આગામી તા.26થી શરૂ થશે પાકિસ્તાન સુપર લીગ પાકિસ્તાનનું અફઘાનિસ્તાન સાથે ભીષણ યુદ્ધ ચાલે છે અને વિમાન પ્રવાસની બાબતમાં મધ્ય પૂર્વમાં કોઈની સલામતી પણ નથી એમ…
View More અમારે ત્યાં કોઈ જોખમ નથી, રમવા આવો પાક.ની વિદેશી ખેલાડીઓને લૂલી ખાતરીCategory: આંતરરાષ્ટ્રીય
બાંગ્લાદેશમાં ક્રિકેટ ઘર્ષણ, BCBનો સરકાર પર દરમિયાનગીરીનો આરોપ
BCBની ચૂંટણીમાં ગેરરીતિની તપાસ માટે કમિટી બનાવાય છે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને બાંગ્લાદેશ સરકાર વચ્ચે ઘર્ષણ વધી ગયું છે, દેશના ખેલ મંત્રાલયે બીસીબીની ચૂંટણીમાં ગરબડ…
View More બાંગ્લાદેશમાં ક્રિકેટ ઘર્ષણ, BCBનો સરકાર પર દરમિયાનગીરીનો આરોપઅમેરિકા સાથેના વાણિજ્ય કરાર અચાનક સ્થગિત કરતું ભારત
ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ (US) વચ્ચે જે બહુપ્રતિક્ષિત વેપાર કરાર માર્ચ મહિનામાં થવાનો હતો, તે હવે અમેરિકાના નવા ટેરિફ માળખાને કારણે થોડો લંબાયો છે. વાણિજ્ય…
View More અમેરિકા સાથેના વાણિજ્ય કરાર અચાનક સ્થગિત કરતું ભારતએક હાથે આપો અને બીજા હાથે લો અમારા જહાજ આપો, તમારા જવા દઇએ
ઈરાને ભારત સાથેની વાતચીતમાં ભારત દ્વારા જપ્ત કરાયેલા ત્રણ ટેન્કરોને મુક્ત કરવાની માંગ કરી છે, જેના બદલામાં ભારતીય ધ્વજવાળા અથવા ભારત જતા જહાજોને હોર્મુઝની સ્ટ્રેટમાંથી…
View More એક હાથે આપો અને બીજા હાથે લો અમારા જહાજ આપો, તમારા જવા દઇએકેનેડામાં વધુ એક વિદ્યાર્થીની કાર નીચે કચડી કરપીણ હત્યા
કેનેડાથી ફરી એકવાર ભારતીય વિદ્યાર્થીની હત્યાના દિલ હચમચાવી નાંખે તેવા સમાચાર સામે આવ્યા છે. ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્યના સપના સાથે વિદેશ ગયેલા મધ્યપ્રદેશના ઉજ્જૈનના…
View More કેનેડામાં વધુ એક વિદ્યાર્થીની કાર નીચે કચડી કરપીણ હત્યાબગદાદમાં અમેરિકન રાજદૂતાવાસ પર ઇરાની ડ્રોન-રોકેટ દ્વારા હુમલો
ઇરાકની આ રાજધાનીના હાઇ-સિક્યુરિટી ’ગ્રીન ઝોન’માં આવેલી યુએસ એમ્બેસી પર ઈરાની વન-વે એટેક (આત્મઘાતી) ડ્રોન અને રોકેટ વડે હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકાની સી-રેમ ડિફેન્સ…
View More બગદાદમાં અમેરિકન રાજદૂતાવાસ પર ઇરાની ડ્રોન-રોકેટ દ્વારા હુમલોઇરાની સંરક્ષણ વડા લાટજાની હણાયાનો ઇઝરાયેલનો દાવો
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલ સંઘર્ષ વધુ તીવ્ર બની રહ્યો છે. રવિવારે, ઇટાલિયન સરકારે અહેવાલ આપ્યો કે કુવૈત સ્થિત તેના એક એરબેઝને નિશાન બનાવવામાં આવ્યું છે.…
View More ઇરાની સંરક્ષણ વડા લાટજાની હણાયાનો ઇઝરાયેલનો દાવોહું ચાહે આમ કરું, તેમ કરું, મારી મરજી: ક્યુબા માટે ટ્રમ્પની શેખી
ગમે ત્યારે કયુબાને આંચકી લેવાનો અમેરિકી પ્રમુખનો પુનરોચ્ચાર વેનેઝુએલા અને ઈરાન પછી હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નજર ક્યુબા પર હોવાનું જણાય છે. ગઇકાલે વ્હાઇટ…
View More હું ચાહે આમ કરું, તેમ કરું, મારી મરજી: ક્યુબા માટે ટ્રમ્પની શેખીપહેલા અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતા હુમલામાં ધ્યાન આપો
USCIRFના રિપોર્ટને ફગાવતું ભારત ભારત અને અમેરિકા વચ્ચે ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે ફરી એકવાર તણાવ જોવા મળ્યો છે. ભારત સરકારે અમેરિકન સંસ્થા ’યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન ઓન…
View More પહેલા અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતા હુમલામાં ધ્યાન આપોઇરાનના 100 જહાજો ડૂબાડી દીધા, હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો કબજો: ટ્રમ્પનો દાવો
અત્યાર સુધીમાં ઇરાનના 7 હજારથી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો મિડલ ઈસ્ટ યુદ્ધને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે (16 માર્ચ, 2026) દાવો કર્યો હતો…
View More ઇરાનના 100 જહાજો ડૂબાડી દીધા, હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો કબજો: ટ્રમ્પનો દાવો