મોરબી શહેરમાં રાત્રિના સમયે ગરબી ચોક અને આસપાસની સાંકડી ગલીઓમાં એક બેફામ બનેલા સ્કોર્પિયો ચાલકે ભારે આતંક મચાવ્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં…
View More મોરબીની સાંકળી ગલીઓ બની ‘રેસઝોન’ સ્કોર્પિયોના ચાલકે બેફામ વાહન ચલાવ્યુંCategory: મોરબી
મોરબીના ખેડૂત આંદોલનમાં નવો વળાંક, ઉમિયાધામના ટ્રસ્ટીઓ કરશે મધ્યસ્થી
મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા સત્યાગ્રહ છાવણી નાખીને જે ખાનગી વીજ કંપની પાસેથી વળતર મેળવવા માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે દરમ્યાન આગામી સમયમાં ખેડૂત…
View More મોરબીના ખેડૂત આંદોલનમાં નવો વળાંક, ઉમિયાધામના ટ્રસ્ટીઓ કરશે મધ્યસ્થીમોરબીનો વિકાસ થંભી ગયો: ખૂદ શાસક પક્ષના નગરસેવકોએ ભરીસભામાં ઠાલવી હૈયાવરાળ
મોરબી મહાનગરપાલિકાની સામાન્ય સભા માત્ર નામકરણના બે જ એજન્ડા સાથે મળી હતી, પરંતુ તે એક સંગ્રામમાં ફેરવાઈ ગઈ હતી.નવરાત્રી જેવા તહેવારોમાં સ્ટ્રીટ લાઈટનો અભાવ, બિસ્માર…
View More મોરબીનો વિકાસ થંભી ગયો: ખૂદ શાસક પક્ષના નગરસેવકોએ ભરીસભામાં ઠાલવી હૈયાવરાળઅમારી ગાય કતલખાને નહીં જાય, લજાઇ ગામમાં નાટક યોજી કરાયો ફાળો
ગુજરાતમાં ચાલુ વર્ષે દુષ્કાળના કારણે પશુધનને બચાવવું મુશ્કેલ છે ત્યારે મોરબી જિલ્લાના લજાઇ ગામના યુવાનોએ નવતર પ્રયોગ કરી ગૌવંશના લાભાર્થે નાટક યોજવા મોટી સંખ્યામાં લોકો…
View More અમારી ગાય કતલખાને નહીં જાય, લજાઇ ગામમાં નાટક યોજી કરાયો ફાળોમોરબીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ, 54 બાટલા સાથે ત્રણ ઝડપાયા
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પંચાસર રોડ પર શિવમ હોલ પાછળની શેરીમાં આવેલા એક ગોડાઉનમાં દરોડો પાડી ગેસના બાટલામાંથી ગેસનું ગેરકાયદે રિફિલિંગ કરતા ત્રણ શખ્સોને…
View More મોરબીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ, 54 બાટલા સાથે ત્રણ ઝડપાયામોરબીમાં પ્રથમ વખત 187 ગેરકાયદે બાંધકામોનું ડિમોલિશન
મોરબીમાં પંચાસર રોડ પર સાવરની પાળ ખાતે 187 ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા મોરબી મહાનગરપાલિકા અને વહીવટી તંત્રની ટીમો ગુરુવારે સવારથી મેદાનમાં ઉતરી હતી અને મોડી…
View More મોરબીમાં પ્રથમ વખત 187 ગેરકાયદે બાંધકામોનું ડિમોલિશનમોરબી પાસે હાઈવે પર 50થી વધુ ઘેટા ઉપર ટ્રક ફરી વળતા 25નાં મોત
કંડલા-મોરબી નેશનલ હાઈવે પર માળિયા નજીક એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે, જેમાં પૂરઝડપે આવી રહેલા ટ્રકે ઘેટાં-બકરાંના ટોળાને કચડી નાખતાં 23 ઘેટાં અને 2 બકરાંના…
View More મોરબી પાસે હાઈવે પર 50થી વધુ ઘેટા ઉપર ટ્રક ફરી વળતા 25નાં મોતમોરબીમાં રૂપિયા 25 હજારની લાંચ લેતા કલાસવન અધિકારી-ડ્રાઇવર ઝડપાયા
મોરબીના સેવાસદનમાં એસીબી ટીમે છટકું ગોઠવી 25 હજારની લાંચની માંગણી કરનાર ઓદ્યોગિક સલામતી નાયબ નિયામક અને સ્વાસ્થ્ય તથા ડેપ્યુટી ચીફ ઇન્સ્પેકટર કમ ફેસીલીએટેટર ફોર ફેક્ટરીઝ…
View More મોરબીમાં રૂપિયા 25 હજારની લાંચ લેતા કલાસવન અધિકારી-ડ્રાઇવર ઝડપાયામોરબીના ટીંબડી ગામે બાવળની ઝાડીમાંથી ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળ્યું
108ની ટીમે માસુમનો જીવ બચાવી સારવાર માટે ખસેડયો મોરબીના ટીંબડી ગામના પાટિયા પાસે બાવળની ઝાડીમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુને 108 ટીમે સમયસર પહોંચી બચાવી લીધું…
View More મોરબીના ટીંબડી ગામે બાવળની ઝાડીમાંથી ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળ્યુંમોરબી મહાપાલિકામાં કમિશનર અને ચૂંટાયેલી પાંખ વચ્ચે વિવાદ
ગાર્ડન લોકાર્પણના કાર્યક્રમની પત્રિકામાંથી ચેરમેનનું નામ કટ, મેયરે સૂચના આપી તો ગૃહમાંથી રિમૂવ કરી દીધા મોરબી મહાનગરપાલિકામાં અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે સંકલનનો અભાવ હોય…
View More મોરબી મહાપાલિકામાં કમિશનર અને ચૂંટાયેલી પાંખ વચ્ચે વિવાદ