડી જતાં યુવાનનું મોત
મોરબીના લગધીરપુર રોડ પરિશ્રમ કોમ્પલેક્ષની અગાસી પરથી પડી જતા ગંભીર ઈજાના કારણે યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બનાવની…
View More મોરબીના લગધીરપુર રોડ પર કોમ્પલેક્ષની અગાસી પરથી પડી જતાં યુવાનનું મોતમોરબીમાં રહેણાંકના મકાનમાં દરોડો, જુગાર રમતા 18 શખ્સો પકડાયા
મોરબી સીટી એ ડીવીઝન પોલીસે કબીર ટેકરી વિસ્તારના રહેણાંકમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી અઢાર જુગારીઓને પકડી લીધા હતા. રોકડ અને મોટર સાયકલ સહીત કુલ…
View More મોરબીમાં રહેણાંકના મકાનમાં દરોડો, જુગાર રમતા 18 શખ્સો પકડાયામોરબી મંદીની ઝપટમાં, પેપરમિલ ઉદ્યોગ ઉપર સંકટના વાદળો
રો-મટીરીયલની અછતના પગલે ભાવમાં 40 ટકાનો વધારો થતાં અનેક એકમો મુશ્કેલીમાં મુકાયા ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ બાદ સમગ્ર મિડલ ઇસ્ટના દેશોમાં યુદ્ધ જેવો માહોલ સર્જાયો…
View More મોરબી મંદીની ઝપટમાં, પેપરમિલ ઉદ્યોગ ઉપર સંકટના વાદળોમોરબીમાં કાળ ચક્ર ફરી વળ્યું યુવતી સહિત ચાર વ્યક્તિના મોત
ગુજરાત મિરર, મોરબી,તા.6 મોરબી રાજકોટ હાઈવે પર આવેલ ફેકટરીના ક્વાર્ટરમાં પથારીવશ 60 વર્ષના વૃદ્ધનું મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે. મોરબી…
View More મોરબીમાં કાળ ચક્ર ફરી વળ્યું યુવતી સહિત ચાર વ્યક્તિના મોતગેસ સપ્લાય ખોરવાતા મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
વૈકલ્પિક ઈંધણ ન હોવાથી આગામી દિવસોમાં અનેક એકમો શટ ડાઉન થવાની સંભાવના, એસોસીએશનની મીટિંગ યોજાઈ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસરો…
View More ગેસ સપ્લાય ખોરવાતા મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાંમોરબીના સાદુળકા ગામે પડી જતા યુવાનનું મોત
મોરબીના નવા સાદુળકા ગામે કલોરીસ કોટીંગ કંપનીમાં કામ કરતો યુવાન ચાલતા ચાલતા અચાનક પડી ગયા બાદ મૃત્યુ પામ્યો હતો.જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ…
View More મોરબીના સાદુળકા ગામે પડી જતા યુવાનનું મોત