કૂતરૂ આડુ ઉતરતા બાઈક સ્લિપ થયું: પત્નીનું સારવાર દરમિયાન મોત

મોરબી-માળિયા હાઈ-વે પર ગાળા ગામના પાટિયાપાસે કૂતરૂ આડુ ઉતરતા બાઈક સ્લીપ થયું હતું. જેમાં બાઈક સવાર પત્નીને ગંભીર ઈજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા…

View More કૂતરૂ આડુ ઉતરતા બાઈક સ્લિપ થયું: પત્નીનું સારવાર દરમિયાન મોત

મોરબીમાં તમામ સિરામિક ઉદ્યોગ શટડાઉન લેવાનો લેવાયો નિર્ણય

ખાડી દેશોમાં યુધ્ધના ભડકાએ મોરબી સિરામિક ઉદ્યોગ સુધી અસર કરી છે ગેસની કટોકટીથી ધીરે ધીરે એકમો બંધ થતા જોવા મળ્યા હતા અને હવે સિરામિક એસો…

View More મોરબીમાં તમામ સિરામિક ઉદ્યોગ શટડાઉન લેવાનો લેવાયો નિર્ણય

મોરબીના વેપારી સાથે ટ્રેડિંગના નામે રૂા. 50.14 લાખની છેતરપિંડી

મોરબી શહેરમાં ઓનલાઈન ટ્રેડિંગના નામે મોટી છેતરપીંડી સામે આવી છે. જેમાં મોરબીમાં વેપારી સાથે અજાણ્યા ટેલીગ્રામ યુઝર્સ દ્વારા રૂૂ. 50,14,603/- ની છેતરપીંડી કરવામાં આવી હોવાની…

View More મોરબીના વેપારી સાથે ટ્રેડિંગના નામે રૂા. 50.14 લાખની છેતરપિંડી

મોરબીમાં વૃદ્ધને વ્યાજખોરોની ઘરબાર પડાવી લેવાની ધમકી

મોરબીમાં રહેતા વૃદ્ધે ધંધાના નાણાની જરૂૂરત પડતા 11 લાખની રકમ 5 ટકા વ્યાજે લીધી હતી દર અઠવાડિયે તેઓ વ્યાજની રકમ ચુકવતા હતા અને કુલ રૂૂ…

View More મોરબીમાં વૃદ્ધને વ્યાજખોરોની ઘરબાર પડાવી લેવાની ધમકી

મોરબીની જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વહીવટદાર નિમાયા

મોરબી જિલ્લા પંચાયત અને પાંચેય તાલુકા પંચાયતોમાં ગઈકાલ રાત્રે વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. વહીવટદાર શાસન લાગુ થતાં જ આજ સવારથી માર્ગ અને મકાન પંચાયત…

View More મોરબીની જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વહીવટદાર નિમાયા

મોરબીનો પાડાપુલ રીપેરિંગ પૂર્ણ થતાં આજથી ખુલ્લો મૂકાયો

મોરબી શહેરને સામાકાંઠા સાથે જોડતો રાજાશાહી વખતના એતિહાસિક પાડાપુલને રીપેરીંગ કરવા માટે ગત તા. 12 ફેબ્રુઆરીના રોજ બંધ કરી રીપેરીંગ કામગીરી કરવામાં આવી હતી અને…

View More મોરબીનો પાડાપુલ રીપેરિંગ પૂર્ણ થતાં આજથી ખુલ્લો મૂકાયો

મોરબીમાં કંપનીમા ભાગીદારીની લાલચ આપી વેપારી સાથે રૂા.1.19 કરોડની ઠગાઈ

રૂપિયાની બદલીમા પ્લોટ આપવાની વાત કરી પ્લોટ બીજાને વેંચી નાખતા ફરિયાદ નોંધાઈ મોરબીમા ભાગીદારીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે જેમાં વેપારીને આરોપીએ બંધ કંપની ચાલુ…

View More મોરબીમાં કંપનીમા ભાગીદારીની લાલચ આપી વેપારી સાથે રૂા.1.19 કરોડની ઠગાઈ

મોરબીમાં પૈસાની લેતી દેતી મુદ્દે યુવાનનું અપહરણ કરી માર માર્યો

મોરબી શહેરમાં ચોકવાનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં નાણાકીય લેવડદેવડ બાબતે યુવકનું ફિલ્મી સ્ટાઈલમાં પાંચ શખ્સોએ અપહરણ કરી 13 લાખ રૂૂપિયા બળજબરી પૂર્વક કઢાવવા યુવકને…

View More મોરબીમાં પૈસાની લેતી દેતી મુદ્દે યુવાનનું અપહરણ કરી માર માર્યો

મોરબી જેલમાં ગુટકા અને મોબાઈલ સાથેનું પોટલું બહારથી કોઈ ફેંકી ગયું

મોરબીની સબ જેલ અવારનવાર સમાચાર માધ્યમોમાં ચમકતું રહે છે જેલમાં ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત મોબાઈલ, પાન માવા સહિતની ચીજવસ્તુઓ મળતી રહે છે અને સબજેલ તંત્રની કામગીરી…

View More મોરબી જેલમાં ગુટકા અને મોબાઈલ સાથેનું પોટલું બહારથી કોઈ ફેંકી ગયું

મોરબી બાયપાસ રોડ પર શો રૂમમાં ઘૂસી શખ્સોની તોડફોડ

મોરબીના કંડલા બાયપાસ રોડ પર ટ્રક ખસેડવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂૂપ ધારણ કર્યું હતું. ઉમા સ્ટીલ ફર્નિચરના શો-રૂૂમ પાસે બનેલી આ ઘટનામાં…

View More મોરબી બાયપાસ રોડ પર શો રૂમમાં ઘૂસી શખ્સોની તોડફોડ