સરહદી જિલ્લા કચ્છના વાગડ વિસ્તારના ભચાઉમાં રાત્રે 1:11 કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો…
View More કચ્છના વાગડ વિસ્તારમાં ભૂકંપના આંચકાથી ભયCategory: કચ્છ
કચ્છના માધાપરમાં સ્કૂટર સ્લીપ થતાં ટ્રેલરના ટાયરમાં કચડાતાં શિક્ષિકાનું મોત
યુવતી કોલેજે જવા નીકળી ત્યારે અકસ્માતની ઘટના બની : પરિવારમાં શોક કચ્છના માધાપર ગામમાં સવારે એક કરુણ અકસ્માત સર્જાયો છે. મુકત જીવન સ્વામી બાપા મહિલા…
View More કચ્છના માધાપરમાં સ્કૂટર સ્લીપ થતાં ટ્રેલરના ટાયરમાં કચડાતાં શિક્ષિકાનું મોતપાકિસ્તાનમાં પિતાએ માર મારતા યુવાન 30 કિમી સુધી ચાલીને કચ્છથી ભારતમાં ઘુસ્યો !
પાકિસ્તાન સાથે જોડાયેલી કચ્છની સરહદ ખુબજ સંવેદનશીલ માનવામાં આવે છે, અહીંથી અગાઉ ઘણીવાર બિનવારસી હાલતમાં માદક પદાર્થ મળી આવતા હોય છે તો ક્યારેક ઘુસણખોર…
View More પાકિસ્તાનમાં પિતાએ માર મારતા યુવાન 30 કિમી સુધી ચાલીને કચ્છથી ભારતમાં ઘુસ્યો !કચ્છના મેઘપર બોરીચીમાં યુવતીની છરીના ઘા ઝીંકી હત્યા
અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા: સારવાર મળે તે પહેલા જ મોત અંજારના મેઘપર બોરીચીના પારસનગર વિસ્તારમાં ઘરે એકલી રહેલી યુવતીની અજાણ્યા…
View More કચ્છના મેઘપર બોરીચીમાં યુવતીની છરીના ઘા ઝીંકી હત્યાઅકસ્માત કેસમાં ઇજાગ્રસ્ત દંપતીને 1.80 કરોડનું વળતર ચૂકવવા વીમા કંપનીને હુકમ
કચ્છ ખાતે વતનમાં આવતા મુંબઇના દંપતીની જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો’તો કચ્છ જિલ્લાના દુધઈ ખાતે 10 વર્ષ પૂર્વે ટ્રક અને જીપ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં…
View More અકસ્માત કેસમાં ઇજાગ્રસ્ત દંપતીને 1.80 કરોડનું વળતર ચૂકવવા વીમા કંપનીને હુકમઅંજારમાં પુત્રના દુષ્કર્મનો ભોગ બનેલી માતાનું મોત, બનાવ રેપ વિથ મર્ડરમાં પલટાયો
કચ્છ જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અંજારમાં સગી માતા પર પુત્રએ બળાત્કાર કર્યો હતો. હવે આ કેસમાં માતાનું નિધન થઈ જતા આ બનાવ…
View More અંજારમાં પુત્રના દુષ્કર્મનો ભોગ બનેલી માતાનું મોત, બનાવ રેપ વિથ મર્ડરમાં પલટાયો84 વર્ષની વૃદ્ધ માતા ઉપર 50 વર્ષના કપાતરે આચર્યું દુષ્કર્મ
કચ્છના અંજારમાં માતા-પુત્રના પવિત્ર સબંધોને લજવતો અને ભદ્ર સમાજને શર્મસાર કરતી એક ઘટના બની છે. પુત્રએ 84 વર્ષની વૃદ્ધ માતા ઉપર દુષ્કર્મ આચરી મો કાળુ…
View More 84 વર્ષની વૃદ્ધ માતા ઉપર 50 વર્ષના કપાતરે આચર્યું દુષ્કર્મકચ્છના તેરા ગામે બીએસએફમાં ફરજ બજાવતી યુવતીનો આપઘાત
અબડાસા તાલુકાના તેરા ગામમાં રહેતા અને અગાઉ ભુજ બીએસએફમાં ફરજ બજાવતા 27 વર્ષીય મહિલા જવાને કોઈ કારણોસર પોતાના ઘરે જ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો…
View More કચ્છના તેરા ગામે બીએસએફમાં ફરજ બજાવતી યુવતીનો આપઘાતરાપરના ગેડી ગામે વાડીના ભૂગર્ભ ટાંકામાં સંતાડેલો 6.ર8 લાખનો દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો
રાપર તાલુકામાં પેટ્રોલિંગ કરી રહેલી પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલી બાતમીના આધારે પાડેલા દરોડામાં ગેડી ગામની સીમમાં આવેલી વાડીમાં ભૂર્ગભ ટાંકામાં સંતાડેલો…
View More રાપરના ગેડી ગામે વાડીના ભૂગર્ભ ટાંકામાં સંતાડેલો 6.ર8 લાખનો દારૂ-બીયરનો જથ્થો ઝડપાયોકચ્છમાં રાષ્ટ્રપતિની મુલાકાત ટાણે વિકાસ ઢાંકી દેવાયો
રાષ્ટ્રપતિની ગુજરાત-કચ્છની મુલાકાત ટાણે VIP ક્લચર જોવા મળ્યું હતું. ઝેડ પ્લસ સિક્યોરિટી અને પ્રોટોકોલની આડમાં સરકારે બે દિવસ માટે ધોળાવીરાની સાઈટ સામાન્ય લોકો માટે…
View More કચ્છમાં રાષ્ટ્રપતિની મુલાકાત ટાણે વિકાસ ઢાંકી દેવાયો