સિંહણને બેભાન કરવા છોડેલું ઈન્જેક્શન ભૂલથી વાગી જતાં વનકર્મીનું મોત

વિસાવદરના નાની મોણપરી ગામમાં માસૂમ બાળકને ફાડી ખાનાર માનવભક્ષી સિંહણને પાંજરે પૂરવા ગયેલી વન વિભાગની ટીમ પર કુદરતે રૂૂઠ્યો હોય તેવી ઘટના બની છે. સિંહણને…

View More સિંહણને બેભાન કરવા છોડેલું ઈન્જેક્શન ભૂલથી વાગી જતાં વનકર્મીનું મોત

ગિરનાર પર્વતના 2500 પગથિયા પરથી અમદાવાદના યાત્રિક ખીણમાં ખાબકતા મોત

નવા વર્ષની ઉજવણી અને ગિરનારના દર્શન માટે વર્ષ દરમિયાન હજારો લોકો ગિરનાર પર્વત પર આવે છે. આ કુદરતી સૌંદર્ય અને શ્રદ્ધા સાથે લોકો અહીં પોતાના…

View More ગિરનાર પર્વતના 2500 પગથિયા પરથી અમદાવાદના યાત્રિક ખીણમાં ખાબકતા મોત

જૂનાગઢમાં 100 કરોડના ખર્ચે બનશે સિવિલ હોસ્પિટલ

જૂનાગઢ સહિત સોરઠ પંથકના દર્દીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલને અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 100…

View More જૂનાગઢમાં 100 કરોડના ખર્ચે બનશે સિવિલ હોસ્પિટલ

કેશોદ-વેરાવળ હાઇવે પર દીવથી આવતી સ્કોર્પિયોનો બુકડો : યુવક-યુવતી ફંગોળાયા, બિયર ટીન મળી આવ્યા

જૂનાગઢ જિલ્લાના કેશોદ-વેરાવળ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. દીવથી મોજમસ્તી કરીને પરત ફરી રહેલા પ્રવાસીઓની સ્કોર્પિયો કાર પલટી મારી જતાં દોડધામ…

View More કેશોદ-વેરાવળ હાઇવે પર દીવથી આવતી સ્કોર્પિયોનો બુકડો : યુવક-યુવતી ફંગોળાયા, બિયર ટીન મળી આવ્યા

જૂનાગઢ જેલમાં જૂથ અથડામણ: ‘આપ’ના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પર ખૂની હુમલો

જૂનાગઢ જિલ્લા જેલ અત્યારે કોઈને કોઈ કારણોસર વિવાદમાં રહેતી હોય છે, ત્યારે ગઈકાલે જેલના પરિસરમાં જ ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એટ્રોસિટી અને છેડતીના કેસમાં…

View More જૂનાગઢ જેલમાં જૂથ અથડામણ: ‘આપ’ના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પર ખૂની હુમલો

જૂનાગઢમાં થર્ટી ફર્સ્ટની રાત્રે કાયદો તોડનારાઓ સામે તવાઇ, બ્રેથ એનેલાઇઝર- ડ્રોનથી કરાઇ તપાસ

વર્ષ 2025ના અંતિમ દિવસ એટલે કે ’થર્ટી ફર્સ્ટ’ની રાત્રે પોલીસ દ્વારા સઘન ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નવા વર્ષની ઉજવણીના નામે કોઈ પણ અસમાજિક…

View More જૂનાગઢમાં થર્ટી ફર્સ્ટની રાત્રે કાયદો તોડનારાઓ સામે તવાઇ, બ્રેથ એનેલાઇઝર- ડ્રોનથી કરાઇ તપાસ

જૂનાગઢ મનપાના અધિકારી પાસેથી 1.74 કરોડની અપ્રમાણસર મિલકત મળી, CBIમાં ગુનો નોંધાયો

અધિકારીના 2009 ની સાલથી 2021 સુધીના 12 વર્ષના ચેક પીરીયડનુ અવલોકન કરવામાં આવ્યું સત્તાનો દુરુપયોગ કરીને 62.8 ટકા વધુ મિલકત એટલે કે 1.74 કરોડની સંપતિ…

View More જૂનાગઢ મનપાના અધિકારી પાસેથી 1.74 કરોડની અપ્રમાણસર મિલકત મળી, CBIમાં ગુનો નોંધાયો

માંગરોળમાં કૌટુંબિક કાકાનું ભત્રીજી પર દુષ્કર્મ: બોગસ દસ્તાવેજથી લગ્ન કરી ગર્ભપાત કરાવ્યો

જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાંથી માનવતા અને પવિત્ર સંબંધોને કલંકિત કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કૌટુંબિક કાકાએ જ પોતાની ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું અને…

View More માંગરોળમાં કૌટુંબિક કાકાનું ભત્રીજી પર દુષ્કર્મ: બોગસ દસ્તાવેજથી લગ્ન કરી ગર્ભપાત કરાવ્યો

શિવરાત્રીના મેળા પૂર્વે જૂનાગઢમાં દબાણોનો સફાયો

ગરવાગઢ ગિરનારની તળેટીમાં યોજાનારા આગામી મહા શિવરાત્રીના મેળા પૂર્વે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા આક્રમક કામગીરી શરૂૂ કરવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા…

View More શિવરાત્રીના મેળા પૂર્વે જૂનાગઢમાં દબાણોનો સફાયો

વિસાવદરના ખીજડિયા ગામે બીમારીની સારવારના પૈસા મામલે મહિલાની હત્યાનો પ્રયાસ

વિસાવદરના ખીજડીયાના 35 વર્ષીય ગીતાબેન રવિવારે બપોરે પતિ જગદીશ પુનાભાઈ ચારોલીયા તથા 2 સંતાન સાથે પોતાના ઘરે હતા તે વખતે દિયર ગોવિંદ પુના, દીકરો વિજય,…

View More વિસાવદરના ખીજડિયા ગામે બીમારીની સારવારના પૈસા મામલે મહિલાની હત્યાનો પ્રયાસ