દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે મંગળવારે મોડી રાત્રે દેશમાં લાદવામાં આવેલા માર્શલ લોને ખતમ કરવાની જાહેરાત કરી દીધી. સંસદમાં ભારે વિરોધ અને મતદાન બાદ આ…
View More લોકોના પ્રચંડ વિરોધ, સંસદમાં પછડાટ બાદ દક્ષિણ કોરિયામાં માર્શલ-લોનો અંતCategory: આંતરરાષ્ટ્રીય
પુત્રના ગુનાહિત કરતૂતોને સત્તા છોડતા પહેલાં માફ કરવાનું બાઇડનનું કૃત્ય લોકશાહીનું કલંક
રાજકારણીઓને પોતાનાં સંતાનોના કોઈ અવગુણ દેખાતા નથી, પોતાનાં સંતાનોને આગળ કરવા ગમે તે હદે જઈ શકે છે પણ અમેરિકાના પ્રમુખ જો બાઈડને તેમના પુત્ર હન્ટર…
View More પુત્રના ગુનાહિત કરતૂતોને સત્તા છોડતા પહેલાં માફ કરવાનું બાઇડનનું કૃત્ય લોકશાહીનું કલંકવિદાય પહેલાં ભારત સાથે 1.17 અબજ ડોલરના સંરક્ષણ સોદાને બાઇડનની મંજૂરી
અમેરિકી કંપનીઓ પાસેથી MH-60R હેલિકોપ્ટર ઉપરાંત અગત્યના સંરક્ષણ ઉપકરણોથી ભારતની લશ્કરી તાકાત વધશે અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેનનો કાર્યકાળ પૂરો થવામાં હવે થોડા જ અઠવાડિયા…
View More વિદાય પહેલાં ભારત સાથે 1.17 અબજ ડોલરના સંરક્ષણ સોદાને બાઇડનની મંજૂરીપશ્ચિમ આફ્રિકાના ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડયા: 100નાં મોત
પશ્ચિમી આફ્રિકાના ગિનીમાં એક ફૂટબોલ મેચ દરમિયાન હિંસા ભડકી. ત્યાં ચાહકોની અંદરો-અંદર અથડામણ થઈ ગઈ. જેમાં 100થી વધુ લોકોના મોત નીપજ્યા છે. સ્થાનિક હોસ્પિટલના સૂત્રોએ…
View More પશ્ચિમ આફ્રિકાના ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડયા: 100નાં મોતપોતાની સત્તા વાપરી ફરી બાઇડેને પુત્રને માફ કર્યો
અમેરિકાના પ્રમુખ જો બાઈડેને ગેરકાયદેસર બંદૂક રાખવા અને કરચોરીના મામલામાં પોતાના પુત્રને માફ કરી દીધો છે. બાઈડેનનો આ નિર્ણય તેમના એ વચન પર યુ-ટર્ન મનાઈ…
View More પોતાની સત્તા વાપરી ફરી બાઇડેને પુત્રને માફ કર્યોવેવાઇને સરકારમાં મોટું પદ આપતા ડોનાલ્ડ ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે લેબનીઝ-અમેરિકન બિઝનેસમેન મસાદ બોલાસને આરબ અને મધ્ય પૂર્વ બાબતોના વરિષ્ઠ સલાહકાર તરીકે પસંદ કર્યા છે. તેઓ વાસ્તવમાં ટ્રમ્પની પુત્રી ટિફનીના સસરા છે.અમેરિકાના નવા…
View More વેવાઇને સરકારમાં મોટું પદ આપતા ડોનાલ્ડ ટ્રમ્પઓસ્ટ્રેલિયાની સ્ટુડન્ટ વીઝા ફીમાં 126%નો વધારો, ભારતનો વિરોધ
ઓસ્ટ્રેલિયા વિશ્વના એવા કેટલાક દેશોમાંનો એક દેશ છે જ્યાં અભ્યાસ માટેનો ખર્ચ ઘણો વધારે છે. જો કે હવે ઓસ્ટ્રેલિયા જઈને અભ્યાસ કરવાનું સપનું જોતા વિદ્યાર્થીઓ…
View More ઓસ્ટ્રેલિયાની સ્ટુડન્ટ વીઝા ફીમાં 126%નો વધારો, ભારતનો વિરોધસીરિયામાં ભયાનક ગૃહયુધ્ધ, 200થી વધુના મોત, એલેપ્પો શહેર પર કબજો
કુવૈત-ઈરાક-સીરિયા લેબેનોન અને જોર્ડન તથા ઇઝરાયલનો વિસ્તાર વિશ્વના મહત્ત્વના વ્યૂહાત્મક વિસ્તારો પૈકીનો એક છે. આ વિસ્તાર પર કબજો જમાવવા મહાસત્તાઓ વચ્ચે સંઘર્ષ ચાલે છે. ઈરાક…
View More સીરિયામાં ભયાનક ગૃહયુધ્ધ, 200થી વધુના મોત, એલેપ્પો શહેર પર કબજોરશિયા સાથે યુધ્ધવિરામ કરવા યુક્રેન તૈયાર
ઇઝરાયેલ- હિઝબુલ્લાહ વચ્ચે યુધ્ધવિરામ બાદ વધુ એક મોરચો શાંત પડવાના સંકેત પહેલીવાર ઝેલેન્સ્કીએ પહેલ કરી કહ્યું, નાટો અમારા વિસ્તારોની સુરક્ષાની ખાતરી આપે તો લડાઇ ખતમ…
View More રશિયા સાથે યુધ્ધવિરામ કરવા યુક્રેન તૈયારધમકીથી ડરી કેનેડાના PM ટ્રમ્પને મળવા દોડ્યા
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ડરી ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પની 25 ટકા ટેરિફની ચેતવણી પછી, તેઓ તેમને મનાવવા માટે તેમના ઘરે…
View More ધમકીથી ડરી કેનેડાના PM ટ્રમ્પને મળવા દોડ્યા