ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના સતત હુમલાઓ વચ્ચે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું હતું કે સુન્ની અને શિયા બંને ઉગ્રવાદીઓ છે અને…
View More ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઇના જીવનની કોઇ ગેરંટી નથીCategory: આંતરરાષ્ટ્રીય
પાક.-અફઘાન વચ્ચે ફરી ભડકો, સંપૂર્ણ યુદ્ધ જેવી સ્થિતિ
પાકિસ્તાનની એર સ્ટ્રાઇક બાદ કલાકોમાં જ અફઘાનિસ્તાનનો લશ્કરી મથકો-શહેરો પર ડ્રોન એટેક પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ હવે સંપૂર્ણ લશ્કરી સંઘર્ષ તરફ વધી રહ્યો હોય…
View More પાક.-અફઘાન વચ્ચે ફરી ભડકો, સંપૂર્ણ યુદ્ધ જેવી સ્થિતિધ હન્ડ્રેડમાં જેમ્સ કોલ્સને જેકપોટ, 4.8 કરોડમાં વેચાયો
ઈંગ્લેન્ડની પ્રતિષ્ઠિત ક્રિકેટ લીગ ’ધ હન્ડ્રેડ’ 2026ના ઓક્શનમાં 21 વર્ષના યુવા ખેલાડી જેમ્સ કોલ્સે ઈતિહાસ રચી દીધો છે. લંડન સ્પિરિટની ફ્રેન્ચાઈઝીએ સસેક્સના આ પ્રતિભાશાળી ઓલરાઉન્ડરને…
View More ધ હન્ડ્રેડમાં જેમ્સ કોલ્સને જેકપોટ, 4.8 કરોડમાં વેચાયોલંડનના વેમ્બલીમાં માસ્કધારી ગેંગ દ્વારા ગુજરાતી દુકાનોમાં તોડફોડ
સતત હુમલાની ઘટનાઓથી ગુજરાતી સમાજમાં ફફડાટ યુનાઇટેડ કિંગડમના વેમ્બલી વિસ્તારમાં વસતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી ડાયસ્પોરા સમુદાયમાં અત્યારે ભારે ચિંતા અને રોષનો માહોલ જોવા…
View More લંડનના વેમ્બલીમાં માસ્કધારી ગેંગ દ્વારા ગુજરાતી દુકાનોમાં તોડફોડયુધ્ધના તણાવ વચ્ચે ઇરાનના રાષ્ટ્રપતિ સાથે મોદીની વાતચીત
ભારતીયોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી મધ્ય પૂર્વમાં સતત વકરી રહેલી કટોકટી અને વધતા જતા સૈન્ય તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ ડો. મસૂદ…
View More યુધ્ધના તણાવ વચ્ચે ઇરાનના રાષ્ટ્રપતિ સાથે મોદીની વાતચીતઅમેરિકાના ન્યુક્લિયર જહાજ USS ગેરાલ્ડમાં લાગી ભેદી આગ
અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધમાં સામેલ અને વિશ્વના સૌથી મોટા અમેરિકન યુદ્ધજહાજ ‘USS ગેરાલ્ડ આર. ફોર્ડ’ (CVN-78)માં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. રાતા સમુદ્રમાં…
View More અમેરિકાના ન્યુક્લિયર જહાજ USS ગેરાલ્ડમાં લાગી ભેદી આગમિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ઇરાકમાં અમેરિકાનું KC-135 પ્લેન ક્રેશ, 5 ક્રૂ મેમ્બર્સ લાપતા
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇરાકમાં અમેરિકી મિલિટરી પ્લેન ક્રેશ થયું છે. અ વિમાનમાં 5 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. અમેરિકી સેનાનું એક KC-135…
View More મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ઇરાકમાં અમેરિકાનું KC-135 પ્લેન ક્રેશ, 5 ક્રૂ મેમ્બર્સ લાપતાઈરાને હુમલાની ધમકી આપતા શત્રુ દેશોમાં વિદેશી બેંકોને તાળા
પોતાની વિરાટ બેંક ઈમારત ધરાશયી થયા પછી ઈરાની સૈન્ય દ્વારા વળતો ઘા કરવા પૂર્વે સૈન્ય દ્વારા ચેતવણી જાહેર ઈરાને ચેતવણી આપી હતી કે યુનાઇટેડ સ્ટેટ્સ…
View More ઈરાને હુમલાની ધમકી આપતા શત્રુ દેશોમાં વિદેશી બેંકોને તાળાUSમાં ગુજરાતી સવાણી ડોકટર બંધુઓનું 300 કરોડનું કૌભાંડ; 400 વર્ષની સજાનો ખતરો
અમેરિકાના પેન્સિલવેનિયામાં રહેતા બે ગુજરાતી મૂળના ભાઈઓ, ભાસ્કર સવાણી અને અરુણ સવાણીને મલ્ટિ-સ્ટેટ રેકેટિયરિંગ કાવતરા અને વિવિધ પ્રકારની છેતરપિંડીના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. સવાણી…
View More USમાં ગુજરાતી સવાણી ડોકટર બંધુઓનું 300 કરોડનું કૌભાંડ; 400 વર્ષની સજાનો ખતરોલેબેનોનમાં ફસાયેલા 177 ભારતીયો લઇને પહેલી ખેપનું સ્વદેશાગમન
યુનાઇટેડ નેશન્સ સિકયોરિટી કાઉન્સિલે ઇરાની આક્રમણ રોકાવવા કર્યો ઠરાવ પસાર: યુધ્ધ વિરામ માટે આહવાન યુનિસેફ દ્વારા જારી કરવામાં આવેલા આઘાતજનક અહેવાલ મુજબ, 28 ફેબ્રુઆરીથી શરૂૂ…
View More લેબેનોનમાં ફસાયેલા 177 ભારતીયો લઇને પહેલી ખેપનું સ્વદેશાગમન