આજે(28 જાન્યુઆરી, 2025) ડેલ્ફ્ટ ટાપુ નજીક શ્રીલંકન નૌકાદળ દ્વારા ગોળીબારની ઘટનામાં પાંચ માછીમારો ઘાયલ થયા હતા. પાંચમાંથી બે ગંભીર રીતે ઘાયલ થયા છે.…
View More શ્રીલંકન નૌસેનાના ફાયરિંગમાં ભારતના પાંચ માછીમારો ઘાયલ, MEAએ ટાપુ દેશના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યુંCategory: આંતરરાષ્ટ્રીય
ફેબ્રુઆરીમાં શેરબજારના ઐતિહાસિક પતનની આગાહી
રિચ ડેડ પુઅર ડેડ પુસ્તકના જાણીતા લેખક કિયોસાકીના મતે કડાકામાં રોકાણની તક રિચ ડેડ પુઅર ડેડના જાણીતા લેખક રોબર્ટ કિયોસાકીએ શેરબજાર માટે બોલ્ડ ભવિષ્યવાણી જારી…
View More ફેબ્રુઆરીમાં શેરબજારના ઐતિહાસિક પતનની આગાહીમોદી આવતા મહિને અમેરિકાની મુલાકાતે: ટ્રમ્પે ખુદ જાહેરાત કરી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધાના સાત દિવસ બાદ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ પોતે સોશિયલ મીડિયા પર…
View More મોદી આવતા મહિને અમેરિકાની મુલાકાતે: ટ્રમ્પે ખુદ જાહેરાત કરીઇન્કમટેક્સ નાબૂદ કરી વિદેશી રાષ્ટ્રો પર ટેરિફ લગાવવા ટ્રમ્પની હિમાયત
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે યુએસ નાગરિકો માટે આવકવેરો નાબૂદ કરવાની દરખાસ્ત કરી હતી, જેનો હેતુ વ્યક્તિઓ અને પરિવારો માટે નિકાલજોગ આવકને વેગ આપવાનો હતો,…
View More ઇન્કમટેક્સ નાબૂદ કરી વિદેશી રાષ્ટ્રો પર ટેરિફ લગાવવા ટ્રમ્પની હિમાયતચેમ્પિયન્સ ટ્રોફી માટે ટિકિટનું વેચાણ શરૂ
પાકિસ્તાનમાં રમાનારી મેચોની ટિકિટના ભાવ રૂા.1000થી 1500 ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેચો પાકિસ્તાનમાં યોજાવાની છે. આ તમામની ટિકિટ 28 જાન્યુઆરીથી પાકિસ્તાની સમય અનુસાર બપોરે 2 વાગ્યાથી…
View More ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટિકિટનું વેચાણ શરૂગાઝા પટ્ટી તરફ પેલેસ્ટાઇનવાસીઓનો પ્રવાહ શરૂ
હમાસ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ બાદ લાંબા સમય પછી પેલેસ્ટિનિયનો ગાઝા તરફ પરત ફરી રહ્યા છે. લાંબા સમય બાદ પરત ફરવાના આનંદ અને ખંડેર જેવા માહોલને…
View More ગાઝા પટ્ટી તરફ પેલેસ્ટાઇનવાસીઓનો પ્રવાહ શરૂઅમેરિકામાં ગેરકાયદે ભારતીયોને શોધવા ગુરૂદ્વારાઓમાં દરોડા: શીખ સંગઠનો નારાજ
ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે મોટી કાર્યવાહી શરુ કરી દીધી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે 6 દિવસમાં અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા સેંકડો વિદેશીઓને…
View More અમેરિકામાં ગેરકાયદે ભારતીયોને શોધવા ગુરૂદ્વારાઓમાં દરોડા: શીખ સંગઠનો નારાજદાવોસમાં રાત રંગીલી: સેકસ પાર્ટીઓ પાછળ 10 કરોડનો ખર્ચ
વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક માટે ગયા અઠવાડિયે સ્વિસ ટાઉન ઓફ દાવોસ ખાતે ટોચના બિઝનેસ ટાયકૂન્સ, શિક્ષણવિદો અને વિશ્વ નેતાઓ એકત્ર થયા હતા. જ્યારે ઠઊઋ…
View More દાવોસમાં રાત રંગીલી: સેકસ પાર્ટીઓ પાછળ 10 કરોડનો ખર્ચલંડનમાં ભારતીય દૂતાવાસ સામે ખાલિસ્તાનીઓનો હંગામો
પ્રજાસત્તાક દિવસના અવસરે બ્રિટનની રાજધાની લંડનમાં ભારે હોબાળો થયો. અહેવાલ અનુસાર અહીં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આયોજિત સમારોહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા ખાલિસ્તાન સમર્થકો દેખાવ કરવા લાગ્યા…
View More લંડનમાં ભારતીય દૂતાવાસ સામે ખાલિસ્તાનીઓનો હંગામોઓસ્ટ્રેલિયન ઓપનમાં જેનિક સિનરે જીત્યો ગ્રાન્ડ સ્લેમ
13 મહિનામાં ત્રણ ગ્રાન્ડ સ્લેમ જીત્યા ઓસ્ટ્રેલિયન ઓપન 2025માં ઇટાલિયન સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે ધમાલ મચાવી દીધી છે. તેણે મેન્સ સિંગલ્સની ફાઇનલમાં જર્મનીના એલેક્ઝાન્ડર…
View More ઓસ્ટ્રેલિયન ઓપનમાં જેનિક સિનરે જીત્યો ગ્રાન્ડ સ્લેમ