આફ્રિકામાં ઇબોલા વાયરસથી 130ના મોત, સઘન તપાસ અભિયાન

આફ્રિકામાં શરૂ થયેલી “ઇબોલા”ની મહામારીથી વિશ્ર્વભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ભારતમાં યોજાનાર દક્ષિણ આફ્રિકા સાથેની સમીટ રદ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 130થી વધુ…

View More આફ્રિકામાં ઇબોલા વાયરસથી 130ના મોત, સઘન તપાસ અભિયાન

ઇરાન પર હુમલા અટકાવવા બાબતે ઇઝરાયલ-અમેરિકા વચ્ચે મતભેદ

નેતન્યાહુ સતત હુમલા થકી ઇરાનને ઘૂંટણિયે લાવવાની તરફેણમાં ઇરાન સાથેના યુધ્ધને લઇને એક તરફ વાટાઘાટોની વાતો થઇ રહી છે. તો બીજી તરફ યુધ્ધ અટકાવવા મુદ્દે…

View More ઇરાન પર હુમલા અટકાવવા બાબતે ઇઝરાયલ-અમેરિકા વચ્ચે મતભેદ

પી.એમ. મોદી અને ટ્રમ્પ વચ્ચે જૂનમાં થશે મુલાકાત

G7 શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સહભાગિતા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની સંભવિત મુલાકાતને લઈને મોટા રાજદ્વારી સમાચાર સામે આવ્યા છે. આગામી 15 થી 17…

View More પી.એમ. મોદી અને ટ્રમ્પ વચ્ચે જૂનમાં થશે મુલાકાત

ડોલર સામે રૂપિયો 97ની નજીક, શેરબજારમાં પણ સતત કડાકા

વૈશ્ર્વિક અસ્થિરતાની સૌથી વધુ અસર રૂપિયા ઉપર ભારતીય રૂૂપિયો છેલ્લા કેટલાક સમયથી સતત દબાણ હેઠળ છે. યુએસ ડોલર સામે તે રેકોર્ડ-નીચા સ્તરની નજીક પહોંચી ગયો…

View More ડોલર સામે રૂપિયો 97ની નજીક, શેરબજારમાં પણ સતત કડાકા

ઇરાન ઘૂંટણિયે પડી ગયું છે, ટૂંક સમયમાં યુદ્ધ પુરું : ટ્રમ્પની ફરી જાહેરાત

ગલ્ફ દેશોની વિનંતી પર અમે હુમલો મુલતવી રાખ્યો, તેલના ભાવ પણ ઘટવાની આશા વ્યકત કરતા યુએસ પ્રેસીડેન્ટ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધને અંતે લાવવા…

View More ઇરાન ઘૂંટણિયે પડી ગયું છે, ટૂંક સમયમાં યુદ્ધ પુરું : ટ્રમ્પની ફરી જાહેરાત

રોમમાં PM મોદી-મેલોનીની મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇટાલી આગમન પર, વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ બંને નેતાઓ વચ્ચેની સાતમી મુલાકાત હતી, જે ભારત અને ઇટાલી…

View More રોમમાં PM મોદી-મેલોનીની મુલાકાત

પોપસ્ટાર શકિરાએ લોન્ચ કર્યું ફિફા વર્લ્ડ કપનું રોમાંચક ટીઝર

11 જૂનથી શરૂ થશે વર્લ્ડ કપ, 19 જુલાઇના ફાઇનલ ક્રિકેટમય મે મહિનાનો અંત નજીક આવી રહ્યો છે અને પછી જે જૂન મહિનો શરૂૂ થશે એ…

View More પોપસ્ટાર શકિરાએ લોન્ચ કર્યું ફિફા વર્લ્ડ કપનું રોમાંચક ટીઝર

અમેરિકાના સેન ડિએગોની મસ્જિદમાં અંધાધૂંધ ફાયરિંગ, 5 લોકોના મોત

હુમલો કરનાર બે સગીરોએ જાતે ગોળી મારી આત્મહત્યા કરી લીધી અમેરિકામાં ગન કલ્ચર અને હિંસાની વધુ એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેલિફોર્નિયાના સેન…

View More અમેરિકાના સેન ડિએગોની મસ્જિદમાં અંધાધૂંધ ફાયરિંગ, 5 લોકોના મોત

શિકાગો હાઈ-વે પર કાર અકસ્માતમાં ભારતીય વિદ્યાર્થીનું મોત, 6 ગંભીર

અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ગયેલા વધુ એક ભારતીય વિદ્યાર્થિનીનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત થઈ ગયું છે. શિકાગો નજીક ઈન્ડિયાના સ્ટેટના હાઇવે પર શનિવારે મોડી રાત્રે…

View More શિકાગો હાઈ-વે પર કાર અકસ્માતમાં ભારતીય વિદ્યાર્થીનું મોત, 6 ગંભીર

બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના ત્રાટકી, 35 આતંકવાદી ઠાર, 3 કમાન્ડર ઝડપાયા

તહરીક-એ-તાબિલાન પાકિસ્તાન અને તેના સહયોગી જૂથો સામે કાર્યવાહી પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સુરક્ષાબળોએ આતંકીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મંગલા જરઘૂન ઘર વિસ્તારમાં ચલાવવામાં આવેલા વિશેષ…

View More બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના ત્રાટકી, 35 આતંકવાદી ઠાર, 3 કમાન્ડર ઝડપાયા